Gujarati quotes on life | zindagi gujarati suvichar

આજે હુ તમને Gujarati quotes on life અને તેની જ સાથે સાથે zindagi gujarati suvichar વિશે શાયરી કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Gujarati quotes on life અને zindagi gujarati suvichar પર શાયરી ગમશે.

જો તમને આ Gujarati quotes on life ગમે તો તમે એક વાર આ Whatsapp status in gujarati પણ વાચજો.

Gujarati quotes on life

Gujarati-quotes-on-life

ખરાબ સમયની ખાસિયત છે,
તમને એ લોકો પણ સલાહ આપશે
જે પોતે કોઈ કામના નથી હોતા

એ લોકોની કદર કરવામાં મોડું ના કરશો
જે જિંદગીના દરેક મોડ પર તમારો સાથ આપે છે

Gujarati-quotes-on-life

ખોટા રસ્તે આવેલો રૂપિયો
માણસને રિચ નહીં નીચ બનાવે છે

સમય જ છે ને સાહેબ
ધીરજ રાખો બદલાઈ જશે

Gujarati-quotes-on-life

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે
તેણે કેટલા અંધારા જોયા છે તે કોઈ નથી જોતું

સારા હોય છે એ ખરાબ લોકો,
જે સારા હોવાનો દેખાવ નથી કરતા

તમે જો તમારા માતા પિતાના જ ના થઇ શકો
તો આ દુનિયામાં તમે બીજા કોઈના ના થઇ શકો

zindagi gujarati suvichar

Gujarati-quotes-on-life

મહેનતની આગળ
નસીબની એટલી ઔકાત નથી
કે તમને આગળ વધતા રોકી શકે

સંઘર્ષ જેટલો વધુ હશે
જીત પણ એટલી જ વધારે
જોરદાર હશે હો સાહેબ

હદથી વધારે શરાફત પણ
માણસને મારી નાખે છે

નજરઅંદાજ કરવા જેવું તો ઘણું હોય છે,
પણ અંદાજ એવો રાખવો કે બધું નજરમાં રહે

આજકાલ માણસ એટલો Busy હોતો નથી
જેટલો એ Busy હોવાનો દેખાવ કરે છે

Gujarati-quotes-on-life

તમારી કિંમત ત્યાં સુધી જ છે,
જ્યાં સુધી તમારી પાસે કંઇક એવું છે
જે પૈસાથી ખરીદી શકાતું નથી

Gujarati quotes on life

અફસોસ ના કરો કે સમજમાં તમારું નામ નથી
આભાર માનો ઈશ્વરનો કે તમે અહી બદનામ નથી

તમે જીવો છો એ તો તમારો વહેમ છે
જીંદગી બરબાદ કરો છો એ એકમાત્ર હકીકત છે

સ્વાર્થી મન અને લોભી જીવ
ક્યારેય કોઈનું સારું ના કરી શકે

ઘણીવાર એવું પણ બને,
કે તમારે જે વ્યક્તિ જોઈતું હોય
એ તમારે લાયક જ ના હોય

Gujarati quotes text

તમે ગમે તેટલું ભણ્યા હોય,
પણ જો વડીલોની રીસ્પેક્ટ કરતા
ના આવડે તો બધું વ્યર્થ છે

ગુસ્સામાં ક્યારેય ગમે તે ના બોલો,
મૂડ તો ઠીક થઇ જશે પણ તમારા બોલેલા
શબ્દો ક્યારેય પાછા નહીં આવે

બદલો લેવામાં શું મજા આવે,
સામે વાળો તમારા વર્તનથી બદલાય જાય તો મજા આવે

કોઈ જીવે છે ટુકડે ટુકડે તો કોઈ મરે છે રોજ,
જેવી જેની સમજણ,
એવી એની મોજ

Sambandh Quotes In Gujarati

હીરા પારખું કરતા સાહેબ,
પીડા પારખું નું સ્થાન ઊંચું હોય છે

જિંદગી શબ્દ શણગારી પણ દે
અને સળગાવી પણ દે

જીવનમાં વિકલ્પના વિકલ્પને શોધવા મથી રહેતો માણસ
ક્યારેય સફળતાના વિકલ્પ સુધી પહોંચી નથી શકતો

આ જિંદગી છે
એકાદ સપનું તૂટે તો શું રોવાનું
આ જિંદગીમાં તો ઘણુંય ખૂટે છે તો શું મરી જવાનું

હું પ્રેમ અને નફરત બંને દિલથી કરું છું
એ સામેની વ્યક્તિ પર આધાર રહે છે
મને શું આપવા માગે છે

Gujarati quotes on life

જિંદગીમાં કોઈ સાચો રસ્તો બતાવવાવાળો હોય,
તો એ છે કે અનુભવ

જિંદગીમાં એક રિવાઈન્ડ બટન હોત,
તો કેટલું સારું થાત

જેટલું હસાવે છે ને એટલું જ રડાવે છે આ જિંદગી,
ફરક એટલો છે કે હસીએ છીએ બધા સામે
અને રડીએ છીએ એકાંતમાં

જિંદગી બહુ ઊંચી વસ્તુ છે સાહેબ,
સમયે-સમયે એનું સમ્માન કરતા રહો
બાકી એ તમારું અપમાન કરવામાં વાર નય લગાડે

zindagi gujarati suvichar

બહુ સારા અને સરળ ન થવું,
દુનિયા લાભ ઉઠાવવા જ બેઠી છે

આ જિંદગી પણ કેવી ગજબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ ખુશ હોવાથી પણ વધારે જરૂરી થઈ ગયું છે

ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ,
માણસનો દમ ઘૂંટાવા લાગે છે

આ જિંદગી છે સાહેબ,
માં નથી કે હર વખતે પ્રેમ જ આપે

અમુક લોકોનું હાસ્ય જ એવું હોય છે ને સાહેબ,
જિંદગી સવારી દે છે

સુખી થવા આખી જિંદગી દુ:ખી થાય,
એનું નામ માણસ

Gujarati Quotes On Karma

લાગણીઓની રમતમાં,
અપેક્ષા જ ડૂબાડે છે માનવીને

નાનપણમાં મમ્મી વેલણું મારે એ સહન થતું,
પણ અત્યારે કોઈક એક મેણું મારે એ સહન ના થાય

સાચા પ્રેમમાં કસમો તો સાચી જ ખવાય છે
પણ પરિસ્થિતિઓ એને ખોટી પાડી દે છે

એકાંતમાં એટલું પણ ના હસવું,
કે ક્યારેક બધા સામે આંખોમાં પાણી આવી જાય

ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી
સારા કર્મો કરવાથી બદલાય છે

Gujarati quotes on life

પરિસ્થિતિ અને જવાબદારી બધું શીખવી દે છે બાળપણમાં,
નહીં તો બાળપણ કોને વહાલું ન હોય

ફાઈલોના કાગળમાં જે ગૂંચવાયા છીએ
કાગળની હોડીઓનું એ બાળપણ જ સારું હતું

જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,
ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ મૂકતાં શીખી જવું
નહીંતર જિંદગી અલ્પવિરામ આપતી રહેશે

આંખોમાં સપના અને હ્રદયમાં આશા
હોય તો એને જીવન કહેવાય

લોકોના વિચારો પણ કેટલા ગજબના છે,
મળવું છે ટાઈમ લઈને પણ
ટાઈમ બગડયા વગર

Heart Touching Quotes In Gujarati

ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી
અને ભૂલ હોય ત્યારે નમી જવાથી
જીવન ઘણું આસાન થઈ જાય છે

જિંદગી પરીક્ષા લે છે,
સંબંધીઓ પેપર તપાસે છે,
અને સમાજ પરિણામ આપે છે

તમે જિંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી રહ્યા છો,
એ ઉપાડવાના નહોતા માત્ર ઓળંગવાના હતા

ઉગવું જ અઘરું છે સાહેબ,
કાપી તો કોઈ પણ જાય છે

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લો
જિંદગી રોજ સિલેબસ બહારના જ સવાલ પૂછશે

બાળપણ કેટલું ખૂબસુરત હતું,
ત્યારે રમકડાં જિંદગી હતા,
અને આજે જિંદગી જ રમકડું છે

Gujarati quotes on life

શબ્દોને બે જ વ્યક્તિ ધ્યાનથી વાંચે છે,
એક જ્ઞાન મેળવનાર અને,
બીજો ભૂલો શોધનાર

ખામોશી પણ એક નશો છે સાહેબ,
હું આજકાલ ફુલ નશામાં છું

ગૂંચવાય છે જિંદગી,
ત્યારે જ સમજાય છે જિંદગી

મજબૂરીની ચરમ સીમા જ,
માણસને મજબૂત બનાવે છે

જિંદગી પરીક્ષા લે છે,
સંબંધીઓ પેપર તપાસે છે,
અને સમાજ પરિણામ આપે છે

આંખોમાં સપના અને હ્રદયમાં આશા,
હોય તો એને જીવન કહેવાય

best life thoughts, gujarati status

ઘર એટલે એવી પરિચિત જગ્યા,
કે ત્યાં અંધારુ પણ ઓળખીતું લાગે

ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી
અને ભૂલ હોય ત્યારે નમી જવાથી
જીવન ઘણું આસાન થઈ જાય છે

જિંદગીમાં જે ચાહિએ એ મળી જ જતું હોત તો
હકીકત અને સપનામાં ફર્ક શું રહેત

અનુભવ થાય તો જ ખબર પડે
બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે

જે થાય એ સારા માટે જ થાય છે
બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે

જિંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ

હુ આશા કરુ છુ કે તમને આ Gujarati quotes on life અને zindagi gujarati suvichar પર શાયરી ગમી હશે.

Leave a Comment