Gujarati shayari photo | ગુજરાતી શાયરી પ્રેમ

મિત્રો આજના આર્ટિકલ માં તમને હું gujarati shayari photo પર મારા વિચાર કેહવા માંગુ છું અને તેની સાથે સાથે ગુજરાતી શાયરી પ્રેમ વિશે પણ મારા વિચાર કહીશ. આ Gujarati shayari photo સાથે સાથે તમે બિજી Gujarati romantic shayari પણ એક વાર જુુુઓ.

Gujarati shayari photo

1) અફસોસ કરું શાને હું કે કોઈ અમને મળ્યું નહીં
અફસોસ તો કરે એ લોકો કે જેને અમે મળ્યાં નથી

૨) અગણિત હશે કારણ તારી ખુશીનાં
પણ મારી બેચેનીનું કારણ તું જ છે

૩) નથી માંગતો હું આ કે તું જિંદગીભર મારી સાથે રહે
બસ જ્યાં સુધી તું રહે ત્યાં જ જિંદગી રહે

૪) સંબંધો એવા હોવા જોઈએ જેના પર ગર્વ થઈ શકે,
બાકી વિશ્વાસ તો માણસાઈનો શ્વાસ છે.

૫) ના એકબીજાથી દૂર છે
ના એકબીજાની નજીક છે
સામે ચાલીને આવે ને જ્યારે કોઈ
તો સમજી લો એ તમારું નસીબ છે

Gujarati shayri no khajano

૬) દુઆ કરી દીધી છે તારા નામની,
બસ આખું જીવન હવે મળવાની રાહ જોવાની છે

૭) જીવનના સફર પર પણ ચાર ચાંદ લાગી જાય છે
જ્યારે બે શાયરોને એકબીજાથી પ્રેમ થઈ જાય છે

gujarati-shayari-photo

૮) નયનોનાં પ્રહાર ના કર તું આ રીતે
બાકી, તારી માટે દુઆ કરવી એ મારું કામ થઈ જશે
પ્રેમનો એ જામ જો પીતો રહીશ આમ
તો ખરેખર જિંદગીભર આ હૈયું એનું ગુલામ થઈ જશે,ઉ

gujarati-shayari-photo

૯) ભેટીને મને હવે આ હૈયાની કરકસર પૂરી કરી દો
બસ અમે તમારા થઈ જઇએ એટલા મજબૂર કરી સો.

૧૦) આ હૈયાના ગીતનો કાગળ પર તમે શણગાર જે કરો છે
જાણતા અજાણતા પણ તમે કોઈ પ્રેમનો ઈઝહાર કરો છો

Gujarati shayari photo

૧૧) હૈયાની એ શેરીઓમાં તારો જ વસવાટ છે
તેથી જ દરેક ક્ષણમાં બસ તારા નામનો જાપ છે

૧૨) ઓ હસીના શાને તું આમ આટલી શરમાય છે
નથી તારી મરજી પણ તારા ચેહરા પર અપાર પ્રેમ જલકાય છે

૧૩) એટલા ના શરમમાઓ કે તમારા પર દિલ આવી જાય
ને એટલા ના મલકાઓ કે તમારાથી પ્રેમ જ થઈ જાય

૧૪) જન્નત એ નથી કે જે આ જમાનાને લાગે છે
માર માટે તો જન્નત એ જ કેહવાય, જેટલા પળની જિંદગી તારી સાથે જીવાય

૧૫) જાનું, બસ એક જ ઈચ્છા થાય છે મને, કે તનેં બાથમાં ભરી લઈ, બસ.

ગુજરાતી shayari love

૧૬) માનું છું કે તને તારા રૂપનો ઘણો ઘમંડ છે,
પરંતુ આ વાત તો તું પણ જાણે કે તારા હૈયામાં માં શ્વાસ તો મારો જ ચાલે છે

૧૭) તને વિસરવાની એ ઈચ્છા હવે ખતમ થઇ ગઇ છે
ખામોશીની હવે આદત થઇ ગઇ છે
ના કોઈ શિકવા છે ના કોઈ ફરિયાદ
કઈ છે તો બસ પ્રેમ,
જે આ એકલતાથી થઈ ગયો છે

૧૮) પ્રેમ એ છે કે જે લાગણીઓને સમજે
મોહબ્બત એ છે કે જે ધડકનને સમજે
કહેવા માટે તો ઘણા ખરાં છે આપણાં,
પણ ખરેખર આપણાં એ જ છે ના કીધેલી વાતને સમજે

૧૯) મજબૂર થઈને ક્યારેય મને પ્રેમ ના કરતા
એહસાન કરીને મને કદી ખુશીઓનું દાન ના કરતા
દિલમાં હોય સાચી દાનત તમારા તો જ વાત કરો
બાકી જૂઠી અફવાઓથી મને બદનામ ના કરતા

૨૦) સુંગંધ બનીને તમારા શ્વાસમાં સમાઈ જઈશું
ચેન બનીને તમારા દિલમાં ઉતારી જઈશું
આ મારા પ્રેમને તમે સમજી તો જુવો એક વાર
દૂર હોવા છતાંય હમેશા પાસે જ નજર આવીશું

Gujarati shayari photo download

૨૧) ફરક નથી પડતો કે જિંદગીમાં કેટલી પળ મળે
જે પળ બી મળે અહીં એ તમામે તમામ તુજ સંગ જ મળે

૨૨) આ બાહોમાં મને તું સુવરાવી દે
પછી ભલે આ આંખોને ભીંજવી દે

23) હું એટલું જ ઇચ્છુ છું કે તારા પર બસ મારો હક હોય

૨૪) તારા સિવાય કોઈની ચાહત નથી
તારા સિવાય કોઈથી મને મોહબ્બત નથી

૨૫) પૂછી લે આ સવારથી, પૂછી લે આ સાંજથી
આ દિલ તો ધડકે છે જાનું બસ તારા જ નામ થી

ગુજરાતી શાયરી પ્રેમ

૨૬) તારા એ સુરીલા નાદથી પ્રેમ છે મને
એકલતાના અંધકારમાં તારી તસવીરથી પ્રેમ છે મને
તારા નામથી મારું નામ જોડે છે જે આ લોકો
એવી દરેક મનમોહક ચર્ચાથી પણ પ્રેમ છે મને

૨૭) પ્રેમનાં આકાશમાં ઉડતા પેહલા કોઈ પરવાનગીની જરૂર નથી હોતી,
એ તો વર્ષોથી આમ જ થઈ જાય છે

૨૮) જિંદગીમાં પ્રેમથી પ્રેમાળ કઈ મળવાનું નથી
અને ઘાયલ થયેલા હૈયામાં કદી એ પ્રેમનું કમળ ફરી ખીલવાનું નથી

Gujarati shayari photo

gujarati-shayari-photo

૨૯) હજારો રાતોમાં એક એવી રાત હોય છે
જેમાં ફક્ત અને ફક્ત તમારી જ વાત હોય છે
ને આંખો ઉઠાવીને જ્યારે પ્રેમ વરસાવો છો તમે
બસ એ જ પળમાં મારી પૂરી કાયનાત હોય છે

૩૦) અગન થઈ ગયું આ હૈયું, જ્યારે એ ખફા થયા
એહસાસ થયો ત્યારે, જ્યારે એ મુજથી જુદા થયા
વફા કરીને તો કંઈ આપ્યું નથી આ દિન સુધી એમણે
પણ ઘણું ખરું સોંપી ગયા જ્યારે એ બેવફા થયા

Gujarati shayari photo love

gujarati-shayari-photo

૩૧) દરેકને ક્યાંક ને ક્યાંક મનમાં એતબાર થઈ જાય છે
એ અજાણતા ચેહરાઓ પણ કાલે યાર થઈ છે
ખાલી ખાસિયતોના વખાણ થાય એવું ક્યાંય લખ્યું નથી
સાચો પ્રેમ હોય તો ખામીઓ પણ બેહદ પ્રેમાળ થાય છે

૩૨) તું જ ખરાબ છે, પરંતુ તારાથી સારું કોઈ નથી લાગતું મને

૩૩) એ હસીન પળોને યાદ કરતા હતા
આસમાન સાથે તારી વાત કરતા હતા
ગુફ્તુગું થઈ એમાં એક પવનની લહેર સાથે
કીધું એણે કે તમે પણ મને યાદ કરતાં હતાં

gujarati-shayari-photo

૩૪) હજું હવે કેટલો પ્રેમ કરું તને,
કે આ દિલમાં તને વસાવીને પણ દિલ નથી ધરાતું.

૩૫) તારા વગર તો ફક્ત શ્વાસ ચાલે છે,
બાકી જિંદગી તો એજ છે જ્યારે તું પાસે હોય છે.

gujarati shayari photo diku

૩૬) રિસાઈને તારાથી તને જ યાદ કરીએ છીએ,
શું કરું હવે મને નારજ થતાં પણ નથી ફાવતું.

૩૭) નથી વસતો હવે કોઈ બીજાનો ચહેરો આ આંખોમાં
કાશ કે મે તને એટલી શિદ્દતથી ના જોયું હોત.

gujarati-shayari-photo

૩૮) હરેક પળમાં અમે હવે બેકરાર થઇએ છીએ
તારાથી દૂર રહીને હમેંશ લાચાર રહીએ છીએ
જાનું બસ એક વાર જોને મારી આંખોમાં
અમે આંખોથી આ હૈયાની વાતનો ઈઝહાર કરીએ છીએ

gujarati-shayari-photo

૩૯) દિલનો હાલ અમે બતાવી નથી શકતા
બીજાઓની જેમ અમે કોઈને તડપાવી નથી શકતા
ઈચ્છા તો મને પણ થાય છે તને સંભાળવાની
પણ તારી સાથે વાત કરવાનું કોઈ બહાનું બનાવી નથી શકતા

૪૦) અંદાજ બદલાઈ જાય છે
આંખોની મસ્તી અને ગમ્મત વધી જાય છે
ચેહરો જ કહી દે છે કે એ હૈયું પ્રેમમાં ધડકી રહ્યું છે

Gujarati shayari photo wali

૪૧) મારી શેરીમાં થઈને ક્યારેક નીકળો જરા
મારા ઘરે ક્યારેક પધારો જરા
માન્યું કે આદત નથીતમારી રિસાઈ જવાની આમ
પણ ક્યારેક ક્યારેક આવા તેવર દેખાડો જરા

gujarati-shayari-photo

૪૨) એમની સાથે રહેવાની એક તક આપી દે ખુદા,
તારી સાથે હું મૌત પછી પણ રહી શકીશ

૪૩) જિંદગી બની ગયા છો તમે મારી
આરજુ બની ગયા છો તને મારી
એ ખુદા મને માફ કરજે
એક બંદગી બની ગયા છો તમે મારી

૪૪) ઈચ્છા છે મારી એવી
કે મારા હાથોમાં તારો જ હાથ હોય
જિંદગી હોય ભલે સદીઓની કે બે પળની
જેટલી પણ હોય એમાં તારો સાથ હોય

૪૫) ચાલો ખુદની ચાહતને નીલામ કરીએ છીએ
મોહબ્બતનો આ કરાર અમે ખૂલેઆમ કરીએ છીએ
તમે ફક્ત તમારો સાથ મારા નામે કરી દો
અમે અમારી પૂરી જિંદગી તમારે નામ કરીએ છીએ

Gujarati shayari photo hd

૪૬) ખુશીઓ શું હોય છે હું નથી જાણતો,
પરંતુ તને ઓનલાઇન જોઈને પણ મારા ચેહરા પર સ્માઇલ એવી જાય છે

૪૭) મારા અસ્તિત્વમાં કાશ તું ઉતારી જાય
હું જોઉં અરિશો ને તું એમાં દેખાય
તું હોય સામે ને સમય ઊભો રહી જાય
અને તને જોતા જોતા આ જીવન વીતી જાય

૪૮) દિલમાં નથી જગ્યા તો નયનોમાં રહેવા દો
મારી હયાત ને ખુદની અસરમાં રહેવા દો
મારા વિચારને હું તારી શેરી માં છોડી આવ્યો છું
મારા અસ્તિત્વને સપનાઓના ઘરમાં રહેવા દો

૪૯) અમે જોઈ છે આ આંખોની મહેકતી ફોરમ
હાથેથી અડકીને એને ઈશ્કનો ઇલજામ ના આપો
એક એહસાસ છે આ એને અંતરથી અનુભવો.
પ્રેમને પ્રેમથી જ રહેવા દો એને બીજું કઈ નામ ના આપો

૫૦) પ્રેમમાં એટલે તો દગો કરવા લાગ્યા છે લોકો
કારણ કે અંતરના બદલે શરીરને ચાહવા લાગ્યા છે લોકો

gujarati shayari photo frame

૫૧) સંગેમરમરના મેહલોમાં તારી તસ્વીર સજાવિશ
મારા આ હૈયામાં સનમ તારું જ સપનું સાજાવિશ
આજમાવી જો તારા દિલમાં વસી જઈશ
પ્રેમનો તરસ્યો છું તારા આલિંગનમાં પોઢી જઈશ

૫૨) એવું તો શું લખું કે તારા દિલને સંતોષ થઈ જાય
શું આટલું પૂરતું નથી કે હું તને મારું જીવણ માનું છું

૫૩) રોજ એમની સલામતીની દુઆઓ કરીશું
એમની આરજૂમાં પોતાની હસ્તીને ફના કરીશું
ભલે બચાવી લે એ દામન પોતાનું
પણ અમે મરતા દમ સુધી એમની સાથે વફા કરીશું

૫૪) સઘળી તકલીફો તારી મને તું આપી દે
મારી કસમ છે તને તું દરેક દુખ મને આપી દે
માન્યું કે હું કાબિલ નથી તારી આંખોના
શું વાંધો છે જો આ દિલનો વિરાનો તું મને આપી દે

Gujarati shayari photo 2021

gujarati-shayari-photo

૫૫) મારી ફૂલો જેવી ફિતરત અને તારી કાંટા જેવા તારા તેવર,
શું કહેવું આપણે મળીને ગુલાબ બની જઈએ

૫૬) પ્રેમમાં ગુસ્સો અને સંદેહ એ જ કરે છે, જેમાં પ્રેમ ફૂટી કૂટીને ભર્યો હોય

૫૭) એમના દીદાર માટે આ હૈયું તડપી રહ્યું છે
એમના ઇન્તજારમાં દિલ તારી રહ્યું છે
શું કહું આ કમનસીબ દિલ ને
મારું થઈને કોઈ બીજા માટે ધડકી રહ્યું છે

૫૮) દિલના બજારમાં દૌલત નથી જોવાતી
પ્રેમ હોય તો કોઈની સૂરત નથી જોવાતી

જો તમને અમારો આ gujarati shayari photo પર અમારા વિચાર પસંદ આવ્યા હશે અને જો તમને અમારા આ ગુજરાતી શાયરી ફોટો થી કંઈ દુઃખ થયું હોય તો તમે અમને કહી એટલે અમે એના પર કામ કરવાનો પ્રયાસ કરશુ

આભાર

Leave a Comment