આજે હુ તમને Gujarati quotes for life અને તેની સાથે સાથે ગુજરાતી સુવાક્યો વિશે કહેવા માંગુ છુ. હુ આશા કરુ છુ કે તમને અમારો આ પ્રયાસ Gujarati quotes for life અને ગુજરાતી સુવાક્યો પર ગમશે.
જો તમને અમારો આ Gujarati quotes for life ગમે તો તમે એક વાર આ Motivational quotes in gujarati પણ વાચજો.
Gujarati quotes for life

સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે
સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે

વિચાર કેટલો આવે એ મહત્વનું નથી, પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે
બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે
દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો

સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનુ
શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો
અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
જીવનના સબંધોનું પણ આવું જ છે.
ગુજરાતી સુવાક્યો
સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ
વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે
તમે બાળક જેવા થાઓ પણ, તેઓને તમારા જેવું કરાવવા ફાફા મારશો નહિ
તમારી જાન જોખમ માં આવે તો પણ બીજાની જાન ના લેતા
બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો કેમ કે
કેટલીક વાતો સમજવા માટે નથી હોતી
પણ સ્વીકારી લેવાની હોય છે
સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ
Gujarati quotes for life
કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે
ક્ષમા યશ છે ક્ષમા ધર્મ છે, ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે
પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે,
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી
વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે
વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે,
જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ
Sambandh Quotes In Gujarati
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે
હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય
પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું, અને નફરત માણસને ખીલવા નથી દેતી
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે
Gujarati quotes for life
શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે
અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ
નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો
આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે
વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,
પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી
અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં
પારકાનું અજવાળું કામ ના આવે
પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે
best life thoughts, gujarati status
કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે
કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે

જીવનનો અર્થ છે “સમય”
જેઓ જીવનથી પ્રેમ કરતા હોય, તેઓ આળસમાં સમય ન વિતાવે
જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો
પાંપણો પર જો પાળ બાંધી હોત ને સાહેબ
તો આ આંખો સાતેય દરિયાની માલિક હોત

જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી
વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે
Gujarati quotes for life
સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે
સૌદર્ય શોભે છે શીલથી, અને ચારિત્ર્ય શોભે છે સંયમથી
ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે
બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે
ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે
અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા
કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે
ગુજરાતી સુવાક્યો
પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ
જ્યાં સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધી
જ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે
કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય
કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય
અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય ‘વા’ લાગતો નથી.
Gujarati quotes for life
આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ
આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.
દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી “સાચી વાત” ઘરની બહાર નીકળે
ત્યાં સુધીમાં તો “ખોટી વાતે” અડધી દુનિયા ફરી લીધી હોય છે
સિંહ અને વાઘ ખુબ જ શક્તિશાળી છે.
પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )
અજબ રિવાજ છે આપણા દેશનો
નજર મર્દૉની ખરાબ હોય છે
અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે
ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ
એટલું સમજી “જિંદગીના વૃક્ષ” પર કુહાડી ના વાર છે
Heart Touching Quotes In Gujarati
તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ.
પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.
કોઇને ‘ સારા ‘ લાગશો, કોઈને ‘ ખરાબ ‘ લાગશો,
પણ ચીંતા ના કરશો
જેવા જેના વિચારો હોય છે
તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.
કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય.
દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.
રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ
તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો
ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે
હુ આશા કરુ છુ કે તમને અમારો આ પ્રયાસ Gujarati quotes for life અને ગુજરાતી સુવાક્યો પર ગમયો હશે.