આજે હુ તમને Prem shayari gujarati અને તેની સાથે સાથે સાચો પ્રેમ શાયરી અને પ્રેમ લવ શાયરી ફોટા વિશે કહિશ. હુ આશા કરુ કે તમને આ Prem shayari gujarati ગમશે. જો તમને આ Prem shayari gujarati ગમે તો તમે એક વાર આ Gujarati love status પણ જોજો.
Prem shayari gujarati

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા
સામ સામે દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે
પણ જતુ કરીને સબસં સાચવતા તો કોઈક ને જ આવડે

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે
કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે
સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,
હૃદય ની અગ્નિ ને રોકે છે
અને
મન ને શાંતિ આપે છે

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે
જો તમને કોઈ ખુબજ પ્રેમ કરતું હોય તો તે તમને મજબૂત બનાવશે,
જ્યારે તમે કોઈ ને ખૂબ ઊંડાણ થી પ્રેમ કરશો તો તે તમને સાહસિક બનાવશે
સાચો પ્રેમ શાયરી
આજે પણ મહેફિલ માં જ્યારે પ્રેમ ની વાત આવે છે
સૌથી પહેલા અમારી સામે તમારો જ ચહેરો આવે છે
પ્રેમ એક ભાવના છે જેનો અનુભવ ઘણા લોકો એ કર્યો હશે
પરંતુ તેને ખુબ જ ઓછા લોકો માણી શક્યા હશે

જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને
જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને
તારો ચહેરો હસિન ગુલાબો થી મળતો આવે છે
નશો શરાબ પીવા કરતા તને જોવાથી થી ચડી જાય છે
આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં
પ્રેમ લવ શાયરી ફોટા
મને આદત નથી દરેક પર ફિદા થવાની
પણ તારામાં કંઈક વાત એવી હતી કે
આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો
પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું
ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે
કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.
સાચો પ્રેમ શાયરી
પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે
જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી
હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું
દિલની વાતો ને આજે કંઈક કહેવું છે તને
ધડકન બની ને તારા દિલમાં રહેવું છે મારે
ક્યાંક થોભી ન જાય આ મારી ધડકન
એટલા માટે હર પલ તારી સાથે જીવવું છે મારે
કોણ જાણે કેવો જાદુ એને આવડે છે
રાત પડે ને મારી આંખોમાં ઉતરી જાય છે
હું એના વિચારો થી બચીને ક્યાં જાવ
એ તો મારા વિચારોના હર રસ્તા પર નજર આવે છે
Prem shayari gujarati
સંબંધો કોઈની સાથે એવા નિભાવી લો
કે એના દિલના હર દુઃખ ને ચોરી લો
એટલી અસર છોડી દો કોઈના પર પોતાની
કે હર કોઈ કહે-”અમને પણ તમારા બનાવી લો
તારા નામ ને હોંઠો પર સજાવ્યું છે મેં
તારી રૂહને મારા દિલમાં વસાવી છે મેં
દુનિયા તને ગોતી ગોતીને થઈ જશે પાગલ
હૃદયના એવા ખૂણામાં તને છુપાવી છે મેં.
મારી પલે પલને ચોરી છે તમે,
આંખોને એક સપનું દેખાડ્યું છે તમે,
જિંદગી આપી છે કોઈ બીજાએ
પણ
પ્રેમમાં જીવતા શીખવ્યું છે તમે
પ્રેમ લવ શાયરી ફોટા
સો વાર મરવાનો પ્રયાસ કર્યો
એની આંખોમાં
પણ હર વખતે પલકો ઝુકાવી લે છે,
મરવા પણ નથી દેતી
પ્રેમ તો એ છે જેમાં સચ્ચાઈનો સાથ હોય
સાથીની હર વાતનો અહેસાસ હોય
એની હર અદા પર નાઝ હોય
દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ હોય
સફેદ પડી ગઈ હતી ઝાંખ
છતા પણ ચમક આંખ માં હતી
મને ક્યાં ખબર હતી કે
એં મારી આંખ ની પલકોમા હતી
Prem shayari gujarati
સાંભળવું છે સંભળાવવુ છે
રીસાવું છે મનાવવું છે
હસવું છે રડાવવું છે;
આ જિંદગીની હરેક પલ
તારી સાથે વિતાવવી છે
હે મોહબ્બત તને પામવાનો કોઈ રસ્તો નથી;
કદાચ તું એને જ મળતી હશે જેને તારી ફિકર નથી
તારા દિલમાં મારા શ્વાસોને
જગ્યા મળી જાય;
તારા ઇશ્ક મા મારી જાન
ફનાહ થઈ જાય
કોઈ કહી દો એને કે
એ તેની ખાસ હિફાજત કરે
કેમકે શ્વાસ તો એના છે
પણ જાન તો મારી છે ને
હુ આશા કરુ છુ કે તમને આ Prem shayari gujarati ગમી હશે.