Gujarati romantic shayari | Diku Love Shayari gujarati

આજે હું તમને gujarati romantic shayari વિશે કેટલીક શાયરી કહેવા માંગુ છું અને તેની સાથે સાથે diku love shayari gujarati વિશેની થોડી શાયરી પણ કહીશ અને તમને જો આ ગમે તો તમે અમારા love quotes in gujarati, gujarati shayari photo ને એક વાર વાાંચો.

gujarati romantic shayari

૧) એક સારું ભવિષ્ય આપવાવાળી તો મળી જશે
પણ સાચો પ્રેમ કરવાવાળી ભાગ્યેજ મળે છે

૨) બધા તને ચાહતા હશે તારો સાથ પામવા માટે
હું તને ચાહું છું યારો સાથ નિભાવવા માટે

૩) તારી વાત લાંબી છે, દલીલો છે, બહાના છે
મારી વાત એટલી છે અમે તો બસ તમારા થવાના છે

૪) તે આ અંતરના મનને એવું વશમાં કરી લીધું છે
કે એ સદીઓ સુધી તારું ગુલામ બની ગયું છે

Diku Love Shayari gujarati

૫) ખુદા મેહફૂજ રાખે તમને આ ત્રણે બલાઓથી
વકિલથી, હકીમથી and હસીનાઓની નજરોથી

૬) દિલમાં તમારી પોતાની કમી છોડી જઈશું
આંખોની ક્ષિતિજમાં પ્રેમનો ઇંતેજાર છોડી જઈશું

gujarati-romantic-shayari

૭) એ રાખી લે મને ખુદની પાસે કૈદ કરીને,
કાશ મુજથી કોઈ એવો અપરાધ થઈ જાય

૮) હવે અધૂરો જ રહેવા દો આ ઇશ્ક ને
હૈયાની લાગણી છે કોઈ મકસદ નહીં પૂરું જ થાય

૯) રાઝ ખોલી દે છે આ મસ્તીભર્યા ઈશારાઓ
કેરળ ખામોશ હોય છે દિલ ની એ જુબાન

gujarati romantic shayari

gujarati-romantic-shayari

૧૦) આ ગઝલ સંભળાવી શું કરવું
આ વાત વધારી શું કરવું
તમે માર છો ને માર જ રેહશો
એમાં દુનિયાને બતાડી શું કરવું

૧૧) તું સાથ નિભાવ આ લાગણીઓનો
આ રશમો રિવાજોનું શું કરવું
તમે રિસાયેલા જ સુંદર લાગો છો
તો પછી તમને માનવીને શું કરવું

૧૨) દિલમાં દર્દ આંખોમાં બેકરારી છે
અમને લાગી આ કેવી ઈશ્કની બીમારી છે

૧૩) લગભગ હજારેક વાર તલાશી લીધી હશે તે મારા દિલની,
તુજ બોલ તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય

gujarati romantic shayari

gujarati-romantic-shayari

૧૪) મોહબ્બતમાં જો ખુદા દેખાય છે
તો પ્રેમને કેમ એક ગુનો ગણાય છે
આ જમાનો જ પથ્થર દિલ છે
તો પછી આખો દી પથ્થર પાસે કેમ દુઆ મંગાય છે

gujarati-romantic-shayari

૧૫) જ્યારે શીતળ આંખોની વાત થાય છે
ત્યારે પ્રેમના કિસ્સાની શરૂઆત થાય છે
બસ ખોવાયેલો રહું છું તારા ખાયલોમાં
ખબર જ નઇ ક્યારે દિવસ ને ક્યારે રાત થાય છે

2 line gujarati love shayari

૧૬) બીજા કોઈનું સ્મિત નિહાળવા નથી માંગતી આ આંખો
પ્રેમનો એ શણગાર આજે પણ છે આંખોમાં

૧૭) અમે જે પ્રેમ કર્યો હતો એ આજે પણ છે
તારી જૂલ્ફોની ઘટની ચાહત આજે પણ છે
રાત વિતે છે એ આજે પણ ખ્યાલોમાં તારા
દીવના જેવી એ મારી હાલત આજે પણ છે

18) જાદૂ છે એમની દરેક વાતમાં
યાદ ખૂબ જ આવે છે આ ચાંદની રાતમાં
કાલ જોયું હતું સ્વપ્ન મે એ ઘડીઓનું
જ્યારે શોભતા હતા એ ગોરા હાથ આ હાથમાં

19 )દિલમાં ને દિલમાં તને પ્રેમ કરું છું
ચૂપચાપ મોહબ્બતનો ઈઝહાર કરું છું
જાનું છું કે તમે કિસ્મતમાં નથી મારી
છતાંય તને પામવાનો પ્રયત્ન વારંવાર કરું છું

gujarati romantic shayari

gujarati-romantic-shayari

૨૦) જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને
પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને

૨૧) તું ચાંદ ને હું સિતારો હોત
આ આકાશમાં આપણો એક નજારો હોત
લોકો તને જોયા કરતા દૂરથી
પણ પાસે રહીને એ સુંદરતા પર હક મારો હોત

૨૨) પેલ્લી મોહબ્બત ખુદની અમે જાણી ન શક્યા
પ્રેમ શું હોય છે એ અમે ઓળખી ન શક્યા
આ દિલ તો એમની નામે કરી નાખ્યું હતું એક સમયમાં
પણ હવે ઇચ્છીએ તોપણ એમને દિલથી નીકળી ન શકયે

Diku Love Shayari Gujarati Text

૨૩) આ મનમોહક ક્ષણો હોય કે ન હોય
કાલના દિવસમાં આજ જેવી વાત હોય કે ન હોય
તમારા માટે પ્રેમ રહેશે આ દિલમાં હંમેશા
ભલે ને પછી આખી જિંદગી મુલાકાત હોય ન હોય

૨૪) ચાહત છે આપને પોતાના બનાવીએ
આપથી દિલ લગાવીએ
તમે મને ચાહો કે ના ચાહો
મારી તો ચાહત છે આપ પર જ જાન લૂંટાવી દઈએ

gujarati romantic shayari

gujarati-romantic-shayari

૨૫) શું કહું તમને કે મારો મેહબૂબ કેવો છે
એ નથી ચાંદ જેવો, ખુદ ચાંદ એના જેવો છે

Gujarati shayri no khajano

૨૬) ખુદા જ જાણે કે તમે કેમ આ હથેળીમાં મેહંદી લગાડો છો
કેટલાં મૂર્ખ છો તમે, ફૂલો પર પંદડાઓના રંગ ચઢાવો છો

૨૭) આ કિસ્મત મારું ઇમતેહાન લઈ રહી છે
તડપાઈને મને અશહ્ય દર્દ આપી રહી છે
અમે નથી નીકળ્યાં તમને ક્યારેય આ દિલમાંથી
તો પછી બેવફા કહીને મને કેમ બદનામ કરી રહી છે

૨૮) તારું નામ એવું અંકાઈ ગયું છે આ હૈયા પર,
કે તારા નામનું બીજું કોઈ પણ આ હૈયાને હચમચાવી લે છે

૨૯) તારા પ્રેમની દાસ્તાન અમે અમારા દિલમાં લખી છે
ન થોડી ન વધારે પણ બેહિસાબ લખી છે
અમને પણ કરો સામેલ તમારી દુઆમાં
અમે આ શ્વાસની ગણતરી તમારે નામ લખી છે

૩૦) હરરોજ એક નવું સ્વપ્ન બનાવીને તું મને સ્પર્શી જાય છે
ને દુનિયા કહે છે કે તું મારી નજીક નથી

Gujarati Love Shayari for Husband

૩૧) અનેક વાર છુપાવી છે તારી મોહબ્બત આ દુનિયાથી
પણ ઝળહળતી આંખોનું કારણ બતાવું ક્યાંથી

gujarati-romantic-shayari

૩૨) પોતાના દરેક શ્વાસમાં તને આબાદ કરી છે
ઓ મારી જાનું તને ખૂબ યાદ કરી છે
આ જિંદગીમાં જો તમે નથી તો કંઈ નથી
મોતથી વધારે તો તમારી ગેરહાજરીની મે અહીં ફરિયાદ કરી છે

૩૩) શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે

૩૪) મારી દરેક ખુશીમાં વાત તારી છે
મારા શ્વાસોમાં મેહકતી એ સુગંધ તારી છે
એક પળ પણ ના જીવી શકીએ તારા વગર
કારણ કે ધડકનોથી આવતો અવાજ તારો છે

gujarati romantic shayari

૩૫) તને જોઇને આ આંખો જુકી જાય છે
ને ખામોશી દરેક વાત કહી જાય છે
વાંચી લેજો આ આંખોમાં છલકાતો પ્રેમ તમારો
તારી કસમ તારી ચાલ પર આખી કાયનાત થોભી જાય છે

૩૬) કાશ એક દિવસ એવો આવે કે અમે તમારી બાહોમાં ખોવાઈ જઈએ
ફક્ત તમે છો ને હું છું અને આ સમયની સફરમાં ત્યાં જ થોભી જઇએ

૩૭) આ વર્ષાની બુંદોમાં જલકાતી એમની તસ્વીર
હાયે!! આજે ફરી ભીંજાઈ ગયા છીએ એમને પામવાની ચાહતમાં

Gujarati two line Shayari ghazal

૩૮) થતો નથી પ્રેમ કોઈદી કોઈની સૂરત જોઈને
પ્રેમ તો ફક્ત હૈયાથી થાય છે
સુરત તો એમની લાગવા લાગે છે સારી
જેમની દિલમાં ખરેખર કદર થઈ જાય છે

gujarati-romantic-shayari

૩૯ ) આજે ફરી જીવનમાં મનમોહક નજારો મળશે
કેમ જિંદગીભર માટે હવે તમારો સાથ મળશે
હવે કશું નથી જોઈતું આ આજીવન મારે તો
કેમ કે અમને હવે તમારી બાહોનો સહારો મળશે

gujarati romantic shayari

gujarati-romantic-shayari

૪૦) તને મલકાતા અને સ્મિતને તારા હોઠો પર છલકાતા જ્યારે હું નિહાળું છું
તું જ છે મારી દુનિયા, મારી જિંદગી, બસ એજ હવે વિચારું છું

જો આ gujarati romantic shayari વિશેની શાયરી અને diku love shayari gujarati તમને ગમી હશે અને જો તમેં આનાથી કંઈ વાંધો આવ્યો હોય તો અમને કહો.
આભાર.

Leave a Comment