Best Fathers day quotes in gujarati
Best Fathers day quotes in gujarati
શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે
શોખ તો પિતાની કમાણી થી જ દૂર થઇ શકે
બાકી પોતાની કમાણી થી તો બસ ગુજારો ચાલે
મુશ્કેલીના પળ માં હંમેશા સાથે ઉભા હતા
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા
મુશ્કેલીના પળ માં હંમેશા સાથે ઉભા હતા
મારી ભૂલો હતી છતાંય મારી માટે લડ્યા હતા
સપના તો મારા હતા
પણ એના માટે દિશાઓ આપનાર
એ મારા પિતા હતા
સપના તો મારા હતા
પણ એના માટે દિશાઓ આપનાર
એ મારા પિતા હતા
પિતા લીમડાના પાંદડા જેવો હોય છે
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે
પિતા લીમડાના પાંદડા જેવો હોય છે
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે
મગજમાં આખી દુનિયાભરનું ટેન્શન
અને દિલમાં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નહિ પણ પિતા હોય છે
મગજમાં આખી દુનિયાભરનું ટેન્શન
અને દિલમાં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નહિ પણ પિતા હોય છે
એમના હોંસલાઓએ ક્યારે પણ આંખો નમવા નથી દીધી
જેટલી હતી મારી જરૂરીયાત બધી પુરી કરી છે
એમના હોંસલાઓએ ક્યારે પણ આંખો નમવા નથી દીધી
જેટલી હતી મારી જરૂરીયાત બધી પુરી કરી છે
કોઈ શબ્દો વર્ણવી શકતા નથી
કે હું તમને કેટલો વહાલ કરું છું
કોઈ શબ્દો વર્ણવી શકતા નથી
કે હું તમને કેટલો વહાલ કરું છું
ભગવાનની તરફથી મને મળેલી સૌથી મોટી ઉપહાર
અને હું તેને પપ્પા કહુ છું
ભગવાનની તરફથી મને મળેલી સૌથી મોટી ઉપહાર
અને હું તેને પપ્પા કહુ છું
આવા વિચારો હજી વાચવા માટે
આવા વિચારો હજી વાચવા માટે
Click
Click