Whatsapp status in gujarati | Gujarati attitude status text

આજે હુ તમને Whatsapp status in gujarati અને તેની સાથે સાથે Gujarati attitude status text વિશે પણ શાયરી કહિશ. તો હુ આશા કરૂ છુ કે તમને આ Whatsapp status in gujarati અને Gujarati attitude status text ગમશે.

જો તમને આ Whatsapp status in gujarati ગમે તો તમે એક વાર ગુજરાતીમાં શાયરી પણ એક વાર વાચજો.

Whatsapp status in gujarati

Whatsapp-status-in-gujarati

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા,
કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા

Whatsapp-status-in-gujarati

મૂર્ખાઓ પાસેથી પ્રશંષા સાંભળવા કરતા,
બુદ્ધીમાન નો ઠપકો સાંભળવો વધારે સારુ છે

Whatsapp-status-in-gujarati

જીવન મા સફળ થવા માંગો
તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો

Whatsapp-status-in-gujarati

ભાગ્ય સાથે લડ્વામ મજા આવે છે મિત્રો
ઍ મને જીતવા નથી દેતો, અને હાર તો હૂ સ્વીકરુ નહી

મંજિલ સુધી પહોચવા માટે
સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે

આશા અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ
ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે

Gujarati attitude status text

કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો.

Whatsapp-status-in-gujarati

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો,
તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે

અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે

મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે
જેટલુ ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે

કઈક કરી બતાવા વાળા લોકો માટે
આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી

ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની ઈચ્છા થી પ્રેરિત થાય છે
નહિ કે કોઈ બીજાની હારથી

અત્યારથી ઍ બની જવાનો પ્રયાસ કરો
જે તમે ભવિષ્ય મા બનવાના છો

ભય કોઈ આશા વગર નથી હોતો
અને ઍવિજ રીતે આશા વગર કોઇ ભય નથી હોતો

શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો
જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ

Whatsapp status in gujarati

મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે
એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે

ચહેરા યાદ જ છે સાહેબ બસ સમયની રાહ છે

તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ તને રાજા માનીશ
જો તું મને રમત માનીશ તો હું બતાવીશ કે રમત કેમ રમાય

મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઇ ગઈ

હકથી આપશે તો તારી નફરત પણ કબુલ છે
ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં

રસ નથી મને કોઈની સાથે મગજમારીમાં
હું તો બસ મસ્ત છું મારી દુનિયાદારીમાં

કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા
તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા

Royal Gujarati status

લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે છે
બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં દમ નથી

નમી જઈએ અમે ઓકાતથી વધારે સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે

તારો એટીટ્યુડ મને ના બતાવ,
મારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે

હું બહુ ઓછા લોકોની નજીક છું
પણ એ બધા જ મહત્વપૂર્ણ છે

કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો,
આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ

કંઈ કહેવું જ હોય તો સામેથી કહેજો,
પીઠ પાછળ કહ્યું તો કહેવા લાયક નહીં રહો

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી
પણ મારા વિશ્વાસનું પરિણામ છે

Whatsapp status in gujarati

મને મારી લાગણીઓ રોકી રાખે છે
બાકી રમત રમતા તો મને પણ આવડે છે

મારી ખામોશી પર ના જશો સાહેબ
રાખની નીચે પણ આગ સળગતી હોય છે

મેં સંબંધ ઓછા કરી નાખ્યા,
પણ જેટલા રાખ્યા એટલા મજબુત કરી નાખ્યા

Gujarati attitude status text

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં
પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું
મને ક્યાં વળી કોઈએ ક્યારામાં રોપ્યો હતો

કેટલું જીવીશ એ તો ખબર નથી,
પણ જેટલું જીવીશ એટલું મોજથી જીવીશ

સવારની ઉંઘ સાથેનો મારો પ્રેમ
જિંદગીમાં ક્યારેય ઓછો નહીં થાય

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી

Whatsapp status in gujarati

મને નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે
જો જરાક પણ ચુકી ગયો તો પ્રેમ થઇ જશે

મેં કદી કોઈને છેતર્યા નથી
એટલે તો મને ચાહનારા ઘણાં સુખી છે

મને હરાવીને મારો જીવ લઇ જાય એ મંજુર છે મને,
પણ દગો કરવાવાળાને હું બીજો મોકો નથી આપતો

જરા ધીરે ચાલ ઓ સમય
હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે

હું અને મારો સમય બંને સરખા છીએ
નથી એ મારું માનતો કે નથી હું એનું માનતો

અત્યારે તો બંધ બાજીમાં જ ચાલીએ છીએ અમે
હવે જોવાનું એ છે કે ઉપરવાળો બાજીમાં એક્કો આપે છ કે જોકર

Gujarati Status download

દરેક બાબતને સાબિત નહીં કરી શકું,
હું માણસ છું ગણિતનો કોઈ પ્રમેય નહીં

સંસ્કાર અને હદ જો ના હોત,
તો હું બધાની વાતનો જવાબ ચપટી વગાડીને આપી દેત

લોકો રડાવવાનું નથી છોડતા
અને હું હસવાનું નથી છોડતી

જીવાય જશે જિંદગી આમ જ
થોડા વ્યસ્ત અને થોડા મસ્ત રહીને

ભીડમાં ભીડ જેવો ના થઇ જાવ એટલા માટે હું એકલો રહું છું

હું જિંદગીમાં ક્યારેય હાર્યો જ નથી
કાં તો જીત્યો છું ને કાં તો શીખ્યો છું

Whatsapp status in gujarati

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો,
પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે
જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે

તમારામાં સંચાલનની આવડત જોઇએ
બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ

દમ કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો
કેમ કે વાત જો કપડાની જ હોત
તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ સુલતાન મીર્જા હોત

ગુજરાતી attitude status facebook

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે,
નહિતર તો કોઇ સપનાની ઍટલી ઔકાત નથી
કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર
શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા
પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે

હુ આશા કરૂ છુ કે તમને આ Whatsapp status in gujarati અને Gujarati attitude status text પર શાયરી ગમી હશે.

Leave a Comment