Gujarati shayari image | Gujarati sms for love

આજે હુ તમને Gujarati shayari image વિશે શાયરી કહેવા માંગુ છુ અને આ Gujarati shayari image સાથે સાથે Gujarati sms for love પર પણ શાયરી કહિશ. જો તમને અમારો આ Gujarati shayari image પર શાયરી ગમે તો તમે અમારા બિજા Gujarati love shayari for girlfriend પરની શાયરીઓ પણ એક વાર વાચજો.

Gujarati shayari image

Gujarati-shayari-image

કાબૂ રાખ એ દિલ આ ધડકનો પર,
હજુ એમણે પલકો જુકાવી છે, હજુ મલકાવાનું બાકી છે એ હોઠોનું

એ રાત, દર્દ અને સિતમની રાત હશે,
જે રાતે એમના આંગણે શરણાઈઓનો નાદ હશે,
ઉઠી જાઉં છું ઊંઘમાંથી એ વિચારીને કે કોઈ પારકાની બાહોમાં મારી એ કાયનાત હશે

દિલ પર શું વીતશે મારા એ અજાણ્યા શું જાણે,
પ્રેમ કોને કહે એ પેલા નાદાન શું જાણે,
હવા સાથે ઉડી ગયા એ પંખીઓના રહેઠાણ અહીં,
કઈ રીતે બન્યાં હતા રહેઠાણ એ આ તુફાન શું જાણે

ચાલતા ચાલતા એ રાહમાં એમનાથી મુલાકાત થઈ,
એ શરમાઈ થોડી ગભરાઈ,
મન તો અમારું પણ થયું કે
એને કહી દે યાર દિલ ની વાત પણ
સાલું આ દિલને હિંમત જ ન થઇ એટલી.

Gujarati shayari image love

gujarati-shayari-image

સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગયા,
નશો ન હતો પણ મદહોશ થઇ ગયા,
ખબર નહિ શું વાત આવી હતી એવી રીતે એ ચહેરામાં કે
ના ઈચ્છતા પણ અમે એના થઈ ગયા

gujarati-shayari-image

ચાહું છું તમને મારા અરમાનોથી પણ વધારે,
હસિન લાગો છો તમે મુસ્કાનથી પણ વધારે,
મારા દરેક શ્વાસ દરેક ધડકનમાં વસે છે તું,
માંગી માંગીને શું માંગીશ તું મારી જાનથી વધારે

ઇશ્ક અને મહોબ્બત બધા કરે છે
જુદાઈ ના ગમ થી બધા ડરે છે
અમે ના તમારી ઇચ્છા કરીએ છે ના તો મહોબ્બત
અમે તો ફક્ત તમારા મકાન માટે તરસી રહ્યા છીએ

Gujarati sms for love

gujarati-shayari-image

તારી ધડકન જ મારા હૈયાનો કિસ્સો છે,
તું આ જિંદગીનો એક અહમ હિસ્સો છે
ખાલી વાતોનો નથી આ પ્રેમ મારો તુજથી
તું તો મારી અંતરના અમન સુધી જોડાયેલું જોડાણ છે.

પ્રેમીલા અંદાજ એ તો તારી અદા છે,
દૂર છો તને મુજથી એ તમારી ખતા છે
દિલમાં વસે છે તમારી સુંદર સુશીલ તસ્વીર મારા
જેની નીચે ‘ આઇ મિસ યુ’ એવું લખ્યું છે

Gujarati shayari image

પ્રેમ જે તમારા દિલમાં છે એને એ હોઠ ઉપર લાવો
અને જાહેર કરી દો બસ તમે કહો અને કહેતા જ જાઓ
અને અમે સાંભળીશું બસ બેજુબા બનીને.

gujarati-shayari-image

તમે પોતે પણ નથી જાણતા કે તમે કેટલા પ્રેમાળ છો,
જાન છો મારી તમે જાનથી પ્યારા છો,
આ દૂર રેહવાથી શુ ફરક પડવાનો,
તમે કાલે પણ મારા હતા આજે પણ મારા છો

gujarati-shayari-image

તારા પ્રેમ એ જ મને હસતા શીખવ્યું છે
ને તારા પ્રેમ એ જ મને રોવડાવ્યું છે
પ્રેમમાં પાગલ લોકો ભૂલી જાય છે દુનિયા
તારા પ્રેમમાં તો પણ મે ખુદને જ ભૂલાવ્યો છે

Gujarati Shayari Image free download

gujarati-shayari-image

ક્યાં સુધી એ હૈયાને અવગણશે,
એ પોતે તૂટી ને મને એક દિવસ પ્રેમ કરશે
પ્રેમ ની આગ માં એમને એટલો જલાવી દઈશું,
કે ખુલ્લા બજારમાં અમારી સામે ઈઝહાર કરશે

gujarati-shayari-image

તમે હસીન છો ગુલાબ જેવા છો
ખૂબ જ નાજુક અને મારા ખ્વાબ જેવા છો
હોઠોથી લગાવીને પી જાઉં તમને,
આ જુલ્ફોથી લઈને ગોરા ગોરા અંગ સુધી તમે શરાબ જેવા છો

gujarati-shayari-image

ઉદાસ ના થઈશ કેમ કે હું તારી સાથે છું,
સામે નથી પણ તારી આસપાસ છું,
પલકો ને બંધ કરીને જ્યારે તમે દિલ ખોલ સો
એ દરેક પળમાં હુ તારી સાથે છું

Gujarati shayari image love

ઉગતો સૂરજ દુઆ આપે આપને,
ખીલતું ફૂલ ખુશ્બુ આપે આપને
પણ આપવા કાબિલ નથી મારી જાન,
આપવાવાળો હજારો ખુશીઓ આપે આપને

આંખોની ગેહરાઈમાં તારી ખોવાઈ જવું છે
બાહોમાં તને લઈને બસ સૂઈ જવું છે
તોડી દઈશું આજે બધી હદોના બંધાણ અમે
બસ તારા દિલ પર મારે જ રાજ કરી લેવું છે

આમ તો કઈ ખાસ નથી હોતી આ શબ્દોનું જોડાણ
પણ જ્યારે તારી યાદ આવે છે ને
તો મારા આ શબ્દોમાં પણ જાણે પ્રેમની એક મીઠાશ આવી જાય છે

Gujarati Shayari 2 line

હું શબ્દ છું મારી વાત તમે છો
હું ત્યારે છું જ્યારે દરેક કદમ પરનો સાથ તમે છો

તમારી દરેક વાત મારા માટે ખાસ છે
કદાચ આ જ પ્રેમનો અનોખો એહસાસ છે

મરતા તો લાખો હસે તુજ પર
પણ હું તો તારી સાથે જીવવા માંગુ છું

હવાઓની દિશા બદલનાર એ ફરી આવી ગયો છે
દિલ તોડવાની ચાહતવાળો એ દિલમાં ફરી ઉતરી ગયો છે

પોતાના કેહવાતાની વચ્ચે પણ પારકા થઈ ગયા છીએ
પ્રેમના એ પળો હવે અજાણ થઈ ગયા છે
જ્યાં જ્યાં ફૂલ ખીલતા હતા ક્યારે
આજે એ મેહકાતું બાગ પણ વિરાન થઈ ગયું છે

Gujarati shayari image

જે માણસ તારું સ્મિત જોઈને મોહિત થઈ જાય છે
વિચાર તારો દીદાર થાય તો એની શું હાલત થશે

મોહબ્બત તો એક એહસાસ જે અમે બંને એ અનુભવેલો,
પણ ફરક એટલો હતો કે એને કરેલો અને મને થયેલો.

શ્વાસની ગણતરી ઓછી થઈ રહી છે
કિસ્મત પણ હવે દગો આપી રહી છે
મોતની તરફ જ છે કદમ અમારા
કેમ કે હવે આ મોહબ્બત પણ ભૂલાઇ રહી છે

મારા શબ્દોનું ભાવાર્થ એ સમજતો j નહોતી
મેં બધા શબ્દો કઈ દીધા કે જેને પ્રેમ કહે છે

Shayari gujarati text

સમંદર ન હોય ભલે પણ એક નદી તો હોવી જોઈએ
તારા શહેરમાં ક્યાંક તો જિંદગી હોવી જોઈએ

નજરોથી જુવો તો અમે આબાદ છીએ
દિલથી જુવો તો અમે બર્બાદ છીએ
જીવનમાં દરેક પળમાં હવે દર્દ વસી ગયું છે
પછી કેમ કરીને કેહવુ કે અને આઝાદ છી

મને ખબર નથી એ પહેલી વાર ક્યારે સારી લાગી
પણ એ પછી એ ક્યારેય ખરાબ બી નથી લાગી

સાચો પ્રેમ ક્યારેય ખતમ નથી થતો
બસ સમય સાથે ચૂપ થઈ જાય છે

Gujarati shayari image

જિંદગીના સફરમાં તમારો સહારો જોઈએ છે
તમારા જ ચરણોમાં બસ આસરો જોઈએ છે
દરેક મુશ્કેલીને હસતા હસતા કરીશું પાર
બસ તમારી જ મંજૂરીનો ઈશારો જોઈએ છે

જે દિલમાં વસતુ હતું તારું નામ એ દિલ અમે તોડી દીધું
ન થવા દીધી બદનામ તને બસ નામ લેવાનું જ છોડી દીધું

પ્રેમ એ નથી કે જે પામવાની શરત પર કઈ પણ કરાવી લે
પ્રેમ એ છે જે એની ખુશીઓ માટે પોતાના અરમાન છોડી દે

આશિકના નામથી ઓળખે છે સૌ મને
એટલો બદનામ થઈ ગયો હું આ મયખાનામાં
જ્યારે તારી યાદ આવે છે હદ પાર સુધી
તો પીએ છીએ અમે બધું દર્દ પૈમાનામાં

Gujarati shayri no khajano

અમે પ્રેમના એ સ્તર પર ઊભા છીએ કે
જ્યાં આ હૈયું બીજા કોઈને પ્રેમ કરવા નથી ઇચ્છતું

પ્રેમ કરવા વાળા ને લોકો તરછોડે છે
જ્યારે ટાઈમ પાસ કરવા વાળાને લોકો ખુશ દેખાય છે

ગ્લાસ પર ગ્લાસ તૂટે રહ્યા છે
ખુશીનાં પ્યાલામાં પણ હવે દર્દ ભર્યું છે
મસાલ ની જેમ હવે સળગે છે આ હૈયું
ચાણક્ય જિંદગીમાં કોઈ બદકિસ્મતીથી મુલાકાત થઈ ગઇ હોય

Gujarati shayari image

દરેક પરિસ્થિતીમાં પણ તારું જ નામ હોઠોં પર આવી રહ્યું છે
ચાલતા ચાલતા મારા પગ પણ લથડાય છે
દર્દ જે હોય છે દિલમાં આવે એવું કે
ઉજળા ચહેરા પર હવે દાગ નજર આવી રહ્યા છે

એવા માણસ થી અમને પણ પ્રેમ થયો છે કે
જેને ભૂલાવી પણ નથી શકતા અને જે મારી કિસ્મત માં પણ નથી.

સાચો પ્રેમ હંમેશા પ્રેત જેવો હોય છે
જેની વાતો તો બધા કરે છે પરંતુ કોઈએ જોયો નથી

Gujarati Shayari Image free download

ના પૂછશો કે હું તને ભૂલાઇ ન શકું
તારી યાદોના કાગળને સળગાઈ ના શકું
સંઘર્ષ હવે એવો છે કે મારે ખુદની જાન લેવી પડશે
કારણ કે પોતાના શોખ માટે હું તને રોવડાવી ના શકું

દુનિયાને આગ લગાવવા ની કોઈ જરૂર નથી
તું મારી સાથે ચાલ આ એમ જ લાગી જશે

તરસી ગયા છે અમે તારા દિલની વાત સાંભળવા
પ્રેમ નહીં તો ફરિયાદ તો કરી દે.

જો તમને અમારો આ Gujarati Shayari Image વાળી શાયરી ગમી હશે અને જો તમને આ Gujarati Shayari Image થી કોઇ પણ વાંધો આવ્યો હોય તો તમે અમને કહો એટલે અમે એનુ સમાધાન લાવશુ.

આભાર

Leave a Comment