Gujarati quotes on love | love status gujarati

આજે હુ તમને Gujarati quotes on love અને તેની સાથે સાથે love status gujarati વિશે શાયરી કહેવા માંગુ છુ.તમને અમારો આ Gujarati quotes on love અને love status gujarati પર શાયરી ગમે એવી આશા કરૂ છુ.

જો તમને અમારો આ Gujarati quotes on love પર શાયરી ગમે તો એક વાર Gujarati quotes on life વાચજો.

Gujarati quotes on love

કોઈ કહી દો એને કે એ તેની ખાસ હિફાજત કરે
કેમકે શ્વાસ તો એના છે પણ જાન તો મારી છે ને

Gujarati-quotes-on-love

અંગ્રેજી ની પુસ્તક જેવી થઈ ગઈ છે
તું પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી.

Gujarati-quotes-on-love

સાંભળવું છે સંભળાવવુ છે
રીસાવું છે મનાવવું છે
હસવું છે રડાવવું છે;
આ જિંદગીની હરેક પલ
તારી સાથે વિતાવવી છે

મને એની એ જ અદા કમાલ લાગે છે
નારાજ મારાથી હોય છે અને
ગુસ્સો બધાને દેખાડે છે

love status gujarati

Gujarati-quotes-on-love

હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું

Gujarati-quotes-on-love

એક લીટી માં તારું વર્ણન કરું તો,
તને જોઇને પાણીને પણ તરસ લાગે

દુનિયા કહે છે કે તારી પસંદ ખરાબ છે,
તોપણ હું તને પસંદ કરું છું

લવ શાયરી

એકાદ એવી સાંજ આવે
યાદ કરું તને
અને ત્યાં જ તું આવે

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને
અરીસો પણ કહે છે, મારી શુ જરૂરત છે તને

કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે
અંતરે રહેવા છતાં, અંતર મા મહેકતો રહે છે

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું

Gujarati quotes on love

છીછરા નીરમાં હોય શું નહાવું
તરવા ને તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું
ગીત ગાવું તો પ્રેમ નું ગાવું

Gujarati-quotes-on-love

કારણ પૂછશો તો જિંદગી નીકળી જશે.
કહ્યુંને તમે ગમો છો તો બસ ગમો છો

તારા દિલમાં મારા શ્વાસોને જગ્યા મળી જાય,
તારા ઇશ્ક મા મારી જાન ફનાહ થઈ જાય

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે

Heart Touching Love Quotes In Gujarati

મારાથી નફરત જ કરવી હોય
તો ઈરાદો મજબૂત રાખજો
કારણ કે જરા પણ ચૂક થશે ને
તો પ્રેમ થઇ જશે

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું

હાથ તારો ના પકડી શકુ ના છોડી શકુ
કેવી આ જિંદગી ના જીવી શકુ ના મરી શકુ

દિકુ દરેક ધબકારે નામ છે તારું,
તારા સિવાય બીજું કોણ છે મારુ

પ્રેમ ની કોઈ ભાષા ના હોય દીકુ,
એતો શહેરમાં થાય તો લવ કેવાય,
ને ગોમ માં થાય તો લફરું કેવાય

દિકુ તું રોજ મને કહે છે કે, કાલે વાત કરીશ.
પણ કાલે મારી આંખો જ નાખુલી તો શું કરીશ

ટાઈમ મળે તો વાત કરી લેજે Diku
તારા મેસેજ ની રાહ જોવ છું

Love Quotes In Gujarati For Girlfriend

પસંદ તો અમારા બન્નેની સરખી જ છે
કાના ને રાધા ગમે અને મને તું.

તમારા પ્યાર નો અમને આશરો મળ્યો,
મજધાર ઉપર જાણે કિનારો મળ્યો,
હવે તો સ્વર્ગની પણ તમન્ના નથી,
જયારે તમારા હદયમાં ઉતારો મળ્યો.

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પણ પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે

Gujarati quotes on love

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો
જીવવું મરવું છે તારા પ્રેમ માં

love status gujarati

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે

ચેહરા પર અસ્ખલિત સ્મિત ના રાખ
કૈક ઘાયલ થાય છે રસ્તામાં

પ્રેમ એટલે તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો
એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો
ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે
ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે

Gujarati quotes on love

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

Gujarati Love Quotes For Husband

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે
તમારો સાથ જ મને જીવંત બનાવે છે

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો, જ્યારે
મારા માટે આખી દુનિયા જ તમે છો

કંઈપણ પ્રાપ્ત કરવા માટે
તમારે ફક્ત બે ચીજોની જરૂર છે
પ્રથમ પ્રતીતિ અને
બીજું ક્યારેય ન સમાયેલ ઉત્સાહ

તમે દરિયાની શું વાત કરો છો સાહેબ,
લોકો તો અમારી આંખોમાં ડૂબી જાય છે

દુનિયામાં એવી કોઈ છોકરી નથી,
કે જેને હું ધારું અને મેળવી ના શકું

Gujarati Love Quotes For Wife

મારા અસ્તિત્વમાં તું ઉતરી જાય
હું જોવું અરીસો ને અને તું એમાં દેખાય
તું હોય સામે ને સમય થોભી જાય
બસ હવે આ જિંદગી તને જોતાં જોતાં વીતી જાય

એના જેવું મોતી આખા સાગરમાં નથી
એના જેવું ચેતન મારા ભીતરમાં નથી
કિસ્મતમાં લખેલું તો મળવાનું જ છે ખુદા
મને એ અદા કરી દે જે મારા પ્રારબ્ધમાં નથી

તારી ખામોશી અમારી કમજોરી છે
કહી ન શકું એ મારી મજબૂરી છે
કેમ નથી સમજતા તમે અમારી લાગણીઓને
લાગણીઓને શબ્દો આપવા શું જરૂરી જ છે

તમને અમારો આ Gujarati quotes on love અને love status gujarati પર શાયરી ગમી હશે એવી આશા કરૂ છુ.

Leave a Comment