Sad status in gujarati | ગમ શાયરી ગુજરાતી

આજે હુ તમને Sad status in gujarati અને તેની સાથે સાથે ગમ શાયરી ગુજરાતી વિશે શાયરી કહેવા માગુ છુ. હુ આશા કરૂ છુ કે તમને આ Sad status in gujarati અને ગમ શાયરી ગુજરાતી પર આ પ્રયાસ તમને ગમશે.

જો તમને આ Sad status in gujarati ગમ્યો હશે તો તમે એક વાર Gujarati sad shayari પણ વાચજો.

Sad status in gujarati

સવાલ નથી મારી આંખની ભીનાશનો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો

કલમ હવે ઉપડતી નથી
શબ્દો હવે લખાતાં નથી
લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે
મૌનને સમજી લેનારને પણ હવે
અવાજના પડઘા પણ સંભળાતા નથી

કોઇ અંતરની વાત બહુ તક્લીફ આપે છે,
સારી ગયેલી સાંજ બહુ તક્લીફ આપે છે, રહી તો
સકાય છે કોઈ વગર હમેંશ માટે,
પણ રહી ગયેલી કોઇની યાદ બહુ તક્લીફ આપે છે.

ગમ શાયરી ગુજરાતી

પલમાં વહી જશે જિંદગી
બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ
તારા વગર કેમનું જીવાશે

રોજ હું પ્હોંચું સમયસર ઊંઘની પાસે
ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ
ગમે તેવું અમૂલ્ય હોય
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી

Sad-status-in-gujarati

દુખ ના થયા એવા અનુભવ કે
જે મળે તેને હાલ પુછુ છું
આંસુ જો ટપકે કોઈ ની આંખે
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ

Sad status in gujarati

Sad-status-in-gujarati

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી
એ તો મહોબ્બત ને રમત કહે છે
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી

એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને;
જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને.

રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ?
ખબર મળ્યા હતા કે થશે મુલાકાત સ્વપ્ના માં
પણ રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ

સપના પાછલી રાત ના, કડી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવેનમાં, તેજ કડી મળતા નથી

ગમ શાયરી ગુજરાતી

મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે
તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે
પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય
યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે

વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ.

જવાની એ ઝારા માં જી ને જીંદગી ને સગો કીધો છે;
પ્યાસા ને માન્મોહિત કરી ને બેવફા એ દગો કીધો છે.

કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ

Sad Status Gujarati text

રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.

જિંદગી ની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્ર મા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ બે પ્રસંગ છે જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત સરખી નથી હોતી

જે નયન માં નફરત વસે છે.
એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો.
કોશિશ યાદ બની જશે.
પ્રેમ તો સાગર ની જેમ વહે છે.
ઠુકરાવશો તો સુનામી બની જશે

ગુજરાતી sad shayari

સંઘરેલી યાદો આજે રેતી બની વેરાય છે,
જેટલી શોધું એટલી જ ખોવાય છે,
મન ને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
જ્યાં સપના કોડી ની કીમતે વેચાય છે.

તારા નામ સાથે પ્રેમ કર્યો છે
તારા એહસાસ સાથે પ્રેમ કર્યો છે
તું આજે સાથે નથી મારી
એટલે જ આજે
તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે

Sad status in gujarati

લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો
મેં પણ હસતા હસતા કહ્યું
કે નફરત ની બજાર માં
મહોબ્બત ની દુકાન છૅ

કાશ કિસ્મતની રેખા મારા હાથમાં હોત
તો આજે મારાં હાથમાં તારો હાથ હોત

નશીબમાં તો ખબર નઈ કોણ હશે
પણ દિલમાં તો સદાય તું જ રહેવાની

પ્રેમ કરતી હોય તો દિલથી કર
ઉપકાર કરતી હોય એમ ના કર

દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા હોય છે
કોઈક ના નસીબ માં આંસુઓના મોજાં હોય છે
તો કોઈક ના નસીબ માં કંકુ ચોખા હોય છે

Sad Love Quotes In Gujarati

મળીને આપણે
હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું
તમે તો કઈ ગુમાવ્યું નથી
મળ્યું શુ? હશે એ વિચારું છું

દિલ લગાડવામાં એક જ હતો ખતરો
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો

તમે અમારા દુઃખ નો અંદાજો
કયારેય નઇ લગાવી શકો
કેમ કે તમે અમને રાતે ક્યારેય જોયા જ નથી

કદાચ લોકો નઇ
પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ
દુઃખ તો થાય જ

Sad-status-in-gujarati

ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી
કોઈની વાતો માં
ઊંડા ઉતરશો તો તૂટી જશો

Sad status in gujarati

પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ
આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી

Sad-status-in-gujarati

નથી થતા નારાજ હવે કોઈના થી
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી

પ્રેમ કરવા માટે
આ જિંદગી ઓછી પડી જાય છે
ખબર નહીં લોકો નફરત માટે
કયાંથી સમય કાઢે છે

જયારે સાથ છોડી ને જવું જ હતું
તો અમે અજનબી શું ખોટા હતા

જરૂરી નથી
કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય
દિલ તોડવા વાળા પણ
ગજબના યાદ રહે છે

Sad Love Quotes In Gujarati

Sad-status-in-gujarati

લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું
ફર્ક એટલો જ હતો
કે એનું અંદર હતું ને મારું બહાર

જયાં જુઓ ત્યાં
બસ દિલ નિજ વાતો ચાલે છે
કોઈ લઇ ને રડે છે તો કોઈ આપીને

એક સમયે હતો
જયારે એ કોઈ નું નઈ સાંભળતા
ફક્ત મારુ જ માનતા હતા
અને આજે એ મારુ જ નઈ સાંભળતા
બાકી બધા નું માને છે

હુ આશા કરૂ છુ કે તમને Sad status in gujarati અને ગમ શાયરી ગુજરાતી પર શાયરી ગમી હશે.

Leave a Comment