Gujarati sad shayari | Breakup Shayari gujarati

આજના આર્ટિકલ માં હું તમને gujarati sad shayari વિશે શાયરી કહેવા માંગુ છું અને આ gujarati sad shayari સાથે સાથે breakup shayari gujarati વિશે પણ કહીશ.જો તમને અમારો આ gujarati sad shayari પર શાયરી ગમે તો તમે અમારા બીજા દોસ્તી શાયરી પરના વિચારો એક વાર જરૂર વાંચજો.

gujarati sad shayari

Gujarati-sad-shayari

મંજિલ પણ એની જ હતી રસ્તો પણ એનો જ હતો
એક અમે એકલા હતા બાકી આખી મુસાફરી એમની હતી
સાથે ચાલવાની કસમ પણ એને જ ખાધી હતી
અને મારો હાથ છોડીને બીજા રસ્તા પર ચાલવાનું પણ એને જ નક્કી કર્યું હતું

Gujarati-sad-shayari

કેટલીક જૂની વસ્તુઓ અમે તારા પાસે જ મૂકીને આવ્યા છે
આવતા આવતા તારી આંખોમાં આંસુઓ છોડી આવ્યા છે
આ એવો દુઃખ છે જે ક્યારે કહી નહીં શકાય
દિલ તો અમે લઈને આવ્યા પણ ધબકારાઓ ત્યાં જ મૂકી દીધા છે

Gujarati-sad-shayari

ખોટું હતું એમનું સ્મિત જેને અમે પ્રેમ સમજી બેઠા
એ મૃત્યુને અમે જીવન સમજી બેઠા
એ સમયે અમારી સાથે મજાક કરેલો કે અમારું કમનસીબ હતું
કે એમની બે વાતોને અમે પ્રેમ સમજી બેઠા

gujarati sad shayari photo

કોણે શું કહેવું કે અમે કેટલા લાચાર છે
એક તમને જ તો અમે પસંદ કર્યો હતો
અને હવે તમારાથી જ દૂર છે

Gujarati-sad-shayari

તું પણ એ અરીશા જેવો જ નીકળો
તે એને જ પસંદ કર્યો જે તારી સામે આવ્યો

હજુ તો આ શરીરમાં પ્રાણ છે
તો લોકો અમારી સામે મોઢું ફેરવીને ચાલ્યા જાય છે
અને જ્યારે મૃત્યુ થઈ જશે
તો એજ લોકો ફરી ફરીને મોઢું જોવા આવશે

કોઈના થી નારાજગી અને ગુસ્સો એટલો પણ નહીં રાખો કે
એ માણસ તમારી વગર જીવવાનું શીખી જાય

Breakup Shayari gujarati

Gujarati-sad-shayari

ખોવાઈ એટલું ગયું કે પાછું મળ્યું નહીં
પ્રેમ તો કરી લીધું પણ કહેતા આવડ્યું નહીં
ગમી તો તમે અમને પહેલી નજરમાં જ ગયા હતા
બસ અમને તમારા દીલ મા પ્રેમ સમાવતા આવડ્યું નહીં

એને કહ્યું હતું કે પ્રેમ મારી સાથે કરશે
જે કંઈ પણ દુઃખ આવશે સાથે જ એને પસાર કરશું
પણ વાત જેમ લગ્ન ની આવી એને તો મારા કરતા વધારે પૈસા વાળો જોઈ લીધો

Gujarati sad shayari

Gujarati-sad-shayari

યાદ જ્યારે તારી આવે છે તો દુઃખ થાય છે મને
જોઇને તારા પડછાયા ને ડર લાગે છે મને
હવે ના તને પામવાની ઈચ્છા ના તારા દૂર જવાનો ભય
ખબર નહીં પણ કેમ પોતાના જ પ્રેમથી મોઢું ફેરવી લઉ છું

રસ્તા જ વિનાશ વાળા પકડી લીધા હતા અમે
આપી દીધું હતું આ દિલ એક પત્થર ની માટે
અમને ખબર છે કે શું છે પ્રેમ
ઘર પોતાનું સળગાવી દીવો બીજા માટે પ્રગટાવ્યો હતો

gujarati sad shayari status

Gujarati-sad-shayari

ખૂબ પ્રેમ કર્યો અમે એને જેને પામી નહીં શક્યા
વિચારો મા અમે એના સિવાય બીજા કોઈને લાવી નહીં શક્યા
એને જોઈને આંસુ તો દૂર કરી દીધા
પણ બીજા કોઈને જોઈને અમે હસી પણ નહીં શક્યા

નારાજ કેમ છો
ચાલ્યા જશું તમારા જીવન માંથી
બસ અમારા આ દિલના ટુકડાઓને ઉચકી તો લેવા દો

મંજિલ તો છે પણ રસ્તો નથી
આશા તો છે કિનારો નથી
એ સજા આપીને અમને દૂર ચાલ્યા ગયા
કોણે પૂછું કે ભૂલ શું હતી મારી

Gujarati shayri no khajano

છોડી દીધા પછી અમને પાછા મેળવી નહીં શકશો
જ્યાં અમે રહેશું ત્યાં તમે આવી નહીં શકશો
દરેક પળ અમારા પ્રેમને અનુભવ કરશો
પણ અમે એવી જગ્યા પર ચાલ્યા જશું
જ્યાંથી તમે અમને પાછા બોલાવી નહીં શકશો

સત્ય સાંભળી લો અલગ થવા પહેલા
મારી વાત સાંભળી લો તમારી વાત પહેલાં
વિચાર કરજો મને ભૂલવા પહેલાં
આ આંખો ખૂબ જ રડી છે હસતા પહેલા

પ્રેમ કરતા વધારે પ્રેમાળ કઈ હોતું નહીં
દિલ ની નજીક હોય એમની ખામી પૂરી થતી નહીં
આ દિલ થી અલગ થઈ જવું અલગ વાત છે
પણ આંખોથી દૂર થઈ જવું કંઈ અલગ વાત નહીં

Gujarati-sad-shayari

પાગલપણું તો ખૂબ જ છે મારા પ્રેમમાં
પરંતુ એ પત્થર દિલ પીગળતું નહીં
જો મળે ભગવાન ક્યારે તો એને ચોકકસ માગી લઈશ
પણ સાંભળ્યું છે કે મરતા પહેલા એ મળતા નહિ

gujarati sad shayari image

Gujarati-sad-shayari

એમનું સ્મિત મારી નબળાઈ છે
એમને કઈ કહી નહીં શકું એ મારી મજબૂરી છે
એ કેમ નહીં સમજતા અમારી ચુપ્પી ને
શું આ ચુપ્પી ને પણ શબ્દ આપવા જરૂરી છે

યાદ કરશો તમે પણ એક દિવસ એ પ્રેમના સમયને
ચાલ્યા જશું અમે જ્યારે પાછા નહીં ક્યારે આવવા
અને કહેશે જ્યારે કોઈ પણ મારું નામ તમારી સામે
એકલાપણું શોધશો ત્યારે તમે બે ત્રણ આસું કાઢવા માટે

Sad Status Gujarati text

Gujarati-sad-shayari

દરેક પળમાં હવે ઉદાસી આવી ગઈ છે
એ ચંદ્રની રોશની માં પણ ખામી આવી ગઈ છે
એકલા તો અમે સારા જ હતા અમારા ઘરમાં
કોણે ખબર આજે પાછી કેમ એની યાદ આવી ગઈ છે

મારા દિલના હવે દરેક જગ્યાથી બસ તારી જ વાત થાય છે
તે કરેલી બેવફાઈ વારંવાર મને યાદ આવે છે
દિલ મારું દરેક વાર મને એજ પૂછે છે
કેટલુ સહન કર્યું છે મે તારા પ્રેમમાં
શું તને પણ મારી યાદ આવે છે

Gujarati sad shayari

એ બેવફાએ મારું દિલ કાચની જેમ તોડી નાખ્યું
એટલે અમે પણ અમારા જીવન નો રસ્તો બદલી નાખ્યો
હવે બસ પ્રેમની વાતો નહીં કરતા
કેમ કે અમે પ્રેમ કરવાનું જ છોડી દીધું

કંઈ અલગ જ હતું એમનું મને છોડી દેવાનું
કહ્યું કંઈ નહીં અને સાંભળ્યું પણ કંઇ નહીં
કઈક એવી રીતે વિનાશ થયો અમારી એમના પ્રેમમાં
ચોરાયું પણ કંઈ નહી અને બચ્યું પણ કંઈ નહી

ચાલો માની લીધું કે તમને પ્રેમ નહિ
તો નફરત તો કરવા આવી જાઓ
લાંબા સમય સુધી જાગેલી આ આંખોને
એક વાર સુવાડવા તો આવી જાઓ
જે વળાંક પર તમે અમને છોડીને ગયેલા
હજી પણ અમે ત્યાં જ બેસેલા છે
શું ભૂલ થઈ કેમ અલગ થઈ ગયા
બસ આ સમજાવવા તો આવી જાઓ

Broken heart gujarati sad shayari

સમયે સમયે તમારો સાથ આપ્યો હતો અમે
તમારા એક કહેવા પર આ દુનિયા છોડી દીધી હતી અમે
પણ સમુદ્ર વચ્ચે એમણે અમને દગો આપ્યો હતો
એક વાર તો કહી દેતા કિનારા પર જ ડૂબી જતાં અમે

જેના વગર અમારો એક પળ પણ પસાર નહિ થતો હતો
અને નસીબ તો જોવો અમારો
કે ફકત એ જ અમારો ક્યારે થયો નહીં

કોઈ ગમે તો એમની સાથે પ્રેમ નહિ કરતા
એમની માટે પોતાની ઊંઘ નહીં ખરાબ કરતા
બે દિવસ તો આવશે ખુશીના
ત્રીજા દિવસે કહેશે મારી રાહ નહીં જોતા

પ્રેમ કરવું તો હવે મૃત્યુ કરતા વધારે સજા લાગે છે
બીજા પાસે શું કહેવું અમને
જ્યારે અમારું નસીબ જ ખોટું છે

Gujarati sad shayari

દિલથી રડ્યા પણ હમેશા હસતા રહ્યા
એમ જ એમની સાથે પ્રેમ કરી બેઠા
એ અમને એક પળ ની આપી શક્યા પ્રેમનું
અને અમે આખું જીવન વીતાવી દીધું એમની પાછળ

મને તારાથી કોઈ ગુસ્સો નહીં
કદાચ મારા જ નસીબ માં પ્રેમ નહિ
મારું નસીબ લખવાવાળા એ ખુદને જ્યારે મેં પૂછ્યું
તો એને પણ કહ્યું આ લખાણ મારું નહીં

નફરત તો ઘણી મળી પણ પ્રેમ નહિ
જીવન મારું પસાર થઈ ગયું પણ શાંતિ નહિ મળી
તારા શહેરમાં મેં બધાને હસતા જોયા હતા
ફકત મને જ હસવા માટે પરવાનગી લેવી પડી

gujarati sad shayari 2 line

આખી દુનિયાના નારાજ થવાથી મને કઈ ફરક નહીં પડતો
બસ તારા એક ના નારાજ થવાથી ફરક પડે છે

જીવનથી મારી આદત નથી મળતી
મને જીવવા માટે કોઈ વસ્તુ નહિ મળતી
મારું પણ કોઈ સાથી બની જતું એક વાર
કેમ મને મારું પ્રેમ નહિ મળતું

કિસ્મતવાળા હોય છે એ વાદળ પણ
જે દૂર રહીને પણ જમીન પર વર્ષે છે
અને અમે કમનસીબ
જે એક દુનિયામાં રહીને પણ નહીં મળી શકતા

મિત્રો જો તમને અમારો આ gujarati sad shayari અને એની સાથે સાથે breakup shayari gujarati પરની શાયરી ગમી હશે.અને જો તમને આ ગુજરાતી ગમ શાયરી થી કંઈ વાંધો આવ્યો હોય તો તમે અમને કહો એટલે અમે એનું સમાધાન લાવશું.
આભાર

Leave a Comment