Shayari in gujarati for love | ગુજરાતીમાં શાયરી

આજે હુ તમને Shayari in gujarati for love અને તેની સાથે સાથે ગુજરાતીમાં શાયરી કહેવા માગુ છુ. .હુ આશા કરૂ છુ કે તમને આ Shayari in gujarati for love અને ગુજરાતીમાં શાયરી ગમશે.

જો તમને અમારો આ Shayari in gujarati for love ગમે આવે તો તમે Gujarati Romantic Shayari Love પણ એક વાર વાચ્જો.

Shayari in gujarati for love

Shayari-in-gujarati-for-love

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે

Shayari-in-gujarati-for-love

પ્રેમ તો જુનો છે, કોણ કબુલાત કરે
પ્રેમ ના શબ્દો થાકી, કોણ રજૂઆત કરે
વાત કરવાને બંને છીએ તત્પર
પણ કોણ વાતની શરૂઆત કરે

તારો જોવા નો નજારો કઇક અલગ હશે,
પણ મારી સામે જ્યારે તું આવી ત્યારે તારો દિવસ જ કઇક અલગ હશે

ફરી પાછી સરસ મજા ની સાંજ આવી
ને સુંદર ઢળતો શીતળ સુરજ લાવી
એમા પણ મળે મને તારી પ્રીત
તો ફરી રોકુ આ સાંજ ને તોડી બધી રિત

ગુજરાતીમાં શાયરી

Shayari-in-gujarati-for-love

પાંપણ પાથરીને તમારો ઈંતજાર કરવો
એકને એક ગુનો મારે કેટલી વાર કરવો

ભેટમાં મળેલી તમારી ડાયરી
હજી હથેળીએ દાબી રાખી છે
મને ખબર છે, સાવ કોરી છે છતાં
ભીના ભીના નિ:શબ્દોની લાગણી જાળવી રાખી છે

બધા નાં પંખા ફાસ છે પ્રેમ માં
લાગે છે મારે એક ને જ કેપેસીટર બળી ગયુ છે

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો
જીવવું મરવું છે તારા પ્રેમ માં

Shayari in gujarati for love

નયન કતરી ના ફેંકશો, આહિશ્ક હેયું વિન્ધાયી જશે
આછું, આછું ના મુસ્કુરાઓ, દિલ ને કૈક થયી જશે
વધારે તો શું કું તમને, ના કહેવાનું કહેવાયી જશે

Shayari-in-gujarati-for-love

તું નથી તો આ જગત ઉદાસ લાગે છે,
પૂનમ ની રાતોય મુજને આમસ લાગે છે;
અનુ અનુ માં જગતના નિહાળું છુ તને,
નયન ની કીકી માં પણ તારો વાસ લાગે છે.

ચોરીને દિલ મારૂ, તમે શરમાઓ છો શા માટે
રાખવું હોય તો રાખો, હવે ઘબરાઓ છો શા માટે
જમાના ની શરમ કાજે, ભલે નીછું જુઓ છો પણ
કરીને કાર્ય નિજ હાથે , હવે પસ્તઉં છો શા માટે

ગુજરાતીમાં શાયરી

આપી શકે તો તારો પ્યાર મંગૂ છું
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું
કરીશ નહિ ચિંતા, પ્યાર માટે પ્રાણ દયીશ
સેંકડો છે હિસાબ, હું ક્યાં ઉધાર મંગૂ છું

હું છું તારા પ્રેમ માં, તું છે મારા પ્રેમ માં
ક્યાંક એવું તો નથી ને, કે આપને બંને છીએ વહેમ માં

આ રીતે ના મુસ્કુરાઓ નજર શર્માયી જશે
જાણે અજાણ્યે પણ જો પ્રેમ નો એકરાર થયી જશે
તમે તો ચાલ્યા જશો પણ, આહી આંસૂ ની ઈમારત ચનાયી જશે.

ફૂલ ને ખુશ્બુ મળે , નાવ ને સાગર મળે ;
આપ જો આવો તો મારા દિલ ને દિલબર મળે

Shayari in gujarati for love

અદ્રશ્ય રહી ને મારા રુદન માં હતા તમે,
સામે મળ્યા તો આવી ગયા મારા સ્મિત માં તમે.

મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં;
લાખો મિલનની તકો છે હજી પણ હિસાબ માં.

પીધું એ હાથ નું આની, ને હાથ માંગું છુ;
ભલે થાય બરબાદી, તોય જીવનભર નો સાથ માંગો છુ.

ગુજરાતી શાયરી દિલ sms

એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે;
આતો પવન ની લહેર હતી, હજી તુફાન બાકી છે.

ફૂલ છો પણ કતા નો શણગાર કરું છો,
જીંદગી છે પણ મોત નો સ્વીકાર કરું છુ;
અરે! જીવન માં હું એક ભૂલ વારંવાર કરું છુ,
માનવી છુ ને માનવી ને પ્યાર કરું છુ

પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,
તારો અવાજ સંભાળું છો હું કિતાબ માં;
તારી મહેંદી નો રંગ મારી ગઝલ ને સજાવશે,
એકાદ પત્ર તુય લખે જો જવાબ માં

હવે બસ બહુ થયું બુદ્ધિ, હું પાગલ થાઉં તો સારું,
પ્રેમ નો સમય આવ્યો છે, હું દીવાનો થાઉં તો સારું.

કદી ચિંતા કરી લઉં છું, કદી ચિંતન કરી લઉં છું,
જીવનમાં એમ જીવન નું હું સંશોધન કરી લઉં છું;
માથું છુ હું માંથી ને બસ હૃદય માં કથાન કરી લઉં છુ,
વિસર્જન થાય જ્યાં પ્રેમ નું, ત્યાં ફરી સર્જન કરી લઉં છુ

Shayari in gujarati for love

પ્લાનિંગ થી તો મકાનો બને સાહેબ
પ્રેમ તો એમજ થઈ જાય

Shayari-in-gujarati-for-love

શું કરતો હતો હું તને મળવા માટે
રાતે બે વાગે જાગી જતો હતો
સવારે 7 વાગે તને મળવા માટે

આકાશમાંથી ચાંદ તારા તોડવાની
મારી ઔકાત નથી
પણ જો તું કહેતી હોય
તો તરબુચ માંથી બિ કાઢી આપીશ

ગર્લફ્રેન્ડ તો નખરાળી
અને થોડી પાગલ હોવી જોઈએ તારી જેમ
બાકી સાદી તો સોડા પણ હોય છે

લવ શાયરી ટેટસ

મારો આખો દિવસ સારો જાય છે,
તો વિચાર કે જો તું મારી સાથે હોઈશ
તે પછી ની બધી સવાર મારી
કેટલી ખુબસુરત હશે

તારા હાથમાં મહેંદી ખૂબ સુંદર લાગે છે
પણ એના કરતાં પણ વધારે સુંદર
એ મહેંદી વાળો હાથ મારા હાથ માં હોય ને
ત્યારે વધારે લાગે છે

Shayari in gujarati for love

તને મેળવવા માટે ખુદ ને ખોયા નું યાદ છે
હજીયે મને
એ તને પહેલી વખત જોયા નું યાદ છે

તને ભલે ખાવાનું બનાવતા ના આવડે
તો પણ હું તારી સાથે
મેગી ખાઈને પણ જીવવા તૈયાર છું

આમ નાં જોયાં કર મને
નહીં તો તને એવો ગમીશ
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ

વર્ષો પહેલા નો
તારી પાસે થી નીકળવાનો એહસાસ
હા આજે પણ એવો જ છે

હુ આશા કરૂ છુ કે તમને આ Shayari in gujarati for love ગમ્યો હશે.

Leave a Comment