આજે હુ તમને Gujarati love status અને તેની સાથે સાથે 2 line gujarati love shayari, લાગણી શાયરી વિશે કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Gujarati love status ગમશે.
જો તમને આ Gujarati love status ગમે તો તમે એક વાર ગુજરાતીમાં શાયરી પણ જોજો.
Gujarati love status

સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારેય સાથ છોડતો નથી

ખુબ જ સરળ છે સાચા પ્રેમનું વ્યાકરણ
થોડુક તું મારું માન થોડુક હું તારું માનું
દિમાગથી કરેલા પ્રેમ કરતા,
દિલથી કરેલી નફરત વધુ સારી હોય છે

ગરીબના ઉધાર જેવો હોય છે પ્રેમ,
એકવાર વ્યાજ ચઢી જાય પછી ઉતરતો નથી
2 line gujarati love shayari
પહેલો પ્રેમ શીખવે છે કે પ્રેમ શું છે,
અને છેલ્લો પ્રેમ શીખવે છે કે જિંદગી શું છે
પ્રેમ ક્યારેય અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ એકબીજા
સાથે રહેવાની ઈચ્છા

બહુ ખુશનસીબ હોય છે એ લોકો,
જેમનો પ્રેમ એમની ઈજ્જત અને કદર કરે છે
જો તમે PUBLIC માં એનો હાથ નથી પકડી શકતા,
તો એકાંતમાં એને અડવાની કોશિશ પણ ના કરતા

જેમનું જોડાણ દિલથી હોય, એમને શરીરના જોડાણની જરૂર નથી પડતી સાહેબ
Gujarati love status
પ્રેમ એટલે ગર્લફ્રેન્ડથી લઈને, ઘરવાળી સુધીની સફર
નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે,અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે
બધું જ શક્ય છે,
બસ પ્રેમ બે સાચા દિલ
વચ્ચે હોવો જોઈએ
પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે
તારું જયારે મારું થઇ જાય,
ત્યારે પ્રેમ ખરા અર્થમાં સાર્થક થઇ જાય
જો કોઈ છોકરી છોકરાને Propose કરે,
તો એ પ્રેમ 100% સાચો જ હોય છે
કદર જ ના હોય જો પ્રેમની,
તો પ્રેમ કરવાનો કોઈ મતલબ નથી
લાગણી શાયરી
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી કોઈ નિવારણ નથી હોતું
Bye કીધા પછી પણ એક કલાક વાત થાય,
બસ સમજી લો દોસ્તો ત્યાંથી જ પ્રેમની શરૂઆત થાય
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત
સાથે સુવું એ પ્રેમ નથી,
પણ સાથે રહેવું એ પ્રેમ છે
Gujarati love status
આંખ એક જ ભાષા સમજે પ્રેમની,
મળે તો પણ છલકે અને ના મળે તો પણ છલકે
વિચાર્યા વિના થઇ જાય એ પ્રેમ છે
વિચારીને થાય એ તો એક ગેમ છે
આંખોમાં રહેવું હવે સહેલું નથી.
આસું બની વહેવું હવે સહેલું નથી.
લે પ્રેમ વિશે થોડો કંઈ પ્રચાર થાય,
પ્રેમ છે એવું કહેવું “કલારૂપ”હવે સહેલું નથી.
વાક્ય બનવા શબ્દો નું જોડાણ જરૂરી છે,
પણ સંવાદ માટે તો મન નું જોડાણ જરૂરી બને છે
પ્રેમ કિંમતી છે,
પણ ઈજ્જત અણમોલ છે
લાગણી શાયરી
હદથી વધારે પ્રેમ ત્યારે જ કરો
જયારે સામેવાળા ભરોસાને લાયક હોય
ઈજ્જત વગરનો પ્રેમ,
હંમેશા અધુરો રહી જાય છે
ક્યારેક એવું પણ થાય છે,
પ્રેમ બંને બાજુથી હોય છે પણ
ઈઝહાર કોઈ નથી કરતુ
કોઈ વાર એમની પણ કદર કરો,
જે તમને કોઈ મતલબ વગર પ્રેમ કરે છે
એક વાત તો સાવ સાચી છે,
જો Care કરવાવાળું વ્યક્તિ મળી જાય
તો પ્રેમ આપોઆપ થઇ જાય છે
જ્યાં પ્રેમ હોય છે,
ત્યાં નારાજગી હોઈ શકે છે
પણ નફરત ક્યારેય નહીં
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું
Gujarati love status
જરૂરિયાત પૂરી કરવા તો બધા પ્રેમ કરે સાહેબ,
જેના વગર એક ઘડી પણ ના રહેવાય એ જ સાચો પ્રેમ
પ્રેમની શરૂઆત દોસ્તીથી થાય છે,
કેટલીકવાર દોસ્તીનો અંત પણ
પ્રેમના કારણે થાય છે
એટલા પણ કમજોર ના થઇ જતા પ્રેમમાં,
કે પડી જાઓ તો ઉભા થવા માટે બીજા પ્રેમની જરૂર પડે
જે વ્યક્તિ જોરદાર પ્રેમ કરી શકે છે,
એ વ્યક્તિ તમને નફરત પણ જોરદાર કરી શકે છે
સાથે સુવું એ પ્રેમ નથી,
હંમેશા સાથ દેવો એ પ્રેમ છે
2 line gujarati love shayari
પ્રેમ માત્ર શરુ થાય છે,
પૂરો ક્યારેય નથી થતો
એક પ્રેમ અને એક દોસ્તીને,
સાબિત કરવાની જરૂર નથી
પ્રેમ તો દિલથી થાય છે,
ચેહરો જોઇને તો ફક્ત લગ્ન થાય છે
આખા દિવસનો થાક,
કોઈની કલ્પના માત્રથી
ઉતરી જાય બસ એનું નામ પ્રેમ
પ્રેમ જો સાચો હોય ને સાહેબ,
તો ખરાબમાં ખરાબ હાલતમાં પણ
એ તમારો સાથ નિભાવી શકે છે
જો તમે એને પ્રેમ કરો છો,
તો એને ક્યારેય રડવા ના દેતા
કોઈ Busy છે એમની લાઈફમાં,
એનો મતલબ એ નથી કે એ
તમને પ્રેમ નથી કરતા
ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો,
બાકી મીરાને પૂછશો તો મીઠું જ કહેશે
પ્રેમ તો પ્રેમ છે ને
Gujarati love status
ઈજ્જત વગરનો પ્રેમ,
સાવ અધુરો હોય છે
ઈજ્જત વગરનો પ્રેમ,
સાવ અધુરો હોય છે
આપણે કોઈ વ્યક્તિને ત્યારે જ પ્રેમ કરી શકીએ,
જયારે પોતાને ચાહવાનું છોડી દઈએ છીએ
Love You બોલવા વાળા બહુ મળે,
પણ નિભાવી એ જ શકે જે એ શબ્દને સમજતા હોય
નિસ્વાર્થ પ્રેમ, લગ્નના બંધનથી વધારે મહાન અને
પવિત્ર હોય છે
પ્રેમની સૌથી ટૂંકી વ્યાખ્યા,
એટલે વિશ્વાસ
દુઃખ મારું હોય અને આંખો તારી રડી પડતી હોય,
આનાથી વધારે પ્રેમની વ્યાખ્યા તારા માટે શું કરું
2 line gujarati love shayari
હસ્ત મેળાપ તો પાંચ મિનીટમાં પતિ જતો હોય છે,
મન મેળાપ થતા આખી જિંદગી પણ ટૂંકી પડે છે
Care, Respect અને ઈજ્જત વગર, પ્રમ અધુરો છે
પ્રેમ એટલે એકબીજાને, એકબીજાથી વધારે સુખ આપવાની હરીફાઈ
ગજબ છે એનો પ્રેમ પણ
જયારે એનાથી વાત નથી થતી
ત્યારે કોઈ સાથે વાત કરવી નથી ગમતી
કાગળ, કલમ અને વિચાર ત્રણેય મારા છે
પણ જે ખ્યાલ લખાય છે, બસ તે ફક્ત તારા જ છે
ચોકેલેટ તો બહુ ખાધી છે મેં
પણ તારા હોઠ જેવી મીઠાશ એકેયમાં નથી
રાહ જોવડાવી એ
મારા સ્વભાવમાં નથી
સમયસર આવી જવું એ
એનાં સ્વભાવમાં નથી
હુ આશા કરુ છુ કે તમને આ Gujarati love status ગમયુ હશે.