Sad quotes in gujarati | sad gujrati shayri

આજે હુ તમને Sad quotes in gujarati વિશે કહેવા માંગુ છુ અને તેની સાથે સાથે sad gujrati shayri વિશે પણ કહિશ. હુ આશા કરૂ છુ કે તમને Sad quotes in gujarati પર શાયરી ગમશે.

જો તમને આ Sad quotes in gujarati ગમે તો તમે એક વાર આ ગમ શાયરી ગુજરાતી પણ એક વાર જોજો હુ આશા કરુ કે તમને એ પણ ગમશે.

Sad quotes in gujarati

Sad-quotes-in-gujarati-sad-gujrati-shayri

તને હક્ક છે મને ભૂલી જવાનો, કેમ કે તું એક છે અને તારી પાસે મારી જેવા હજારો છે

ખુશ્બુ છું હવામાં અને આંખોમાં તેજ છું, બદલી ગયા છો તમે હું તો એનો એ જ છું

Sad-quotes-in-gujarati-sad-gujrati-shayri

જેની માટે મેસેજ કરી કરીને હાથ દુખાડો છો, છેલ્લે એ જ લોકો આપણું દિલ દુખાડે છે

મન ભરાઈ જાય એટલે ના ગમવાના બહાના મળી જતા હોય છે, રમકડા હોય કે પ્રેમ

નારાજગી તો ઘણી છે તારી પર, પણ તને ભૂલવાનો વિચાર આ દિલને ક્યારેય નહી આવે

Sad-quotes-in-gujarati-sad-gujrati-shayri

ભ્રમ હતો મારો કે હું એના માટે ખાસ છું, ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છું

બગાડી લે તું મોઢું જેટલું બગાડવું હોય, પણ સુંદર તો તું હસતી હોય ત્યારે જ લાગે છે

sad gujrati shayri

Sad-quotes-in-gujarati-sad-gujrati-shayri

પ્રેમમાં હંમેશા એવું જ થાય છે, એક વાત કરવા તરસતું હોય અને બીજાને એની કદર પણ ના હોય

નથી મળ્યું કોઈ તમારા જેવું આજ સુધી, પણ તકલીફ એ છે કે તમે પણ ના મળ્યા

Sad-quotes-in-gujarati-sad-gujrati-shayri

એક ખૂબસુરત સંબંધ આમ જ તૂટી ગયો, જ્યારે એમને ખબર પડી કે અમને એમનાથી પ્રેમ થઇ ગયો

કિસ્મત સમજીને અપનાવ્યો હતો તને, ખબર નહોતી કે કિસ્મત બદલતા વાર નથી લાગતી

પ્રેમ છે એટલે જ અધુરો રહી ગયો, બાકી હવસ હોત તો ક્યારની પૂરી કરી લીધી હોત

માંગીને મળી જતો હોત જો પ્રેમ, તો આ દુનિયામાં કોઈ એકલું ના હોત મારી જેમ

મને ક્યાંથી આવડવાનું લોકોનું દિલ જીતતા, હું તો મારું દિલ પણ હારી બેઠી છું

વર્ષો સુધી મારી આંખ અેમને જોવા તરસી, પ્રાણ ગયા ત્યારે અે મારા બેસણામાં વરસી

Sad quotes in gujarati

ભૂલી જઈશ તું મારી લાગણીઓને હસતાંહસતાં, ને સદાય તું યાદ આવતી રહીશ મને અમસ્તા અમસ્તા

કદાચ તું નહીં સમજી શકે મારા પ્રેમને, કેમ કે પ્રેમને સમજવા પણ પ્રેમ તો કરવો જ પડે છે

કેટલું અઘરું છે એ માણસને ભૂલવાનું, જેમની સાથે તમે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય

નિર્દોષ લાગણીઓ ત્યાં જ નમી જાય છે, નસીબમાં નથી હોતું હંમેશા એ જ ગમી જાય છે

તારી યાદ આવશે ને ભૂલી નહીં શકું, પણ પાછી તો ક્યારેય નહીં આવું

ઇનકાર એના હોઠ પર ધ્રુજતો હતો, અમને અમારી વાતનો જવાબ મળી ગયો

બધું જ જો સારું હોત તો ખરાબનું શું થાત, પ્રેમ જો સાચો જ હોત તો શરાબનું શું થાત

ગમ શાયરી ગુજરાતી

જ્યારે તું પહેલી વાર મારી સામું જોઇને હસી હતી,
ત્યારથી જ મને ખબર હતી કે તું મને એક દિવસ રડાવીશ જ

અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે,
અને હૃદયની વેદના સમજાવવા ક્યારેક ઘાયલ થવું પડે

પ્રેમ તો ઘણો હતો આપણી વચ્ચે,
બસ સમજણ ઓછી પડી સાથે રહેવા માટે

ઘણીવાર તમારે માની લેવું પડે છે કે
કોઈ વ્યક્તિ તમારા દિલમાં રહી શકે છે જિંદગીમાં નહીં

તું તો જીવી લઈશ મારા વગર
પણ વિચાર મારું શું થશે તારા વગર

મારાથી એક અપરાધ થઇ ગયો,
જેને કદર ન હતી તેની સાથે જ પ્રેમ થઇ ગયો

Sad quotes in gujarati

મનને બદલી શકાય છે સાહેબ,
મનમાં હોય તેને નથી બદલી શકાતું

તારું અને મારું સરનામું મળે એમ નથી,
છતાં કોઈ શોધે તારામાં અને હું ના મળું એમ પણ નથી

જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,
ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર

જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવાવાળા પણ ગજબના યાદ રહે છે

છલકાયેલા આંસુઓનો એમાં ભાર છે,
ને ફીદા છે લોકો કે આંખો કેટલી પાણીદાર છે

Tutela dil ni shayari gujarati

પ્રેમ તો બધાને થાય છે જિંદગીમાં એકવાર,
પણ જેની માયા લાગી જાય એનો સાથ જ જિંદગીભર નથી મળતો

એને તોડેલા દરેક સપનાને સાચવીને જીવું છું,
કેમ તોડ્યા હશે સપના એ વિચારીને રોજ મરું છું

જગત શું જાણે રાધાએ શું ખોયું હશે,
છાને ખૂણે કદાચ કાનાનું હૃદય પણ રોયું હશે

ચાલ મારી લાગણી પણ દાવ પર લગાડું,
હારવા જેવું હવે કંઈ જ બાકી રહ્યું નથી

.આટલી ઉતાવળ ન કર મારાથી અલગ થવાની,
તારે મારી આંખોથી નહીં દિલથી દુર થવું પડશે

Sad quotes in gujarati

છે કોઈ એવું હોકાયંત્ર, જે કોઈના દિલમાં ભૂલા પડેલાને સાચો રસ્તો બતાવે

ભીની પાંપણ નિશાની હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની,
એકાંતમાં આવતા આંસુ ક્યારેય ખૂશીના નથી હોતા

લાગણીઓને પગ તો નથી સાહેબ, છતાં મેં તેને ઠેશ વાગતા જોઈ છે

અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઇ જાય છે

હું તને આ જન્મમાં પામી શકું એ શક્ય નથી,
તો હું તને આવતા જન્મ સુધી ભૂલી શકું એ પણ શક્ય નથી

તમને જોઈને અમે સમય ભૂલી ગયા
તમે સમય જોઈને અમને ભૂલી ગયા

ચંદ્ર એકલો આખી રાત કોને શોધતો હશે
મને તો લાગે છે માણસની જેમ એનેય કોઈ વાયદો કરી ગયું હશે

હુ આશા કરુ છુ કે તમને આ Sad quotes in gujarati ગમયુ હશે.

Leave a Comment