આજે હુ તમને Gujarati quotes on mother અને તેની સાથે સાથે maa shayari gujarati પર કહેવા માગુ છુ. હુ આશા કરૂ છુ કે તમને આ Gujarati quotes on mother અને તેની સાથે સાથે maa shayari gujarati પર વિચારો ગમશે.
જો તમને આ Gujarati quotes on mother ગમે તો તમે એક વાર Gujarati quotes on love પણ એક વાર જરૂર વાચજો.
Gujarati quotes on mother

ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે
માં નું સ્મિત એ ભગવાનનું માન છે
તેનો હાથ માથા પર છે તો સુખી છું હું,
નહિ તો મારુ જીવન ક્યાં સરળ છે.

દરેક કલાકાર પોતાની કલાકૃતિ ને કંઈક નામ આપતો હોય છે.
પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી
જે બાળક ને જન્મ આપે છે તો પણ નામ પિતા નું આપે છે.

મંદિર માં બેઠેલી માં તો આપોઆપ ખુશ થઇ જશે,
બસ ઘરમાં બેઠેલી માં ને ખુશ રાખો સાહેબ.

હાલચાલ તો બધા પૂછી જ લે છે
પણ ખ્યાલ તો ફક્ત માં જ રાખે છે
maa shayari gujarati

દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
“માં” છે સાહેબ હાર ક્યાં માને છે.
માસ્ક છે ને માં જેવું છે.
જ્યાં સુધી આપણી સાથે હશે આપણને
કોઈ મુશ્કેલી નહિ આવવા દે
મારા બ્રહ્માંડનો સૌથી તેજસ્વી અને ચમકતો તારો હોવા બદલ આભાર ‘માં
Love you!
મારા નસીબ માં એક પણ દુઃખ ના હોત
જો નસીબ લખવાનો હક મારી માં ને હોત
ભલે ગમે તેટલી થાકેલી કેમ ના હોય
મેં માં ને ક્યારેય આરામ કરતી નથી જોય.
Gujarati quotes on mother
બનાવટી લોકો અને બનાવટી લાગણીઓથી ભરેલી આ દુનિયામાં
એકમાત્ર વાસ્તવિક વસ્તુ એ તેના બાળક માટે માતાનો પ્રેમ છે
વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે. માં, મહેનત, અને જવાબદારી
મારી માં જ મારા માટે ભગવાન છે
તેના ચરણોમાં રેહવું પણ વરદાન છે
બાકી બધાનું મહત્વ પણ છે જીવનમાં
સૌથી ઉપર મારી માતાનું જ નામ છે
મંદિર-મસ્જિદ ‘માં’ જ છે મારા ‘અખ્તર’
એજ મારી પૂજા એજ મારી અઝાન છે
માં શાયરી ગુજરાતી
મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે,
તે પણ મારી માં જેવા જ હશે
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી,
એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે
જન્મ આપીને ઉછેરી મોટા કાર્ય અમને
પોતે પી વિષ અમી અમને ધર્યા
એવી માતાને શત-શત પ્રણામ
તમારા જેવી માં કોઈપણ પુત્રને માટે ભેટ છે
હું ભગવાનનો આભારી છું કારણ કે
તેણે મને આવી અદભૂત માં આપી છે.
હું તમને ખુબજ પ્રેમ કરું છું
Mothers Day Quotes in Gujarati text
માં એ ભગવાન દ્વારા માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે
જેના ઋણ ચૂકવવા નાના પડ્યાં
એવી માતાને શત-શત પ્રણામ
દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે
દૂર હોવા છતાં પણ હૃદયની પાસ હોય છે
જેના સામે મોત પણ પોતાનું સર જુકાવી દે
તે બીજું કોઈ નહીં પણ માં હોય છે
માઁ એટલે નસીબ ને બદલવા ની શક્તિ
માઁ એટલે માત્ર અનુભૂતિ થકી સુખ આપવા ની શક્તિ
માઁ એટલે એવું સુખ કે જ્યાં દુઃખ પોતાનો પ્રભાવ પડી શકે નહીં
માઁ એટલે એવો વિશ્વાસ જ્યાં કોઈ નિરાશા નથી
Gujarati quotes on mother
પગ નથી છતાં પણ જગ બતાવવા નીકળી છે
મા જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે
જન્મ આપતી વેળાએ ખુદ ચિરાઈ ગઈ અને
તમે મોટા થઈને પૂછો છો તે મારા માટે શું કર્યું માં
મારી મા આજે પણ અભણ છે
એક રોટલી માગું તો બે આપે છે
બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ માં છે
માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે
Mothers Day Quotes From Daughter In Gujarati
માતાનું હૃદય બાળકની પાઠશાળા છે
માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે
માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે
માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે
પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય
મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે
અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે
મા વિશે સ્ટેટ્સ
માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.
માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે.
સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે
માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે.
માતા પૃથ્વી પણ મહાન છે.
માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે
મા માટે ઈશ્વરને ઘણા કોડ છે
જન્મ લેવા માટે જાણે હોડ છે
મા તો મા છે એની ન કોઈ જોડ છે
Gujarati quotes on mother
એના પ્રેમ ના કોઈ તોલ છે
મમતાના કયા કોઈ મોલ છે
મા તો મા છે એ સૌથી અનમોલ છે
બોટાદકર ના બોલ અનમોલ છે
ઈન્દુલાલ ગાંધીની કૃતિ અનમોલ છે
મા તૌ મા છે એના આશિષ અનમોલ છે
તમારા હાસ્ય ને એ જાણે છે,
તમારા મૌન ને એ પીછાણે છે,
મા તો મા છે એ વણકહ્યું પણ જાણે છે
નીજ સંતાન માટે એ જીવે છે
એના આંસુ પણ એ પીવે છે
મા તો મા છે સંતાન માટે ઘણું જીરવે છે
બાળ માટે મા નું મોટું કરજ જ છે,
મારુ સ્વર્ગ તો એની ચરણરજ છે,
એની સલામતી ની પ્રભુ અરજ જ છે.
મા તો મા છે એની બીજી ન કોઈ મૂરત છે
હુ આશા કરુ છુ કે તમને અમારો આ પ્રયાસ Gujarati quotes on mother અને maa shayari gujarati પર ગમ્યો હશે.