Gujarati quotes text | ગુજરાતી sms

આજે હુ તમને Gujarati quotes text અને તેની સાથે સાથે ગુજરાતી sms વિશે વિચારો વ્યકત કરિશ. તો હુ આશા કરુ છુ કે તમને આ વિચારો Gujarati quotes text અને ગુજરાતી sms ગમશે.

જો તમને આ Gujarati quotes text ગમે તો તમે એક વાર આ gujarati quotes for life પણ વાચજો.

Gujarati quotes text

Gujarati-quotes-text

જિંદગી છે અને જેવું શીખવે એ શીખી લો
નહીંતર પછી પૈસા આપીને પણ એ કોઈ નહિ શીખવે

Gujarati-quotes-text

લોકોનાં મોઢા બંધ કરવા,
એના કરતા તમારા કાન બંધ કરી દો,
જીંદગીમાં આનંદ આવશે

Gujarati-quotes-text

કલમ પણ કમાલ છે
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે

Gujarati-quotes-text

કરી શકતા હોય તો કોઈને ખુશ કરજો
બાકી દુઃખ તો દરેકની જિંદગીમાં હોય જ છે

Gujarati-quotes-text

જ્યારે સમય થપ્પડ મારે છે ને
ત્યારે અવાજ નથી આવતો,
પણ માણસ સમજી જાય છે

વરસાદ શીખવે છે કે,
જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી,
ફક્ત માણી શકાય છે

ગુજરાતી sms

આજે હ્રદયની ઝેરોક્ષ કઢાવી સાહેબ,
ખાલી બાળપણના ફોટા જ કલરફુલ આવ્યા

શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે સાહેબ
પરંતુ અનુભવ તો જીવનમાંથી જ મળી શકે છે

દુનિયા મજબૂતને નમે છે
અને મજબૂરને નમાવે છે

આપણું લાગવું અને આપણું હોવું,
એ સમજવામાં વર્ષો નીકળી જાય છે

અસ્તિત્વની અંત સુધી
વ્યકિતએ ઝઝૂમતા રહેવું પડે
એનું નામ જ જિંદગી

જીવનમાં નકારાત્મક લોકોથી હંમેશા દૂર રહેવું,
એમની પાસે ઉકેલ સાથે નવી સમસ્યા હોય છે

જીવનમાં સંતોષ પામવા માટે,
એક જ વસ્તુ છોડવાની
સરખામણી

સમય કહે છે ધીરજ રાખો
અને એ પોતે જ કેટલો ઉતાવળિયો છે

Gujarati quotes text

આ જિંદગી પણ પાણી જેવી છે,
વહે તો ધોધ છે
ભેગું કરો તો હોજ છે
જલસા કરો તો મોજ છે
બાકી પ્રોબ્લેમ તો રોજ છે

તમે ગમે તેવા ખેલાડી હો
જિંદગી એક દિવસ તો તમને આઉટ કરીને જ રહેશે

જિંદગી એક રમત છે,
સાહેબ નક્કી તમારે કરવાનું છે કે,
ખેલાડી બનવું કે રમકડું

દરેક માણસ પાસે જિંદગીનું એક નાનું ચેપ્ટર હોય છે
જે જોરથી બધા સામે વાંચી નથી શકાતું

પ્રકૃતિ નો નિયમ છે,
અહીં તરવા માટે ડૂબવું પડે છે

Gujarati suvichar text

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,
પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે

શરીર અને રૂપિયા પર કોઈ દી ઘમંડ કરવો નહીં સાહેબ
કેમ કે ગરીબી અને બીમારી આવતા વાર નથી લાગતી

એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ,
સલાહ દેવા વાળા ઘણા છે
પણ સાથ દેવા વાળા કોઈ નથી

મન મનાવીને જીવવાની આદત ના પાડો,
કેમ કે ખાલી જિંદગી પસાર નથી કરવાની,
જિંદગી જીવવાની પણ છે

Gujarati quotes text

જિંદગી ત્યાં સુધી જ હળવી ફૂલ લાગે છે
જ્યાં સુધી તમારો ભાર માતા પિતા ઉઠાવે છે

જિંદગીમાં હંમેશા જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય તો,
તે છે અનુભવ

આપણે બસ મોજમાં રહેવાનું
બળતરા કરવા વાળા ભલે કર્યા કરે

જીવનમાં ધાર્યું જલ્દી મળતું નથી,
જેને મળે છે એને કદર નથી,
જેને કદર છે એને મળ્યું નથી,
બસ આવી છે જિંદગી

વીતી ગયેલી જિંદગી ને ક્યારેય યાદ ના કરો,
કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,
જે થવાનું છે તે તો થય ને જ રહેશે,
કાલની ફિકરમાં તમારી આજ ખરાબ ના કરો

Good morning સુવિચાર gujarati text

જિંદગીની સૌથી મોટી બચત એટલે,
લોકોના દિલ માં બનાવેલી જગ્યા

નગરમાં રસ્તાઓ ભલે ને સુમસામ છે,
ટોળે ન વળો સાહેબ સ્મશાને ટ્રાફિક જામ છે

જિંદગી હોય કે શતરંજ મજા તો ત્યારે આવે છે,
જ્યારે રાણી મરતા દમ સુધી સાથે હોય

જિંદગી માં જતું કરો, જાતે કરો અને જોયા કરો,
જિંદગી જીવવા જેવી લાગશે

જિંદગી એ એક વાત તો શીખવી દીધી કે,
આપણે ક્યારેય કોઈ માટે હંમેશા ખાસ નથી હોતા

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ,
મુકતા શીખી જવું,
નહિતર જિંદગી અલ્પવિરામ આપતી જ રહેશે

Gujarati quotes text

જીવન પણ કેવું અજીબ છે,
કોઈની સાથે વાત કરવાની આદત પડી જાય છે,
અને કોઈની સાથે વાત કરવાની આદત પાડવી પડે છે

જીવનમાં અભિમાન નહિ પણ મોજ કરો,
કારણ કે ઉપરવાળો ગમે ત્યારે તમારી જિંદગી ની સ્વીચ ઓફ કરી દેશે

જિંદગી બહું ટૂંકી છે મજા કરતા શીખો,
નસીબ શું ચીજ છે એને બદલતા શીખો

અમુક વ્યક્તિ ભલે બે જ ડગલાં પૂરતો સાથ આપે,
પણ આખી જિંદગી રસ્તામાં એમની ખોટ વર્તાય છે

સમજણનો સોય દોરો જો આરપાર થશે,
તો જ ફાટેલ જિંદગી ની સારવાર થશે

ગુજરાતી sms

જ્યારે તમારો સમય બદલેને,
ત્યારે તમારે ના બદલાવું,
નહિતર સમય ફરી તમારો સમય બદલશે

જિંદગીનું ગીત કંઈક એવું ગાવું છે કે,
છેલ્લા શ્વાસે વન્સમોર
લઈને જવું છે

જીવનને બદલવાની જરૂર નથી,
જરૂર છે કેવલ આપણાં જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની

દરેક અનુભવમાં સ્થિરતા તું શીખવી ગઈ,
એ જિંદગી તારાથી વિશેષ મારે કોઈ ગુરુ જ ના જોઈએ

ચાંદની કિંમત એ લોકો ક્યાંથી જાણે,
જે સૂરજ ડૂબતા જ સૂઈ જાય

Gujarati quotes text

જિંદગી કેટલી છે કોને ખબર,
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય કોને ખબર

રૂપિયાને સલામ છે સાહેબ,
બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે

આજકાલ સાહેબ ટેકો કરવાવાળા ઓછાં ને,
ટકોર કરવાવાળા વધી ગયા છે

જિંદગીમાં સંબંધો તૂટે તેનો બહુ અફસોસ ન કરવો,
બસ એ સંબંધ તૂટવાનું કારણ આપણે ન હોવા જોઇએ

કોઈનું કંઈ ખોટું વિચારતા પહેલા તમે વિચારજો,
કારણકે તે તમને વ્યાજ સાથે જ પાછું મળશે

થોડી અસ્ત વ્યસ્ત છે,
તો પણ જિંદગી તું જબરદસ્ત છે

જિંદગી ના તો ભવિષ્યમાં છે,
ના તો ભૂતકાળમાં છે,
જિંદગી તો માત્ર એ પળમાં છે અને એ પળનો અનુભવ એટલે જિંદગી

સવારે શરૂ થઈને રાત્રે પુરી થઈ જાય છે,
ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી,
થોડી તો અધૂરી રહી જ જાય છે

best life thoughts, gujarati status

રેક અનુભવમાં સ્થિરતા તું જ શીખવી ગઈ,
એ જિંદગી,
તારાથી વિશેષ મારે કોઈ ગુરુ જ ના જોઈ

જરૂરિયાત અને જવાબદારી વચ્ચે,
પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણો નો સરવાળો
એટલે જિંદગી

કંઈક મેળવી લેવાની બેચેની,
અને કંઈક ગુમાવી દેવાનો ડર,
બસ એ જ તો છે જિંદગી

જ્યારે જિંદગી પલટી મારે છે ને
ત્યારે માણસ પલટાય જાય છે

આખી રાત આરામથી ઊંઘવા માટે,
આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે

Gujarati quotes text

પ્રેમ, લાગણી અને માંગણી,
આ ત્રણેયનો જે અનુભવ કરાવે એ,
“જિંદગી”

ખુશ રહેવું કે દુઃખી એ આપણા પર આધારિત છે,
કેમ કે જીવન જીવવાના રસ્તાઓ,
આપણે જ પસંદ કરવાના છે

જીવી લઈએ એ જ ખરી જિંદગી,
બાકી વિતે એને તો સમય કહેવાય

છેક દરવાજા સુધી આવીને પૂછી ગઈ કિસ્મત,
જિંદગીથી હારી ગયા કે ફાવી ગઈ આ રમત

પોતાની જિંદગીમાં બધા એટલા મશગુલ થઈ ગયા છીએ કે,
કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી

હુ આશા કરુ છુ કે તમને આ વિચારો Gujarati quotes text અને ગુજરાતી sms ગમયુ હશે.

Leave a Comment