(2023) Happy new year wishes in gujarati | Nutan Varshabhinandan

આજે હુ તમને Happy new year wishes in gujarati અને તેની સાથે સાથે Nutan Varshabhinandan વિશે શાયરી કહિશ. તો હુ આશા છુ કે તમને આ Happy new year wishes in gujarati અને Nutan Varshabhinandan પર આ શાયરી ગમશે. જો તમને આ Happy new year wishes in gujarati ગમે તો તમે એક વાર આ diwali par shayari પણ વાચજો

Happy new year wishes in gujarati

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન

વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન

Nutan Varshabhinandan

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

તમારા પરિવાર ને
નૂતન વર્ષ ના અભિનંદન
આપનો પરિવાર સુખ શાંતિ પામે એજ શુભેછા
હેપી ન્યૂ યર

બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે
નયા સાલ આપ સબ કો મુબારક

Happy new year wishes in gujarati

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
એવી શુભેચ્છા સાથે
હેપી દિવાલી અને હેપી ન્યુ યર

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ,
નઝીક કે દૂર થી સમજાય નહિ ,
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ
Happy New Year

દિવાલી આવી ખુશિયા લાવી,
નાનપણ માં ભૂલા પડેલા દોસ્તોની યાદ આવી,
શું થયું આજે બધા સાથે નથી
એમની યાદ અપાવવા દિવાલી આવી

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

સાગર ની પેલે પર કોઈ રડતું હશે
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશે
સાલ મુબારક

Nutan Varshabhinandan

તારી આંખોની પયાસ બનવા તૈયાર છું
તારા હ્રદય નો સ્વાસ બનવા તૈયાર છું
તું જો આવીને મને સજીવન કરે
તો હું દરરોજ લાસ બનવા તૈયાર છું
હેપ્પી ન્યુ યર

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે,
નયા સાલ આપ સબ કો મુબારક

ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય
એવી શુભેચ્છા સહ
હેપી દિવાલી અને હેપી ન્યુ યર

Happy new year wishes in gujarati

ઇસ નયે સાલ કો ગલે લગાયે,
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે
ઇસ સાલ કે સારે સપને પૂરે હો આપકે
નયા સાલ આપ સબ કો મુબારક

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

પ્રેમ ની કોઈ દિવસ કિંમત થાય નહિ
નઝીક કે દૂર થી સમજાય નહિ
સ્નેહ ના દરિયા માં ડૂબો તો ખબર પડે
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહિ
Happy New Year 2023

પલ પલ સે બનતા હૈ એહસાસ
એહસાસ સે બનતા હૈ વીશ્વાસ
વીશ્વાસ સે બનતે હૈ રીશ્તે
ઔર રીશ્તે સે બનતા હૈ કોઈ ખાસ
જૈસે આપ.
Happy New Year

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા
નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા

nutan varshabhinandan in gujarati

Happy-new-year-wishes-in-gujarati-Nutan-Varshabhinandan

ખુશીં રહેં તમારી પાસે, દુઃખ નહીં.
સફળતા રહે તમારી પાસે, નિષ્ફળતા નહીં.
બધું સારું હોય તમારી પાસે, ખરાબ કઈ નહીં.
પ્રાર્થના કરીએ કે આ વર્ષમાં તમારી બધી ઈચ્છા પુરી થાય.
નૂતન વર્ષાભિનંદન 2023

ઝગમગતા દીવડાની જેમ આપનું જીવન પણ ખુશીયો રૂપી રંગો થી ઝગમગતું રહે.
તમે સુખ, શાંતિ, સંપતિ, આરોગ્ય અને પ્રગતિ પ્રાપ્ત કરો.
નૂતન વર્ષ 2023 અભિનંદન

હુ આશા કરૂ છુ કે તમને આ Happy new year wishes in gujarati પર આ શાયરી ગમી હશે.

Leave a Comment