Status for whatsapp in gujarati | Royal Gujarati status

આજે હુ તમને Status for whatsapp in gujarati અને તેની સાથે સાથે Royal Gujarati status વિશે કહિશ. તો હુ આશા કરૂ છુ કે તમને આ Status for whatsapp in gujarati અને Royal Gujarati status પર શાયરી ગમશે.

જો તમને આ Status for whatsapp in gujarati ગમે તો તમે એક વાર Whatsapp status in gujarati પણ એક વાર વાચજો.

Status for whatsapp in gujarati

Status-for-whatsapp-in-gujarati

આજે ખરાબ છે તો કાલે સારો પણ આવશે,
સમય જ છે ને સાહેબ, બદલાઈ જાશે

Status-for-whatsapp-in-gujarati

અમીર દેખાવા માટે નહિ
અમીર બનવા માટે મેહનત કરો

Royal Gujarati status

Status-for-whatsapp-in-gujarati

માણસે કહ્યું સમય બદલાય છે,
સમયે બતાવ્યું માણસ પણ બદલાય છે

Status-for-whatsapp-in-gujarati

સાંભળ્યું છે ટાઇગર શ્રોફ અને શ્રધ્ધા કપૂર મળે છે ત્યારે વરસાદ થાય છે
તો બંને ને પકડીને મેહસાણા માં લાવો 45 ડીગ્રી તાપમાન છે

Status for whatsapp in gujarati

Status-for-whatsapp-in-gujarati

સમય દરેક નો આવે છે,
પણ એ પણ પોતાના સમય પર આવે છે.

એવી કોઈ જ મંજિલ નથી,
જ્યાં પોંહચવાનો કોઈ રસ્તો ના હોય.

સાચું છે, જરૂરત કરતા વધારે ટાઈમ અને
ઈજ્જત આપવા થી લોકો બદલાઈ જ જાય છે

Royal Gujarati status

વિશ્વાસ કરો પણ,
કોઈના વિશ્વાસે ના રહો.

બહુ દૂર જવું પડે છે એ જાણવા માટે,
કે કોણ કેટલું નજીક છે

પરિસ્થિતિએ ચૂપ રહેવાનું શીખવાડી દીધું સાહેબ,
નહીંતર જે સાંભળી શકે, તે સંભળાવી પણ શકે

તમારી કિંમત પણ ત્યારે જ થશે,
જયારે તમારી જરૂરત હશે.

જીતવાની આદત પડી જાય તો,
હારવા નો વિચાર પણ ના આવે

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ

Gujarati attitude status text

સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય,
તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય

ખોટું કરશો તો ક્યારેય ભલું નહિ થાય,
ભલું કરશો તો ક્યારેય ખોટું નહિ થાય

મજબૂત સબંધો અને કડક ચા
તો ધીમે ધીમે જ બનતા હોય છે સાહેબ

વાઘના પગમાં કાન્ટો વાગી જાય એનો મતલબ એ નથી
કે હવે કુતરાઓ રાજ કરશે

અમારી હસ્તી પણ કઈક એવી છે સાહેબ
સારા લોકો આપ કહે છે અને ખરાબ લોકો બાપ કહે છે

Status for whatsapp in gujarati

એકલો રહુ છું નવાબ ની જેમ નાના ઝુંડ માં રહીને કૂતરો બનવાની આદત નથી
તમારા કમાવેલા પૈસા થી ખરીદી જોજો તમારા શોખ જાતે જ ઓછા થઇ જશે

સાંભળ ખજૂર સમય ની વાત છે આજે તારો છે, કાલે મારો હશે
અને જયારે મારો હશે તો વિચારી લેજે તારું શુ થશે

હું કોણ છું એ મને જ ખબર છે બીજા બધા તો ખાલી અંદાજો જ લગાડી શકે છે

સમય આવશે ત્યારે બતાવી દેશુ હદ
અમુક તળાવો પોતાને દરિયો સમજીને બેઠ્ઠા છે

જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો,
પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે
કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે

ગુજરાતી attitude status facebook

જીત નો મોહ નથી, હાર નો ડર નથી
હકીકત શું છે હકીકત મા એ જ ખબર નથી

પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચાડવા માટે
વિકલ્પો તો બહું મળશે રસ્તો ભૂલવાડવા માટે

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ

માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે
પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે

દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે. દાન ની સફેદ
ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ

શોધવા જાવ તો શોધાય નહી
સાંભળવા જાવ તો સંભળાય નહી
લખવા જાવ તો લખાય નહી
અને પુછવા જાવ તો પુછાય નહી
એને કહેવાય લાગણી

Status for whatsapp in gujarati

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે

જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને સાહેબ
ત્યારે સમજવું કે પ્રગતિ ની શરૂઆત થઇ ચુકી છે

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે કોઈ ના વિચારો થી નહી

કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે
પણ લોહી તો સીધું જ પીતા હોય છે

પ્રેમ ગરમ ચા છે અને દિલ બિસ્કુટ
વધારે ડુબાશો તો તૂટી જશો

તારી સહિ ખૂટે તો મારૂ લોહી લેજે
પણ મારા વ્હાલા દરેક જન્મ માં
તૂજ મારો ભાઈબંધ રેજે

Gujarati status love

આંગળી પકડી આગળ ન કરે
પણ દુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે
એ જ પરમ મિત્ર

વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે
દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે

જે લોકોને પ્રયાસ જ નથી કરવો
એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે

કડવું સત્ય
ભગવાન ત્યારે જ યાદ આવે,
જ્યારે તમારાથી કઈ ના થાય

કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે
ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું

શણગાર તો શરીર ને હોય સાહેબ
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો
જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો

Status for whatsapp in gujarati

કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય
તેને તોડીએ નહીં તો સારું કેમ કે
પાણી ગમે તેટલું ડોળુ હોય
એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં
પણ આગ તો ઓલવી જ શકાય

જ્યારે પણ કોઈને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય છે..
કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી

આકાશમા નજર આવતા તારા ગણવા આસાન છે
પરંતું સાથે રહેતા કોણ-કોણ આપણા છે તે ગણવા મુશ્કેલ છે

પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં
તમે આવડત ને રગદોળો છો ધૂળમાં

હુ આશા કરૂ છુ કે તમને આ Status for whatsapp in gujarati અને Royal Gujarati status પર શાયરી ગમી હશે.જો તમને અમારા આ Status for whatsapp in gujarati થી કઈ વાંધો આવ્યો હોય તો તમે અમને જરૂર કહો જેથી અમે એના પર કામ કરીને તમારી સમ્સ્યાનુ સમાધાન લાવીએ.

Leave a Comment