Love quotes in gujarati | પ્રેમ શાયરી સ્ટેટસ

આજે હુ તમને Love quotes in gujarati અને તેની સાથે સાથે પ્રેમ શાયરી સ્ટેટસ વિશે કહિશ. તો હુ આશા કરુ છુ કે તમને આ Love quotes in gujarati અને પ્રેમ શાયરી સ્ટેટસ ગમશે.
જો તમને આ Love quotes in gujarati ગમે તમે એક વાર આ Gujarati attitude shayari પણ વાચજો.

Love quotes in gujarati

Love-quotes-in-gujarati-પ્રેમ-શાયરી-સ્ટેટસ

મને ગુલાબ ની પાંખડીઓ નું વજન માપવા દે ને
હજી થોડો સમય હોંઠ પર હોંઠ રાખવા દે ને

તારા હાથ મા કતાર ને આંખ મા કાજલ છે
લાગે છે તારા હાથે નિશ્ચિત મારુ કતલ છે
પણ મારી હિમ્મત તો જો હું ગભરાયો નથી
કે સામે છે કાતિલ ને હોંઠ પર ગઝલ છે

Love-quotes-in-gujarati-પ્રેમ-શાયરી-સ્ટેટસ

મારા પ્રેમ ને તારો નામ હોઇ કે ના હોઇ,
પણ મારા પ્રેમ ને તારો નામ મળવાથી જીવન ની ઉડાન જ કઇક અલગ છે

પ્રેમ ની એટલી વાતો લખું છુ પણ પ્રેમ ને પામ્યો નહિ
તુજ કેને ઝિંદગી,
પ્રેમ કરતા ના આવડ્યું કે પામતાં ના આવડ્યું

પ્રેમ શાયરી સ્ટેટસ

તને માંગ્યો જ ક્યાં છે મેં ક્યારે પણ,
પામેલા પ્રેમ લગભગ ખોવાય જાયે છે

પહેલા પ્રેમ ની અલગ પરિભાષા હતી
હજાર ગોપીઓ વચ્ચે એક રાધા હતી

તારું નામ સ્મરું તો એહસાસ પૂજાનો થાય છે
શું તને કદી ખુદપર ગુમાન ખુદાનો થાય છે

હું તારા ચેહરા ને વર્ણવુ શી રીતે ? કે
તારી આંખો પર જ એક ઉંમર લાગશે
વસંત આવી છે કાળો ટીકો લગાવ
નહીં તો તને ફૂલોની નઝર લાગશે

Love quotes in gujarati

લાગણી ઓ છુપાવવામાં એનો કોઈ જવાબ નથી
રડવું આવશે તો કહેશે ધૂળ ગઈ છે આંખમાં

લાગણીઓનું જોડાણ કપાય એ પેહલા બિલ રાખી દેવું
દિલમાં શબ્દો રાખવા કરતા શબ્દોમાં દિલ રાખી દેવું

ઘણી પ્રેમિકાઓ હતી એવી કે જે હવે યાદ નથી
બસ ખીલતા ગુલાબ જેવો એક ચેહરો યાદ છે હજી

તને ના ગમે છતાં બીજા કોઈ ને જોયા જ કરું
હું આવારા નથી બસ તને છેડવાની મજા અનોખી છે

એની આંખ ને હોંઠ નિહાળ્યા કરે છે સૌ
બાકી વાતો મા એની કોઈ જાદુ નથી

શાયરી પ્રેમ

Love-quotes-in-gujarati-પ્રેમ-શાયરી-સ્ટેટસ

આ તો તારી સમંદર આંખો ના ભવર માં ડૂબ્યો
બાકી તરતા આવડતું હતું અને નાવડી પણ મજબૂત હતી

જો જે ત્યારે આપણાં વિરોધમાં આંખુ જગત હશે
જ્યારે મહેંદી ભરેલ તારો હાથ મારા હાથ માં હશે

અહીં તહીં શુ કામ શોધે છે તું મને
હું તો તારા માં જ કયાંક ખોવાઇ ગયો છું

પૂનમ નો ચાંદ નુ મહત્વ બસ વિરહ મા હોય છે
બાકી મિલન ની રાતે સૌ એ અંધેરા જ શોધ્યા હતા

Love-quotes-in-gujarati-પ્રેમ-શાયરી-સ્ટેટસ

આંગળી તો મૂક, અનલોક થશે
તારી ફીંગર પ્રિન્ટ ને ઓળખે છે મારુ હ્દય

Heart Touching Love Quotes In Gujarati

Love-quotes-in-gujarati-પ્રેમ-શાયરી-સ્ટેટસ

પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું
મને તારી આંખો નું આમંત્રણ હતું

સાથ તારો મજાનો લાગે,
પ્રીત જાણે ખજાનો લાગે,
હજું તો કાલે જ મલ્યા તા આપણે
વીત્યો જાણે જમાનો લાગે

તારા જ તરફ વધવાના છે આ મારા કદમ
થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે

સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે
તારી નજર ઝુકાવી તે, દિવસને રાત કરી છે

આપ તો ખરા સોદાગર છો
મારી અબજોની ઉદાસીને
ફકત એક સ્મિતથી ખરીદી લીધી

Self love quotes in gujarati

સમય ની સાથે હું પણ આજે બદલાયો છું
છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું

ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઇ
તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ

એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું
એક તું કે તારી આંખ બધું બોલતી રહી

કહે તો ઢળતી સાંજ ને હું રોકું
વહેતી બેફામ લાગણીઓ ને રોકું,
મળે પરવાનગી જો તારી મને,
આજે થોડું તને હું મારા માં રોકું

બદનામ ના થાય એટલે તો તારું નામ સંતાડી રાખું છું
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે આમ કરું છું

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી
અરીસો લઈ આવ દેખાડું તને

Emotional love quotes in gujarati

સાત રંગ ઇન્દ્રધનુષ ના
આઠમો તારી આંખોનો રંગ

ગમ માં લખવાના હજી આપડા તો દિવસો આવ્યા નથી કે
હજી પ્રેમિકાઓ પણ છે ને આશિક મિજાઝી પણ ગયી નથી

હવે આ પતંગો ને કેમ કરી સમજાવું મારે કે
બેસે છે એ ઘરપર જ્યાં એ હવે રહેતી નથી

ફાયદો શુ છે પ્રેમ નો ખબર નથી
એટલું કહી દઉં કે નુકસાન નહિ થાય

જેને આંખો ના બાણ ખાધા હોય ને
એને જ શબ્દો ના તીર ચલાવતા આવડે
જેને વાગ્યા હોય બેવફાઈ ના તીર
એને જ પ્રેમ પુષ્પ ખિલાવતા આવડે

અમે સાહિત્ય ના ચાહનારા અમને ગણિત વિજ્ઞાન માં રસ ક્યાં આવે
અમે ઘાલીબ ને વાંચનારા ન્યૂટન ની વાતો અમને સમજ ક્યાં આવે

એને મારો શહેર તો ગમે છે પણ દાદ કેમ આપે
હવે પોતાને જ વાગોવવામાં એ મને સાથ કેમ આપે

પ્રેમ શાયરી સ્ટેટસ

પૂરતો નથી હજી આંખોપર થાક નો ભાર
આતો બસ તારા દીદાર ની લાલચ માં સુતી છે

તને તો ખબર શું મને જાણ ક્યાં છે
તું પાસે ઉભી છે છતાં ધ્યાન ક્યાં છે

હુસ્ન નિહાડવું હોય તો ધર્ય રાખજે
ખુબસુરત હસીનાઓ બેનકાબ હોતી નથી
અનુભવ થી શીખાય છે અંદાઝ ઇશ્ક ના
દિલ જીતવાની કોઈ કિતાબ હોતી નથી

સમયનાં તાંતણા છે આપણી વચ્ચે,
દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે .

ફેલાઈ જવાના છે આ સૂરજના કિરણો,
ઉગતા હોય કે આથમતા, શું ફેર પડે છે

Husband Wife Love Quotes in Gujarati

શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નિરવતા, શું ફેર પડે છે

પવનના સહવાસી છે પંખીના પર,
સ્થિર હોય કે ફરફરતા, શું ફેર પડે છે

શબ્દો છે ઓછા ને ઝાઝા છે અર્થ
તારા ને મારા સંબંધ ને શબ્દોમાં બાંધવા વ્યર્થ

અંત આવ્યો નહીં ને શરૂઆત થઈ,
રાત વિતાવવામાં ફરી રાત થઈ

માર્ગમાં એક અકસ્માતનો ઝોન છે,
આપણી એ જગ્યાએ મુલાકાત થઈ

gujarati love quotes

માત્ર બે જણ મળ્યાં એને કહીએ મિલન,
એમાં ટોળું ભળ્યું યાને બારાત થઈ

હું તને ચાહતો હોઉં છું એ ક્ષણો,
એ ક્ષણો તારા હોવાની તાકાત થઈ !

હોઠ પર એક-બે શબ્દ આવી ગયા,
આમ અરધી-અધૂરી કશી વાત થઈ

જે રીતે તુ મારા સપનામાં
આવે છે. એ રીતે મારી જીંદગી મા
પણ આવિજા

આશા કરુ છુ કે તમને આ Love quotes in gujarati ગમ્યુ હશે.

Leave a Comment