Happy birthday wishes Gujarati | જન્મદિવસ ની શુભકામના

આજે હુ તમને Happy birthday wishes Gujarati વિશે કહિશ અને તેની સાથે સાથે જન્મદિવસ ની શુભકામના વિશે પણ કહિશ. જો તમને અમારો આ પ્રયાસ ગમે તો તમે અમારા દ્વારા લખેલી બિજી શાયરી પણ એક વાર જોજો.

જો તમને આ happy birthday wishes gujarati ગમે તો તમે એક્વાર આ Gujarati love shayari photo પણ વાંચજો.

happy birthday wishes gujarati

happy-birthday-wishes-Gujarati

જન્મદિવસ નો આ પળની શુભકામનાઓ તમને
ખુશીઓના આ પળની શુભકામનાઓ તમને
આવતી કાલ લાવે તમારા માટે હજાર ખુશી
એ ખુશી માટે શુભકામનાઓ તમને

તમારા આ જન્મદિવસ પર
ચહેરા પર સ્મિત
આંખોમાં તેજ
હૈયામાં નવો એક જોશ
અને જીવનમાં એક નવી સફળતા માટે
જુસ્સો હંમેશા ભરપૂર રહે

જન્મદિવસ ની શુભકામના

happy-birthday-wishes-Gujarati

ફૂલોએ અમૃતનો ઘુટ મોકલ્યો છે
તારાઓએ આકાશમાંથી સલામી મોકલી છે
ખુશીથી ભરી જાય જીવન તમારૂ
આ મારા હૈયાએ સંદેશો તમને મોકલ્યો છે

હસતા રહો તમે હજારોની વચ્ચે
જેમ હસે છે ફૂલ બગીચાની વચ્ચે
ચમકો તમે આ જગતમાં એવી રીતે
કે જેમ ચંદ્ર ચમકે છે તારાઓની વચ્ચે

મારી ફકત એક ઈચ્છા પૂરી થઈ જાય કે
તારી દરેક ઈચ્છા પૂરી થઈ જાય
તને મળે તારા જન્મદિવસ પર હજાર ખુશીઓના પળ
અને તું જે માંગે એ ભગવાન પાસે
ક્ષણ ભરમાં તમને દરેક વસ્તુ મળી જાય

ઇચ્છાઓથી ભરેલું હોય તમારૂ જીવન
આકાંક્ષાઓથી ભરેલું હોય તમારૂ દરેક પળ
હૈયું પણ તમારૂ સમાવી ના શકે
એટલી ખુશીઓ આપે તમને આવવાવાળો કાલ

દુઆ કરું એ ખુદાને
કે તમારા જીવન કોઈ દુઃખ નહિં હોય
જન્મદિવસ પર મળે તમને હજારો ખુશી
પછી ભલે એ ખુશીઓમાં અમે નહિ હોય

Happy Birthday Gujarati image

happy-birthday-wishes-Gujarati

નહી મેસેજ થી કે નહી મુખથી
નહી ગિફ્ટ આપીને કે નહિ સંદેશો મોકલીને
તમને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામના
સીધે સીધા મારા હૈયા અને મારી દુઆથી

Happy birthday wishes Gujarati

happy-birthday-wishes-Gujarati

ફૂલો ખીલવા લાગ્યા છે પર્વતો પર
અપ્સરાઓ ગાવા લાગી છે બાગ બગીચામાં
સાંભળવામાં આવ્યું છે કે આજે જેનો જન્મદિવસ
છે એ એક છે લાખો કરોડોમાં

દૂર રહીએ તો શું થયું
આજનો દિવસ અમને યાદ છે
તમારી સાથે નહિ અમે
છતાં પણ તમારો પડછાયો સાથે છે
તમને લાગે કે હું બધું ભૂલી જાઉં છું
તમે જ જોઈલો તમારો જન્મદિવસ અમને યાદ છે

જન્મદિવસ ની શુભકામના

happy-birthday-wishes-Gujarati

જન્મદિવસનો આ સુંદર પળની શુભકામના
આંખોમાં રહેતા તમારા સ્વપ્ન માટે શુભકામના
જીવન જે આજે તમારા માટે લઈને આવ્યું છે
એ બધી ખુશીઓની કંકોત્રી માટે તમને શુભકામના

દરેક દિવસ કરતા વધારે સારો લાગે છે આ દિવસ
જેને અમે પસાર નહિ કરવા માગતા તમારા સિવાય
આમ તો આ હૈયું રોજ તમારા માટે દુઆ માંગે છે
છતાં પણ કહીએ છે શુભકામના તમને આ જન્મદિવસ ની

Happy birthday wishes Gujarati

happy-birthday-wishes-Gujarati

ઈચ્છા રાખો છો તમે જે સુખની
એ સુખ તમારા ચરણોમાં આવી જાય
ઈશ્વર તમને એ બધું વાસ્તવિકતામાં આપી દે
જે અત્યાર સુધી તમે સપનામાં જોયું હતું

દરેક સુખ સુખ માંગે તમારી પાસેથી
જીવન પણ જીવવાનો રસ્તો માંગે તમારી પાસેથી
અજવાળું હોય તમારા નસીબ માં એટલું કે
ચંદ્ર પણ માંગે ચાંદની તમારી પાસેથી

જન્મદિવસ ની શુભકામના પુત્ર માટે

happy-birthday-wishes-Gujarati

આકાશ ની ઉંચાઈઓ પર નામ હોય તમારુ
ચંદ્રની ધરતી પર રહેઠાણ હોય તમારું
અમે તો રહીએ છે નાનકડા આ જગતમાં
પણ ઈશ્વર કરે આખું જગત હોય તમારૂ

ફૂલોની જેમ સુંગધી રહે હમેશા તમારૂ જીવન
ખુશી રહે હમેશા આંગણે તમારા
આવી નહિ શક્યા મજબૂરી છે થોડી
ખૂબ પ્રેમ અને આશીર્વાદ મળે તમને અમારા

દીપક માં જો આટલું અજવાળું ન હોતું
તો ઉદાસ હૈયું આટલું લાચાર ન હોતું
અમે પોતે આવી જાય તમને જન્મદિવસ ની શુભકામના આપવા માટે
જો તમારુ ઘર આટલું દૂર ન હોતું

આ પ્રાથૅના કરીએ અમે એ ઈશ્વરથી
કે તમારા જીવન માં કોઈ દુઃખ નહિ આવે
જન્મદિવસ પર મળે તમને લાખો ખુશી
પછી ભલે તમારા જન્મદિવસ પર અમે નહીં આવે

Happy birthday wishes Gujarati

આ દિવસ આ મહીનો આ તારીખ જ્યારે જ્યારે આવી
અમે પ્રેમથી જન્મદિવસ ની રમઝટ સજાવી
દરેક અજવાળા પર નામ લખાઈ ગયું મિત્રતાનું
જ્યારે આ અજવાળામાં ચંદ્ર જેવું તારું ચહેરો આવી ગયો

તમારી પસંદ અમારી ઈચ્છા બની જાય
તમારું સ્મિત મારા હૈયાનું સુકૂન બની જાય
ઈશ્વર ખુશીઓથી એટલું ખુશ કરી દે તમને
કે તમને ખુશ જોવાની આદત બની જાય અમને

ઈચ્છાઓના સમુદ્રના બધા મોતી તમારા નસીબમાં હોય
તને પ્રેમ કરવાવાળા સંબંધી હંમેશા બધા તારી નજીક હોય
કંઈ એવી રીતે આવે તારા માટે દુઆની ઋતુ
કે તારી દરેક ઈચ્છા દરેક દુઆ પૂર્ણ થઈ જાય

થઈ જાય તમારી ઈચ્છા બધી પૂરી
અને મળે ખુશી આખા જગતની તમને
જો તમે માંગશો તારો આકાશમાંથી એક
તો ખુદા આપી દે આખું આકાશ તમને

જન્મદિવસ ની શુભકામના

ઈશ્વર ખરાબ સંગતથી બચાવે તમને
ચંદ્ર અને તારાઓથી સજાવે તમને
દુઃખ શું હોય છે એ ભૂલી જાવ તમે
ઈશ્વર જીવનમાં હસાવે તમને એટલું

તમારી આ હુસન પર શું જવાબ આપું
મારા યારને હું શું ગિફ્ટ આપુ
કોઈ સારો એવો ફૂલ હોત તો માલી પાસે મંગાવી લેતો
જે પોતે ગુલાબ છે એને શું ગુલાબ આપુ

સ્મિત તમારા હોઠો પરથી ક્યારે જાઈ નહિ
આંસુ તમારી આંખોમાં ક્યારે આવે નહિ
પૂર્ણ થાય તમારૂ દરેક સ્વપ્ન
અને જે નહી થાય એ સ્વપ્ન જ નહી આવે

ખુશીથી વિતે તમારો દરેક દિવસ
દરેક રાત રંગબેરંગી હોય
જ્યાં તમારા પગલાં પડવા લાગી જાય
ત્યાં ફૂલો ની વરસાદ થઈ જાય

હુ આશા કરુ છુ કે તમને આ happy birthday wishes gujarati અને જન્મદિવસ ની શુભકામના વાળી શાયરી ગમી હશે.

Leave a Comment