Love shayari gujarati | Gujarati quotes on love

આજે હુ તમને Love shayari gujarati વિશે અને તેની સાથે સાથે Gujarati quotes on love ઉપર ગુજરતી શાયરી કહિશ. તો હુ આશા કરૂ છુ કે તમને આ Love shayari gujarati અને Gujarati quotes on love પર આર્ટિકલ ગમશે.
જો તમને અમારો આ Love shayari gujarati ગમે તો તમે અમારા બીજા આર્ટિકલ Gujarati shayari no khajano પણ એક વાર જુઓ.

Love shayari gujarati

Love-shayari-gujarati

બુધ્ધી ને પણ વહેમ થયો છે
હુ જાણુ છુ કે કેમ થયો છે
કહુ, કોઇને કહેશો નહિ
પહેલી જ નજરે મને પ્રેમ થયો છે

Love-shayari-gujarati

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

હોઠ હૈયુ ને નયન મા હરખ લાગે છે
સાજન તને કોઇ મળ્યુ છે એવિ ખબર આવી છે
અરિસામા તમે બઉ જોયા ના કરો
ક્યારેક પોતાની પણ નજર લાગે છે

Love-shayari-gujarati

મને વધારે કઈ નહિ પણ લગ્નની કંકોત્રી પર તારુ નામ જોઇએ

Gujarati quotes on love

Love-shayari-gujarati

આ આંખોને જ્યારે પણ તુ દેખાઇ જાય છે
દિવસ કોઇ પણ હોય પણ તહેવાર બની જાય છે

ખબર નહિ કેવો સમ્બંધ છે તારી સાથે આ હૈયાનુ
ધબક્વાનુ બંધ થઈ જશે પણ તારુ નામ નહિ ભુલશે

Gujarati quotes on love

ચંદ્રની કળા પર નાચે છે ધરતી
કોઇ કહે છે ભરતી તો કોઇ કહે છે ઓટ
પ્રનય ની ચાહત મા ઝુલે છે માનવી
કોઇ કહે છે જિંદગી તો કોઇ કહે છે મૌત

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું

ગુજરાતી શાયરી પ્રેમ

Love-shayari-gujarati

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો
જ્યારે મારા માટે આખી દુનિયા જ તમે છો

Love shayari gujarati

પ્રેમ એટલે,
તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે
કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે

ઓય દિકું, આતો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું બાકી, અમને તો A, B, C, D માં પણ માર પડતો

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની

જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય એ પ્રેમ

પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ

યાદો ની નાવ લઈને નીકળ્યા દરિયામા
૧ ટિપા માટે નિક્ળ્યા વરસાદમા
ખબર છે નથી મળ્વાનો સાથ અમને
છતા શોધવા નિકળ્યા અમાસમા

ગુજરાતી શાયરી પ્રેમ

ક્યારેક હુ કહિ ના શકુ તો સમજી જાજે
ક્યારેક હુ સમજી ના શકુ તો કહિ દેજે
એક બીજા ને સમજાવતા કદાચ રિસાઈ પણ જાજે
હુ મનાવી ના શકુ તો માની જાજે

તે વારંવાર પૂછે છે કે પ્રેમ શું છે હવે હું તેને શું કહું?
પૂછવું અને મને કહેવા માટે સમર્થ નથી એ પ્રેમ છે.

પ્રેમ ઘણો આગળ આવ્યો છે; તો શું, તમે થોડો ચાલો
થોડું અમે જઈએ, થોડું તમે જાઓ
આપણે થોડું જઈશું, પછી રિક્ષા કરીશું

તારા ફોટા પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી
જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું

Love shayari gujarati

પ્રેમમાં મનેય હવે અનામત જોઈએ
આ દિલ મારું બે-પાંચ ટકા તો સલામત જોઈએ

મારી એકલતા સાબિતી છે એ વાતની કે
આજ સુધી તારી જગ્યા કોઈ નથી લઈ શક્યું

ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં પાણી મોકલી દે છે
એ પોતે નથી આવતા પણ, પોતાની નિશાની હંમેશા મોકલી દે છે

કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગીમાં
જિંદગી હવે શ્વાસ નહીં, એમનો સાથ માંગે છે

મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં
છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામાં

કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગીમાં
જિંદગી હવે શ્વાસ નહીં, એમનો સાથ માંગે છે

Gujarati quotes on love

ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં પાણી મોકલી દે છે
એ પોતે નથી આવતા પણ, પોતાની નિશાની હંમેશા મોકલી દે છે

કુદરતનો નિયમ છે દોસ્ત
મહોબ્બત જેટલી સાચી, જુદાઈ એટલી જ પાક્કી

આંખો સુધી આવે અને વહી ના શકે
એ આંસુઓનું મૂલ્ય કોઈ કહી ના શકે

મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં
છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામા

ઘણું છે તારા વખાણમાં કહેવા માટે
પણ રાખ્યું છે સાચવીને
મળીયે ત્યારે કહેવા માટે

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

Love shayari gujarati

ઈચ્છા હોય મળવાની તો
બંધ આંખોમાં પણ નજર આવીશ,
મહેસુસ કરવાની કોશિશ તો કર
દૂર હોવા છતાં પણ પાસે નજર આવીશ

એ પ્રેમ જ મારા લાયક નહોતો
નહીંતર એની ક્યાં ઔકાત કે મને ઠુકરાવી શકે

અજીબ લોકો છે
દિલ તોડીને કહે છે,
ખુશ રહો

તો હુ આશા કરુ છુ કે તમને આ Love shayari gujarati અને Gujarati quotes on love પર શાયરી ગમી હશે.

Leave a Comment