81 Best Gujarati quotes | ગુજરાતી સુવાક્યો | ગુજરાતી સુવિચાર

આજે હુ તમને Best Gujarati quotes અને તેની સાથે સાથે ગુજરાતી સુવાક્યો,ગુજરાતી સુવિચાર, Gujarati quotes on life, jindgi suvichar gujarati, Heart Touching Quotes In Gujarati, Gujarati Quotes On Karma, 2 line Gujarati Quotes On life, Gujarati quotes on mother, માં શાયરી ગુજરાતી, maa quotes in gujarati, Love quotes in gujarati અને sad quotes in gujarati વિશે કહિશ.

Gujarati quotes on life

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-zindagi-gujarati-suvichar

દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે
અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું

જિંદગીમાં થોડું જતું કરતા શીખો
જિંદગી હળવી અનુભવશો

અપેક્ષાના અંત બાદ જ
શાંતિની શરૂઆત થાય છે

નાની નાની વાતોને
મોટી ના કરો
એનાથી આપણી જિંદગી નાની થઈ જાય છે

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-zindagi-gujarati-suvichar

જીવન એ સૌથી મોટી શાળા છે
એમા તમને ક્યારેય ખબર પડતી નથી કે
તમે કયા વર્ગમાં છો
અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે

jindgi suvichar gujarati

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-zindagi-gujarati-suvichar

માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે
પણ કેવી રીતે જીવવું એ પણ તો શીખવાડી રહ્યો છે

જેને દુષ્કાળમાં જીવવાની આદત હોય
તેને લાગણીનું ઝાપટું પણ અતિવૃષ્ટિ લાગે

ચાલ જિંદગી આજે નવી શરૂઆત કરીએ,
જે આશા બીજા પાસે હતી,
હવે એ ખુદથી રાખીએ

દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે
ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે

gujarati quotes for life

આટલું પણ ખરાબ વર્તન ના કર જિંદગી
અમે ક્યા તારી દુનિયામાં વારંવાર આવવાના છીએ

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-zindagi-gujarati-suvichar

હસતા મોઢે દુઃખ સહન કરાવી દે
બસ એનું જ નામ જિંદગી

મલાઈ વગરનું દૂધ નકામું
એમ ભલાઈ વગરનું જીવન નકામું

પહેલા એકલા રહેવામાં ડર લાગતો,
હવે સમજાય છે કે,
એકલા રહેવામાં જ સુકુન છે

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-zindagi-gujarati-suvichar

રાત્રે ફૂલની કળીને પણ ક્યાં ખબર છે,
કે સવારે મંદિર જવાનું છે કે કબર પર
એટલે જિંદગી જેટલી પણ જીવો મોજથી જીવો

Self respect meaningful Gujarati Quotes On Life

જીવનના બિજા ગુજરાતી સુવિચાર વાચવા માટે અહિ gujarati quotes for life પર એક વાર જરૂર મુલાકાત લેજો.

ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો
તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે

ઉદાસ રહેવાની વધુ પડતી આદત સારી નથી,
હસતા રહો અને હસાવતા રહો
કેમ કે જિંદગી તમારી છે

જવાબદારી ક્યારેય ઉંમર જોઈને નથી આવતી,
પણ હા જ્યારે પણ આવે,
તમારા ખભા મજબૂત કરી નાખે છે

યોગ્ય સમયે પીધેલા કડવા ઘૂંટ,
હંમેશા જિંદગીને મધુર બનાવે છે

Heart Touching Quotes In Gujarati

હવે રાહ છે,
જિંદગીના પુસ્તકનાં છેલ્લા પન્નાઓની,
સાંભળ્યું છે કે અંતમાં બધું ઠીક થઈ જાય છે

જો જીવનમાં કંઈક મેળવવું હોય
તો રીત બદલો ઇરાદો નહીં

લાભ જેમ જેમ વધતો રહેશે
એમ એમ લોભ પણ વધતો રહેશે

સમડીની ઉડવાની ઝડપ જોઈને,
ચકલી ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી
મન ભરીને જીવો
મનમાં ભરીને નહીં

Gujarati Quotes On Karma

બધા વિષય સંભાળતી નોટબુકને બધા રફબુક કહે છે,
જવાબદાર વ્યકિતની પણ કંઈક આવી જ હાલત હોય છે

પડી જવાથી પતન નથી થતું
પણ પડ્યા રહેવાથી જરૂર થાય છે

જિંદગી આસાન નથી હોતી,
તેને આસાન બનાવવી પડે છે
થોડી અંદાજથી અને થોડી નજરઅંદાજથી

જોખમ અને ઝખમ,
આ બંનેનો સરવાળો એટલે જિંદગી

દુ:ખ આવ્યું છે અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ જિંદગી

લાઈફને એટલી Seriously ન લો કે,
જીવવાની હળવાશ જ મેહસુસ ન થાય

2 line Gujarati Quotes On life

જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર

જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે,

અમુક નીકળે છે સાચું સોનું
તો અમુકના પાણી મપાય જાય છે

શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત

એક સંતોષપૂણૅ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે,
બધું બધાને નથી મળતું

તકલીફ બંને છેડે સરખી જ છે,
માણસને ઇશ્વર નથી મળતો,
ને ઈશ્વરને માણસ

Life Quotes in Gujarati text

જ્યારે તમારો સમય ખરાબ હોય છે,
ત્યારે લોકો તમારો હાથ નહીં,
ભૂલો પકડતા હોય છે

જ્યારે તમારો સમય ખરાબ હોય છે
ત્યારે લોકો તમારો હાથ નહીં,
ભૂલો પકડતા હોય છે

જીવનમાં ઘણી ખારાશ ગટગટાવવી પડે છે,
એમને એમ દરિયાદિલ ના થવાય

જિંદગીનો સ્વાદ કંઈક એવો થઈ ગયો છે કે,
પ્રોબ્લમ વગરનો દિવસ
મીઠા વગરના શાક જેવો લાગે છે

Gujarati quotes ગુજરાતી સુવાક્યો

જિંદગીની સફરમાં એટલું જ શીખ્યો છું,
કે સાથ કોઈક જ આપે છે પણ,
ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે

જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે

જિંદગીમાં અનુભવે સમજાવ્યું કે,
તમારામાં સંચાલનની આવડત હોવી જોઈએ,
બાકી ભણેલાં તો ભાડે પણ મળે

માણસ ભલે દુ:ખમાં લાગણીની વાતો કરતો હોય,
પણ સુખમાં બુદ્ધિની વાતો કરતો થઈ જાય છે

Best Gujarati quotes text

હ્રદયમાં સંઘર્ષ અને હોઠો પર સ્મિત,
એ જ તો ખરા જીવનની જીત

અનુભવ થાય તો જ ખબર પડે,
બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે

જે થાય એ સારા માટે જ થાય છે,
બસ આના સહારે જ આખી જિંદગી નીકળી જાય છે

જિંદગી ત્યારે સારી લાગે છે,
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈએ

Gujarati quotes on mother

માં શાયરી પર બિજા સુવાક્યો જોવા માટે અહિ Gujarati quotes on mother પર જાઓ.

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-maa-quotes-gujarati-માં-શાયરી-ગુજરાતી

એ “મા” જ હોય છે, જે દુનિયા કરતા આપણે 9 મહિના વધુ જાણે છે.

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-maa-quotes-gujarati-માં-શાયરી-ગુજરાતી

હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે,
મારી “મા” પાલવ એટલો દમદાર રાખે છે.

“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,
જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.

આંખે ખુલી જબ પહલી દફા તેરા હી ચેહરા દિખા,
જિંદગી કા હર લમ્હા જીના તુજસે હી સીખા “મા”.

સાહેબ, આ દુનિયામાં વગર સ્વાર્થે જો આપણે કોઈ પ્રેમ કરતુ હોય ને
તો એ આપણી “મા” છે.

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-maa-quotes-gujarati-માં-શાયરી-ગુજરાતી

બધો જ થાક શોષાય(ઉતરી) ગયો મારો,
જયારે મળ્યો મને માના ખોળાનો સહારો.

માં શાયરી ગુજરાતી

મા બાળકને ચાહે તે તો તેની પ્રકૃતિ છે;
પણ બાળક માને ચાહે તે સંસ્કૃતિ છે. –સ્વામી સચ્ચિદાનંદ

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-maa-quotes-gujarati-માં-શાયરી-ગુજરાતી

જીવન માં મળવા માટે તો લાખો લોકો મળી જાય છે,
પણ “માઁ” જેવું ફરી કોઈ નથી મળતું.

એક માતા સો (100) શિક્ષકોની ગરજ સારે છે.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ.

પ્રેમ, વાત્સલ્ય અને સમર્પણની મૂર્તિ એટલે “મા”

maa quotes in gujarati

સાહેબ મા ના હાથનું ભોજન અને પિતાના હાથ નો માર ભાગ્યશાળી ને જ મળે છે.

મારા જીવન માં જેટલી પણ શોહરત છે,
એ બધીજ મારી મા ને બદોલત છે.

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-maa-quotes-gujarati-માં-શાયરી-ગુજરાતી

પવિત્ર કોમલ નિર્મોહ સંબંધો નું સાનિધ્ય છે મા
સમજણ સમપર્ણ માનવતા ની મહેક છે મા

માતા સમ ના વીરડી, પિતા સમ ન તરુવર કોઈ
બસ એટલું હું જાણું, એમના તોલે ઈશ્વર પણ ન હોય.

maa shayari gujarati

હું જે કઈ પણ છું અથવા હોવાની આશા રાખું છું,
તેનો શ્રેય ફક્ત મારી મા ને જ જાય છે.

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું. – કવિ દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો.

શૈશવ ના અતીતના દ્રશ્યો ની યાદી છે મા
અખ્ખલિત વહેતા પ્રેમ નું ઝરણું છે મા

જીવન ની સુરીલા સ્વરોની સરવાણી છે મા
જીવન નાં સોનેરી શમણાં ઑ ને સંવારે છે મા

Gujarati quotes on love

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-ગુજરાતી-પ્રેમની-શાયરી-Love-quotes-gujarati

દિપક નહી ઍક જ્યોત માંગુ છુ
સાગાર નહી ઍક ટીપુ માંગુ છુ
હૂ જિંદગી ના અંતિમ સ્વાસ સુધી
તમારો પ્રેમ માંગુ છુ

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છુ
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છુ
તુ જો આવી ની મને સજીવન કરે તો
હૂ રોજ લાશ બનવા તૈયાર છુ

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-ગુજરાતી-પ્રેમની-શાયરી-Love-quotes-gujarati

તમારા પ્રેમ વીના રહેવાતુ નથી,
પ્રેમ નુ આ દર્દ હવે સહેવાતુ નથી,
કહેવા માટે આવુ છુ તારી મહેફીલ મા
મુખ ખોલુ અને કશુ કહેવાતુ નથી

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-ગુજરાતી-પ્રેમની-શાયરી-Love-quotes-gujarati

તમે નથી ની તમારી યાદ આવે છે
પ્રભુ ઍ જાણે શુ ભરી દીધુ છે તમારા મા,
કે પ્રભુ ની યાદ કરતા પહેલા પણ તમારી યાદ આવે છે

ગુજરાતી પ્રેમની શાયરી

પ્રેમ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ વધારે લાગે છે,
તેમાં અનુભૂતિની સાથે કાળજી, વહેંચણી, સહાય, બલિદાન પણ છે

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-ગુજરાતી-પ્રેમની-શાયરી-Love-quotes-gujarati

મને આદત નથી દરેક પર ફિદા થવાની
પણ તારામાં કંઈક વાત એવી હતી કે
આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-ગુજરાતી-પ્રેમની-શાયરી-Love-quotes-gujarati

તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો
મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો

પ્રેમ પવન જેવો છે
તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

Love quotes in gujarati

જો આ લવ શાયરી ગમે તો તમે Love quotes in gujarati ની પણ એક વાર મુલાકાત લેજો.

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

બધા સંબંધો ને નામ ની જરૂર નથી,
બસ કોઈક પારકું પોતાનું લાગે એજ પ્રેમ

સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,
હૃદય ની અગ્નિ ને રોકે છે
અને
મન ને શાંતિ આપે છે

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે
કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે

લવ શાયરી

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

જોવાથી થાય તેને આકર્ષણ કહેવાય
જાણવાથી થાય તેને પ્રેમ કહેવાય

ફકત અનુભૂતિ અલગ અલગ છે
બાકી પ્રેમ અને નફરત તો
એક જ હ્રદય માંથી નીકળે છે

Love quotes in gujarati

પ્રેમ ના ખાલી વખાણ હોય વ્હાલા
એના ક્યાય લખાણ ના હોય

પ્રેમમાં મનેય હવે અનામત જોઈએ
આ દિલ મારું બે-પાંચ ટકા તો સલામત જોઈએ

પ્રેમ આપવો એ ફરજ છે
પ્રેમ પામવ એ કળા છે
તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે
પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે

પ્રેમ એક અનેરો અહેસાસ છે
જીવન નો આધાર છે
બે દિલો વચ્ચે નો વિશ્વાસ છે
હું શા માટે પ્રેમ ના કરું
કે જેમાં પ્રભુ નો વાસ છે

જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો

sad quotes in gujarati

જો તમને અહિ સુધી ગુજરાતી સુવાક્યો ગમયા હોય તો તમે એક વાર sad quotes in gujarati પણ વાચજો.

દર્દ સિવાય જિંદગી અધૂરી છે
તો પણ જીવવુ જરૂરી છે
ના કરશો અફસોસ તમારી જિંદગી પર
કેમ ક તમારી જિંદગી વીના કોઈક ની જિંદગી અધૂરી છે

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-ગમ-શાયરી-ગુજરાતી-sad-quotes-gujarati

પ્રેમની એને કદર ક્યા રાખી છે
દિલની એને ખબર ક્યા રાખી છે
મે કહ્યુ મરી જઈશ તારા પ્રેમ મા
અમને પૂછયૂ કબર ક્યા રાખી છે

Gujarati-quotes-ગુજરાતી-સુવાક્યો-ગુજરાતી-સુવિચાર-ગમ-શાયરી-ગુજરાતી-sad-quotes-gujarati

યાદોની નાવ લઇને નીકળયા દરિયામા
પ્રેમના એક ટીપા માટે નીકર્યા વરસાદમા
ખબર છે નથી મળવાનો સાથ એમનો
છતા ચંદ્રને શોધવા નીકર્યા અમાસમા

હુ આશા કરુ છુ કે તમને આ Best Gujarati quotes અને સાથે સાથે ગુજરાતી સુવાક્યો અને ગુજરાતી સુવિચાર ગમયા હશે.

Leave a Comment