gujarati romantic shayari love | ગુજરાતી શાયરી પ્રેમ

મિત્રો આજે હુ તમને gujarati romantic shayari love વિશે શાયરી કહેવા માંગુ છુ. આ gujarati romantic shayari love ની સાથે સાથે ગુજરાતી શાયરી પ્રેમ વિશે પણ શાયરી કહેવા માગુ છુ.જો તમને આ gujarati romantic shayari love ગમી હોય તો તમે બિજી શાયરી Gujarati shayari image પણ એક વાર જુઓ.

Gujarati romantic shayari love

ખૂબ જ સુંદર છે આંખો તમારી જણાવી દો એને તમે કિસ્મત અમારી જમાનાની ખુશીઓ મને નથી જોઈતી જો આ જીવનમાં મળી જાય મહોબ્બત મારી

સૂરજ આગ વરસાવે છે ને ધરતીને સહેવું પડે છે
મોહબ્બત આંખો કરે છે ને આ હૈયાને સહેવું પડે છે

પથ્થર ની દુનિયા જઝબાત નથી સમજતી
દિલમાં શું છે એ વાત નથી સમજતી
તન્હા તો ચાંદ પર છે તારાઓની વચ્ચે
પણ ચાંદનું આ દર્દ એ રાત નથી સમજતી

એ જિંદગી શું જેમાં મહોબ્બત નથી એ મોહબ્બત શું જેમાં કોઈ યાદો નથી યાદો શું જેમાં તમે નથી અને એ તમે શું જેની જોડે અમે નથી

ગુજરાતી શાયરી લવ text

ખુશ્બુ તારી મને મહેંકાવી દે છે તારી વાતો મને બતાવી દે છે વાસ્તે ખૂબ જ વાર લાગે છે આવામાં હવે દરેક શ્વાસ પહેલાં યાદ આવે છે તારી

તમારી આંખો ઉઠી તો દુઆ બની ગઈ
આંખો નમી તો શરમાળ બની ગઈ
જો નમીને ઉઠી ફરી તો ખતા બની ગઈ
ને ઊઠીને નમી તો અદા બની ગઈ

ચાંદને કહો કે એ ચમકવાનું છોડી દે
તારલાઓને કહો કે ટીમ ટીમવાનું છોડી દે
તું હવે મળવા નથી આવતી મુજથી
તો તારી યાદને કહે કે મને હેરાન કરવાનું છોડી દે

gujarati romantic shayari love

ક્યારેક ગુલાબ લાગે છે
ક્યારેક શબાબ લાગે છે
તારી આ આંખો મને બહારનું એક ખ્વાબ લાગે છે
હું પીવું કે ના પીવું, પણ લથ્ઠડિયા જ ખાવાનો, કેમ તારા ગલીની હવા મને શરાબ લાગે છે

જ્યારે શાંત આંખોથી વાત થાય છે
ત્યારે મોહબ્બતની શરૂઆત થાય છે
તમારા ખ્યાલોમાં જ ખોવાયેલા રહીએ છીએ
ખબર જ નથી રહેતી કે ક્યારે દિવસ ને ક્યારે રાત થાય છે

મારા અસ્તિત્વમાં તું ઉતારી જાય
હું જીવું અરીસો ને તું એમાં દેખાય
તું હોય સામે ને સમય થોભી જાય
બસ હવે આ જિંદગી તને જોતાં જોતાં વીતી જાય

ક્યારેક ક્યારેક એવું થાય છે કે પ્રેમનો અસર થોડુ મોડો થાય છે તમને શું લાગે છે અમે તમારા વિશે નથી વિચારતા પણ અમારી દરેક વાતનું તમારું જ જિક્ર થાય છે

આંખોમાં દોસ્તો જે પાણી છે એ હુસનપરીઓની મહેરબાની છે
તમે શાને જુકાવો છો મસ્તક તમારું, લાગે છે તમારી પણ આ જ કહાની છે

એ બેવફા અમારું શું ઈમતેહાન લેશે
આંખોથી આંખો મળશે તો નજરો જુકવી લેશે
મારી કબર પર એને દીપ ના કરવા દેતા
એ નાદાન છે યાર, પોતાનો હાથ બાળી લેશે

gujarati romantic shayari love

gujarati-romantic-shayari-love

એના જેવું મોતી આખા સાગરમાં નથી
એના જેવું ચેતન મારા ભીતરમાં નથી
કિસ્મતમાં લખેલું તો મળવાનું જ છે ખુદા
મને એ અદા કરી દે જે મારા પ્રારબ્ધમાં નથી

Love shayari gujarati sms

gujarati-romantic-shayari-love

એમની યાદોમાં અમે બધું ભૂલાઈનેં બેઠા છીએ
ચિરાગ અમે ખુશીઓના બુઝાઈને બેઠા છીએ
અમે મરશું કે નહિ એમની બાહોમાં
મોતની સાથે આવી શર્ત લગાઈને બેઠા છીએ

તારી યાદોમાં તન્હા બેઠો છું
તારા વગર હોઠોની હસી ગુમાવી બેઠો છું
તારી દુનિયામાં અંધકાર ના રહે
એથી જ તો પ્રકાશ માટે મારું હૈયું જલાવી બેઠો છું

ગુજરાતી શાયરી પ્રેમ

gujarati-romantic-shayari-love

મારી પ્રેમિકા દર વખતે એક જ સવાલ પૂછતી રહે છે કે તું મને આટલો પ્રેમ કેમ કરે છે અરે કોઈ જઈને કહો એમને કે આ જિંદીની કોને વાહલી નથી હોતી

રડતી આંખોમાં એક ઇંતેઝાર હોય છે
ઈચ્છા ના હોવા છતાં પણ એમનાથી પ્યાર હોય છે
કેમ જોઈએ છીએ એવા સ્વપ્નો અમે
જેના તૂટવા પછી પણ પૂરા થવાનો એક ઇંતેજાર હોય છે

gujarati romantic shayari love photo

gujarati-romantic-shayari-love

હોઠો એ છોડી દીધું છે જેનુ જીક્ર કરવાનું, આ આંખોમાં એ લાગણીઓનું પૈગામ હોય છે
કઈ રીતે છુપાવું આ દુનિયાથી તને, આ હૈયાની દરેક ધડકનમાં તારું નામ હોય છે

જે જેટલું દૂર હોય છે નજરોની, એ જ આ દિલની એકદમ નજીક હોય છે
ખૂબ જ મુસ્કેલથી જોવા મળે એજ માણસો સૌથી વધારે ખાસ હોય છે

કાશ મારી જિંદગીનો એવો અંત હોય,
કે મારી કબર પર એમનું એ ઘર હોય,
જ્યારે જ્યારે પોઢસે એ જમીન પર
મારા હૈયાની ઉપર જ એમનું હૈયું હોય

તારી ખામોશી અમારી કમજોરી છે
કહી ન શકું એ મારી મજબૂરી છે
કેમ નથી સમજતા તમે અમારી લાગણીઓને
લાગણીઓને શબ્દો આપવા શું જરૂરી જ છે

ગુલ ગઈ ગુલશન ગઈ, ગઈ હોઠોની લાલી, હવે તો છોડી દે પીછો મારો, તું થઈ ગઈ છે હવે બાળ બચ્ચાં વાળી

gujarati romantic shayari love images

gujarati-romantic-shayari-love

આંખોમાં આવી જાય છે આંસુ, તો પણ હોઠો પર હસી રાખવી પડે છે,
આ મોહબ્બત પણ કેવી વસતુ છે સાલિ, જેનાથી કરીએ એનાથી જ છુપાવી પડે છે

તમને આ દિલમાં ઉતારી લેવાનું મન થાય છે
ખૂબસૂરત એવા ફૂલોમાં ડૂબી જવાનું મન થાય છે
તમારો સાથ પામીને ભૂલી ગયા અમે મયખાનાને
કેમ કે મયખાનામાં પણ તમારો જ ચેહરો નજર આવી જાય છે

ના અમે કંઇ કહેતા હતા
ના એ કંઈ કહેતા હતા
બસ એક બીજાને જોઈને મલકાઈ રહ્યા હતા

gujarati shayari love romantic text

gujarati-romantic-shayari-love

કોણ કહે છે કે અમે એમની વિના મરી જઈશું
અમે તો દરિયો છીએ સમુંદર માં ઉતરી જાય છે
એ તડપશે જશે પ્રેમની એક એક બૂંદ માટે
અને અમે તો વાદળ છીએ અમે કોઈ બીજા પર વરસી જઈશ

ક્યારે કોણ કોને ગમવા લાગી જાય
અજાણ્યું વ્યક્તિ ક્યારે જાણીતું થઈ જાય
દરેક વખતે કંઈ વિશેષ હોય એનાથી જ પ્રેમ નહિ થતું
કેટલીક વાર ખામીઓથી પણ પ્રેમ થઈ જાય છે

આરામ મળે છે જ્યારે એમની સાથે વાત થાય છે
કરોડો રાત્રિઓ માની જ્યારે એ એક રાત્રી આવે છે
આંખો જ્યારે એમની મને જોવા માટે આવે છે
મારા માટે એ એક પળ જ આખી જિંદગી બની જાય છે

મારા જીવનમાં તમારી શું સ્થાન છે એ હું તમને કહી નહિ શકું
દિલ માં તમારી જગ્યા તમને બતાવી નહિ શકું
કેટલાક સંબધો ખૂબ જ અણમોલ હોય છે
આનાથી વધારે હું તમને કંઈ સમજાવી નહિ શકું

gujarati romantic shayari love

કંઈ હોય કે ના હોય પણ તું મારો પ્રેમ હંમેશા માટે રહે
પ્રેમમાં ડૂબેલું આ દિલ હમેશા અમારું રહે
ખુશી તને મળે અને બધા દુઃખ ફકત મને મળે
આંખોમાં હંમેશા ફકત તમારો ચહેરો રહે

તમારો પ્રેમ મારી કહાની છે
અને આ કહાની આ સમયની મહેરબાની છે
અમારી મૃત્યુનું તો કંઈ ખબર નહિ
પણ અમારું આ જીવન ફકત તમારા માટે જ પાગલ છે

એમની યાદોથી પ્રેમ કરીએ છે
દરેક જન્મ એમના માટે મરવા તૈયાર છે
ક્યારે જો તમને મળે એ રસ્તા પર
તો કહી દેજો એમને કે અમે હજી પણ એમની રાહ જોઈ રહ્યા છે

આકાશ થી ઊંચું કંઈ નહિ
સાગર થી ઊંડું કંઈ નહિ
આમ તો ઘણા મને પ્રેમ કરે છે
પણ તમારા કરતાં પ્રેમાળ કોઈ નહિ

આંખોથી જ્યારે આંખો મળે છે
દરેક વળાંક પર ફકત તમારી જ રાહ જોવાય છે
દિલ રડ્યા કરે છે અને જખમ હસ્યા કરે
કદાચ આને જ પ્રેમ કહેવાય છે

તમે આંખોથી આંખો ક્યારે મેળવી કંઈ ખબર નહિ પડી
અમારું જીવન ક્યારે હસવા લાગ્યું કઈ ખબર નહિ પડી
તમને જોઈને ક્યારે કઈ પણ બોલી શક્યા નહિ
પણ એ આંખોથી જ બધી વાત થઈ ગઈ

હોઠોથી જે અમે કહી નહિ શકીએ
એ કદાચ અમે આંખોથી કહેવાય જાય
આજ આશા માં અમે રાત્રિની રાહ જોઈએ છે કે
કદાચ સપના માં તારી સાથે મુલાકાત થઈ જાય

આજે દરેક પળમાં સુંદરતા છે
દિલમાં મારા ફકત તારા ચહેરાની વાસ્તવિકતા છે
ગમે તે કહે આ જગત મારા વિશે કંઈ વાંધો નહિ
કેમ કે આ દુનિયા કરતા વધારે મને તારી જરૂર છે

gujarati romantic shayari love

હું તારા દિલમાં રહીશ એક યાદ બનીને
તારા હોઠો પર આવીશ હસી બનીને
ક્યારે અમને પોતાનાથી અલગ નહિ સમજતા
કેમ કે અમે તમારી સાથે જ ચાલશું આકાશ બનીને

તમારી આ lovely આંખોએ
અમને એવો attract કર્યો
કે અમે બધાને neglect કરીને
ફકત તમને select કર્યો

જે કંઈ હોય દિલ માં એક વાર કહીને તો જુઓ
લાગણી ને તમારી હોઠો પર લાવીને તો જુઓ
બધું મળી જશે એ જ પળમાં
બસ એક વાર પ્રેમ છે એમ કહીને તો જુઓ

જો ખુશીઓની કોઈ દુકાન હોતી
અને ત્યાં થોડી અમારી ઓળખાણ હોતી
બધી ખુશી નાખી દેતો હું તારા ખોળામાં
પછી ભલે એની કિમંત મારી જાન હોતી

Leave a Comment