Gujarati quotes for love | લવ શાયરી

આજે હુ તમને Gujarati quotes for love અને તેની સાથે સાથે લવ શાયરી વિશે શાયરી કહેવા માંગુ છુ.હુ આશા કરૂ છુ કે તમને આ Gujarati quotes for love અને લવ શાયરી ઉપર આ આર્ટિકલ તમને ગમશે.

જો તમને અમારો આ Gujarati quotes for love ગમે તો તમે અમારો બિજો Love shayari gujarati એક વાર વાંચ્જો

Gujarati quotes for love

Gujarati-quotes-for-love

અમથાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો વિચાર આવી જાય છે

સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે

તારી આંખો માં મારું મુખડું રમે
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે
તને એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ
પણ નારે ગાંડી ..હારેલો જુગારી તો બમણું રમે

લવ શાયરી

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું
હું ક્યાં નસીબથી કઈ વધારે માંગુ છું

Gujarati-quotes-for-love

આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર
પછી હું ભાન ભુલી જાઉ છું એમાં મોટી વાત શું છે

એમની નજરમાં ફરક આજે પણ નથી
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે

Gujarati-quotes-for-love

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇને

Gujarati quotes for love

તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું
મારો પ્રેમ છે તું, તને મેળવવા માંગુ છું
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું
ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું

Gujarati-quotes-for-love

આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.

આવો તોયે સારું ના આવો તોયે સારું
તમારું સ્મરણ છે તમારાથી એ વ્હાલું

Love Quotes In Gujarati For Girlfriend

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે

લોટરી કંઈ પૈસાની જ ના લાગે
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી ઓછું નથી હોતું

છે આકર્ષણ ગજબનું તારી આંખો માં
વિચારમાં છું
વસવાટ કરું કે વિસામો

Gujarati Love Quotes For Wife

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે

Gujarati-quotes-for-love

મે કીધું ચા મોળી છે,
થોડી મોરસ નાખો
ને એણે એઠી કરીને કીધું
જરા હવે ચાખો

હું કહું કે કેળ છે
ને તમે કહો વેલ છે
મને લાગે આપણા પ્રેમમાં
ભેળસેળ છે

Gujarati quotes for love

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે

પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે
એવું જરૂરી નથી હોતું
સાહેબ કેમકે
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે
આ જન્‍મ મારો સંગાથ બની જા

લવ શાયરી

કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય
હું હોંઉ સૂરજ સામે
ને પડછાયો તુજ માં દેખાય

એક સામટો ના આપી શકે
તો કંઈ નઈ
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે

પ્રેમ એટલે માત્ર આખો દિવસ
વાત કરવી નહીં પણ
તમે જ્યારે એમની સાથે વાત
ન કરી રહ્યાં હોવ તો પણ
તમને એમનાંજ વિચારો આવે એ પ્રેમ છે

ગુજરાતી શાયરી દિલ sms

ભાર એવો આપજે કે
ઝૂકી ના શકું
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકું

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને
અરીસો પણ કહે છે, મારી શુ જરૂરત છે તને

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે
તમને મળવાની દિલમાં તમ્મના છે
પણ શું કરું
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

Gujarati quotes for love

એક ગોલ્ડમેડલ તો એની નઝરને પણ મળવો જોઈએ
બાકી આમ સીધુ દિલને વીંધવું ક્યા સહેલું છે

સમુદ્ર માં ઉઠતી લેહરોની કોઈ સંખ્યા નથી હોતી
આકાશ માં ચમકતા તારાની કોઈ સંખ્યા નથી હોતી
પ્રેમ તો દિલથી અનુભવાય એવો એહસાસ છે
કેમ કે એની કોઈ વ્યાખ્યા નથી હોતી

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવા માંગુ છું
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ માંગુ છું

Husband Wife Love Quotes in Gujarati

દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે

એક વાત કહુ રમકડુ છું હું તારા હાથનું
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું

આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની
મળે તો છલકે ને ન મળે તો ૫ણ છલકે

સાચો પ્રેમ તો એને કહેવાય કે
લાઇફમાં ઓપ્શન ભલે ગમે તેટલા હોય
૫ણ ચોઇસ એક જ હોવી જોઇએ

મારાથી નફરત જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો
કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે

Gujarati quotes for love

જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે
સાહેબ જેના વગર એક ઘડી ૫ણ ન રહેવાય ને એ જ સાચો પ્રેમ

આંખો વરસી જાય છે વેદના વગર
હૈયા ભરાઇ જાય છે પીઘા વગર
જીવવાના તો છે લાખ કારણ
૫ણ શ્વાસ અટકી જાય છે તમારા વગર

અભિમાન વગર ની વાણી, હેતુ વગર નો પ્રેમ
અપેક્ષા વગર ની કાળજી,અને સ્વાર્થ વગર ની પ્રાર્થના
એજ સાચો સબંધ છે

દી૫ક નહી જયોત માંગુ છું, સાગર નહી એક બુંદ માંગુ છું
હું જીંદગીના અંતિંમ શ્રવાસ સુઘી બસ તારો સાથ માંગુ છું

હૂ આશા કરૂ છુ કે તમને આ Gujarati quotes for love અને લવ શાયરી પર શાયરી ગમી હશે.

Leave a Comment