આજે હુ તમને Gujarati shayari on friendship અને તેની સાથે સાથે ભાઈબંધી શાયરી વિશે શાયરી કહિશ. હુ આશા કરૂ છુ કે તમને આ Gujarati shayari on friendship અને ભાઈબંધી શાયરી ગમી હશે.
જો તમને આ Gujarati shayari on friendship ગમે તો તમે એક વાર Gujarati friendship shayari વાચ્જો.
Gujarati shayari on friendship
તારા સ્નેહના વરસાદમાં ભીંજાઈ ગયા,
શબ્દોનાં ખજાનાં હવે ખૂટી ગયા,
તારી દોસ્તીના તાંતણે બંધાઈ
બધા દર્દ ભુલાઈ ગયાં

અમારી ભૂલો ને માફ કરતા રેહજો
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા

બસ એક એહસાન આ જીંદગીમાં આપજે
દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે

લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી આશા હોય
છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય
ભાઈબંધી શાયરી

કોણે કહ્યુ, કોહીનુર અહી નથી??
દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો કેટલાય કોહીનુર મળશે
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય
મિત્રો ના નામ ની યાદી ખમીસ ના ખિસ્સા માં હતી,
‘લોકો આવી ને પૂછવા લાગ્યા કે કયું પરફયુમ વાપરો છો

રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે
કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો
કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ
મિત્રતા પર શાયરી
નોટ ભેગી કરવા ના બદલે ,મેં તમારા જેવા
દોસ્ત ભેગા કર્યા છે.એટલે બદલાવા ની ઝંઝટ જ નથી
દોસ્તીમાં જ તાકાત છે સાહેબ સમર્થ ને ઝુકાવવાની
બાકી શ્રી ક્રિષ્ણ ને ક્યાં જરુર હતી સુદામાના પગ ધોવાની
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી
જયાં સાત પેઢીયું સુધી ઓળખાણ નો હોય
છતાંય ભાઈ જેવો સબંધ હોય.એનું નામ ભાઈબંધ
મસ્તી નહી તો કોલેજ બેકાર સૂગર નહી તો ચાય બેકાર
લવ નહી તો લાઈફ બેકાર સપને નહી તો રાત બેકાર
તમારી જેવા દોસ્ત સાથ નહી તો જીદંગી બેકાર
Gujarati shayari on friendship
મિત્રતા એ જીવનની સૌથી કિંમતી ભેટ છે
જીવનમાં સાચા મિત્રો ધરાવનાર વ્યક્તિનું સૌભાગ્ય એ છે
કે મિત્રતા જીવનને રોમાંચક બનાવે છે
પૈસા માટે મિત્રતા તોડનારા અમે નથી,
મિત્રતા માટે, દુશ્મનો તોડનારા આપણે છીએ
સાચા મિત્રો અમને ક્યારેય
પડવા દેતા નથી
ન તો કોઈની નજરે
કે કોઈના ચરણોમાં
દોસ્તો કદર કરો મારી નઈતો
ગર્લફ્રેન્ડ પટાવી લઇસ તારી
ભૌતિક રિયાસત કદાચ
મારી પાસે નહીં હોય
પણ દોસ્તો સાથે આજે
પણ દરબાર ભરાઈ છે
દોસ્તી Status
ચારે બાજુથી ભલે થતા હોય વાર
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર
હે મિત્ર, હું તમારી પ્રશંસામાં શું લખું
તમે મારા જીવનમાં ખૂબ જ ખાસ છો
ગર્લફ્રેન્ડ કરતા, ગાળો બોલવાવાળા
ભાઈબંધો લાખ ગણા સારા
સારા મિત્રો જિંદગીને સ્વર્ગ બનાવી દે છે
એટલે જ કહું છું હરામીઓ કદર કરો મારી
જીવન ની અમુલ્ય ચીજ છે દોસ્તી
લાગણી થી બંધાયેલ સંબંધ છે દોસ્તી
જિંદગી ની શરૂઆત અને અંત છે દોસ્તી
એક આત્મા અને બે શરીર છે દોસ્તી
Gujarati shayari on friendship
જીવન માં એક મિત્ર કૃષ્ણ
જેવો હોવો જોઈએ જે તમારા
માટે યુદ્ધ ન લડે પણ સાચું
માર્ગદર્શન તો જરૂર આપે
રૂપિયા કે બંગલાની માયા
હું નથી રાખતો, મારી જોડે મારા
મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.
મિત્ર પૈસાથી ગરીબ હશે તો ચાલશે,
પણ દિલનો તો અમીર જ હોવો જોઈએ
એક વાત લખી રાખજો બોસ
પ્રેમ કરતા દોસ્તી સો ગણી ચડિયાતી છે
દોસ્તી શાયરી
ભગવાન કરે આપણી દોસ્તી એવી હોય
પાર્ટી તું આપે ને બર્થ ડે મારો હોય
ક્યારેક દોસ્તી માટે લડવાનું
થાય તો કહેજો, મેદાનમાં લાવીને
નહીં ઘરમાં ઘૂસીને મારશું
દોસ્તીને ઉજવવાનો કોઈ દિવસ ના
હોય સાહેબ, જે દિવસે દોસ્ત મળે
એ દિવસ જ તહેવાર બની જાય
હે ખુદા તારી અદાલતમા મારી
જમાનત રાખજે,
હૂ રહુ ના રહુ, પણ મારા મિત્રો ની
સલામત રાખજે
Gujarati shayari on friendship
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે
એનું નામ મિત્ર
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે
મિત્ર એટલે, ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી
પૈસા ના કાઢે, પણ સમય આવે
એટલે જાન કાઢીને આપી દે હો વાલા
જીવનમાં કાચ અને પડછાયા
જેવા દોસ્ત રાખો
કારણ કે કાચ ક્યારેયખોટું નહીં
બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે
ભાઈબંધી શાયરી
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો
મિત્રતા હોય તો
સુદામા કૃષ્ણ જેવી હોવી જોઈએ
સાહેબ એક કશું માંગતો નથી
એક બધું જ આપીને જણાવતો નથી
લાગણી છલકાય જેની વાત માં
એ બે જાણ હોય એવા લાખ માં
શબ્દ માં સમજે એ સગા
મન સમજે એ મિત્ર
Gujarati shayari on friendship
સવાલ કરે દુશ્મન અને જવાબ
મારો યાર દંઈ જાય
એજ ભાઈબંધ
તારી સહિ ખૂટે તો મારૂ લોહી લેજે
પણ મારા વ્હાલા દરેક જન્મમાં
તૂ જ મારો ભાઈબંધ રેજે
તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી
દોસ્તી શાયરી
દોસ્તએ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે
દોસ્ત એ હોય છે જે ઘરે આવીને મેસેજ કરે
બહાર આવ
ખભા પર હાથ મુકે ને
હૈયું હળવું થાય
એનું નામ ભાઈબંદ સાહેબ
દોસ્તી માં દોસ્ત દોસ્ત નો ભગવાન હોય છે
ખબર ત્યારે પડે છે જયારે તેઓ જુદા થાય છે
હુ આશા કરુ છુ કે તમને આ Gujarati shayari on friendship અને ભાઈબંધી શાયરી ગમી હશે.