Gujarati love shayari for girlfriend | Love shayari gujarati sms

મિત્રો આજે તમને હુ gujarati love shayari for girlfriend વિશે શાયરી કહેવા માંગુ છું અને આ gujarati love shayari for girlfriend ની સાથે સાથે love shayari gujarati sms પર પણ થોડી ઘણી શાયરી કહીશ.અને જો તમને અમારી આ love shayari for girlfriend in gujarati ગમે તો તમે અમારી બીજી gujarati romantic shayari પણ એક વાર વાચજો.

Gujarati love shayari for girlfriend

અમારા જેવા પછી આ સમુદ્ર પણ તમને પૂછશે ક્યાં છે તમારે ખાસ વ્યક્તિ જે તન્હાઈ માં આવી ને અહીંયા બસ તમારું નામ લખતો હતો

Gujarati-love-shayari-for-girlfriend

મારા જોડે ગોપીઓ તો બહુ છે પણ મારું મન એ રાધા સિવાય બીજે ક્યાંય નથી લાગતું.

તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું.

Gujarati-love-shayari-for-girlfriend

કોઈ આટલું તમને ચાહે તો કહેજો મને
કોઈ પલકો પર તમને બેસાડે તો કહેજો મને
પ્રેમ તો હર કોઈ કરી લે છે અહીંયા
પણ જ્યારે કોઈ મારી જેમ નિભાવે તો કહેજો મને

Love shayari gujarati sms

Gujarati-love-shayari-for-girlfriend

જીવનમાં જ્યારે ગુસ્સો આવે તો એને મીઠાઈ ની જેમ રાખજો અને જ્યારે દુઃખ અને દર્દ આવે અને દવાની જેમ રાખજો.

પ્રેમ કેમ ના કરી એમનાથી કમનસીબી તો જુઓ
કેમ હારીએ છે દિલ એમના પર એમનો હુન્નર તો જુઓ મહોબ્બત ન હતી તો પ્રેમ નો રસ્તો બતાવ્યો જ કેમ
મને આટલા સુંદર સપના જોવાનું શીખવાડ્યું કેમ

આપ ઇશ્ક ના નામથી એમણે જે પુકાર કરી છે કદમોની શુ ઓકાત સાહેબ અહીંયા તો શ્વાસ પણ થોભી ગયા હતા
ફરી એને મલકાઇને જોયું મારી તરફ ને ફરી બસ આજ નાની વાત પર મારે આખું જીવવું પડશે.

Gujarati love shayari for girlfriend

તારા પ્રેમમાં હદ પાર કરી જવાની દિલ થાય છે તારી ખુશી નો હશે સંગાથી બનું કે ન બનું પણ તારા ગમ માં ડૂબી જવાનું મન થાય છે

આ વિરહના ક્ષણો મને બેકરાર કરે છે
આ હાલત મારી મને લાચાર કરે છે
હવે આંખો મારી વાંચી લો તમે જાતે
તમને જોયું ત્યારથી આ પ્રેમનો એકરાર કરે છે

પાગલ નથી જે હું તારી દરેક વાત માનો છો બસ છે એવું કે તારી ખુશીથી વધારે બીજું કંઈ જ સારું નથી લાગતું

love shayari for girlfriend in gujarati

પ્રેમનો મતલબ ફક્ત ઈન્તજાર ના થાય
દરેકને જોઈને આમ એકરાર ન થાય
આમ તો પ્રેમ ના સંદેશા દરરોજ મળે છે મને
પણ પ્રેમ જિંદગી જેવું છે જે દરેક વાર ના થાય

શું માંગું ખુદાથી તને પામી લીધા પછી
કોની જરૂર આ તારા આવી ગયા પછી
એટલી નબળાઈથી કેમ લોકો પ્રેમમાં જાન આપી દે છે
જાણ્યું છે મેં એ આજે તને પ્રેમ કર્યા પછી

માટે રાખી લો ને મને તમારી જોડે કોઈ પૂછે તો કહેજો કે દિલનો કિરાયેદાર છે.

Gujarati love shayari for girlfriend

આ તો જીદ છે મારા દિલને કે પ્રેમ કરીશ તો ફક્ત તારાથી બાકી તારી ફિતરત તો એવી છે ને જે નફરતના કાબિલ પણ નથી

હું ભલે ના સમજ પણ હું તારા જીવનનો એ તારો છું ને તારા દરેક હિત માટે તૂટવા તૈયાર છે

અમે તો એમ જ દીધા હતા તમારા ઉપર શું જરૂર હતી ખુદને આમ શણગારવાની.

તને લઈને આ મારો ખ્યાલ નહીં બદલાય,
સાલ બદલાશે પણ ક્યારેય આ દિલ નો હાલ ને બદલાય

ગુજરાતી shayari love

પ્રેમનો મતલબ એ જ સમજી શકે જેનો પ્રેમ અધુરો રહ્યો હોય.

પ્રેમ જો સાચો હોય તો ક્યારેય નથી બદલાતો ના સમયની સાથે હાલાત ની સાથે

એને વરસાદમાં પલળવું ગમે છે અને મને એને પલળતા જોવાનું ગમે છે

બંને જાનલેવા ઉપર મંડ્યા છે મારી આ ઈશ્ક હાર નથી માનતો અને દિલ વાત નથી માનતું.

કેમ ના કરું અભિમાન ખુદ પર મારી ચાહત એ વ્યક્તિએ કરી જેના ચાહવા વાળા હજારો હતા
બજારમાં રંગોથી રંગવા ની જરૂર નથી મને ફક્ત કોઈને યાદ કરીને આ ચહેરો ગુલાબી થઇ જાય છે

Gujarati love shayari for girlfriend

જાનુ તું એકવાર વાત કરવાનો મને મોકો તો આપ કસમથી ગયો છું રોવડાઇ દઈશ તને તારા સિતમ ગણાવતા ગણાવતા

અમારા જેવા પછી આ સમુદ્ર પણ તમને પૂછશે ક્યાં છે તમારે ખાસ વ્યક્તિ જે તન્હાઈ માં આવી ને અહીંયા બસ તમારું નામ લખતો હતો

મારા જોડે ગોપીઓ તો બહુ છે પણ મારું મન એ રાધા સિવાય બીજે ક્યાંય નથી લાગતું.

તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું.

કોઈ આટલું તમને ચાહે તો કહેજો મને
કોઈ પલકો પર તમને બેસાડે તો કહેજો મને
પ્રેમ તો હર કોઈ કરી લે છે અહીંયા
પણ જ્યારે કોઈ મારી જેમ નિભાવે તો કહેજો મને

Gujarati love shayari for girlfriend

જીવનમાં જ્યારે ગુસ્સો આવે તો એને મીઠાઈ ની જેમ શકશો અને જ્યારે દુઃખ અને દર્દ આવે અને દવાની જેમ રાખજો.

પ્રેમ કેમ ના કરી એમનાથી કમનસીબી તો જુઓ
કેમ હારીએ છે દિલ એમના પર એમનો હુન્નર તો જુઓ મહોબ્બત ન હતી તો પ્રેમ નો રસ્તો બતાવ્યો જ કેમ
મને આટલા સુંદર સપના જોવાનું શીખવાડ્યું કેમ

આપ ઇશ્ક ના નામથી એમણે જે પુકાર કરી છે કદમોની શુ ઓકાત સાહેબ અહીંયા તો શ્વાસ પણ થોભી ગયા હતા
ફરી એને મલકાઇને જોયું મારી તરફ ને ફરી બસ આજ નાની વાત પર મારે આખું જીવવું પડશે.

ગુજરાતી Shayari Photo

તારા પ્રેમમાં હદ પાર કરી જવાની દિલ થાય છે તારી ખુશી નો હશે સંગાથી બનું કે ન બનું પણ તારા ગમ માં ડૂબી જવાનું મન થાય છે

આ વિરહના ક્ષણો મને બેકરાર કરે છે
આ હાલત મારી મને લાચાર કરે છે
હવે આંખો મારી વાંચી લો તમે જાતે
તમને જોયું ત્યારથી આ પ્રેમનો એકરાર કરે છે

Gujarati-love-shayari-for-girlfriend

પાગલ નથી જે હું તારી દરેક વાત માનો છો બસ છે એવું કે તારી ખુશીથી વધારે બીજું કંઈ જ સારું નથી લાગતું

Gujarati love shayari for girlfriend sms

Gujarati-love-shayari-for-girlfriend

પ્રેમનો મતલબ ફક્ત ઈન્તજાર ના થાય
દરેકને જોઈને આમ એકરાર ન થાય
આમ તો પ્રેમ ના સંદેશા દરરોજ મળે છે મને
પણ પ્રેમ જિંદગી જેવું છે જે દરેક વાર ના થાય

Gujarati-love-shayari-for-girlfriend

શું માંગું ખુદાથી તને પામી લીધા પછી
કોની જરૂર આ તારા આવી ગયા પછી
એટલી નબળાઈથી કેમ લોકો પ્રેમમાં જાન આપી દે છે
જાણ્યું છે મેં એ આજે તને પ્રેમ કર્યા પછી

Gujarati love shayari for girlfriend

માટે રાખી લો ને મને તમારી જોડે કોઈ પૂછે તો કહેજો કે દિલનો કિરાયેદાર છે.

આ તો જીદ છે મારા દિલને કે પ્રેમ કરીશ તો ફક્ત તારાથી બાકી તારી ફિતરત તો એવી છે ને જે નફરતના કાબિલ પણ નથી

હું ભલે ના સમજ પણ હું તારા જીવનનો એ તારો છું ને તારા દરેક હિત માટે તૂટવા તૈયાર છે

અમે તો એમ જ દીધા હતા તમારા ઉપર શું જરૂર હતી ખુદને આમ શણગારવાની.

તને લઈને આ મારો ખ્યાલ નહીં બદલાય,
સાલ બદલાશે પણ ક્યારેય આ દિલ નો હાલ ને બદલાય

ગુજરાતી શાયરી લવ text

રેતી પર નામ લખતાં નથી
રેતી પર નામ ટકતા નથી
લોકો કહે છે કે પથ્થર દિલ છીએ
પણ યાદ રાખો પથ્થર પર લખેલા અક્ષર કદી મટતા નથી

પ્રેમનો મતલબ એ જ સમજી શકે જેનો પ્રેમ અધુરો રહ્યો હોય.

પ્રેમ જો સાચો હોય તો ક્યારેય નથી બદલાતો ના સમયની સાથે હાલાત ની સાથે

એને વરસાદમાં પલળવું ગમે છે અને મને એને પલળતા જોવાનું ગમે છે

બંને જાનલેવા ઉપર મંડ્યા છે મારી આ ઈશ્ક હાર નથી માનતો અને દિલ વાત નથી માનતું.

Gujarati love shayari for girlfriend

કેમ ના કરું અભિમાન ખુદ પર મારી ચાહત એ વ્યક્તિએ કરી જેના ચાહવા વાળા હજારો હતા
બજારમાં રંગોથી રંગવા ની જરૂર નથી મને ફક્ત કોઈને યાદ કરીને આ ચહેરો ગુલાબી થઇ જાય છે

જાનુ તું એકવાર વાત કરવાનો મને મોકો તો આપ કસમથી ગયો છું રોવડાઇ દઈશ તને તારા સિતમ ગણાવતા ગણાવતા

મારો રોમ રોમ તારી મહેકથી ઉભરાઇ રહ્યો છે
કદાચ તારો ખ્યાલ હદ વટાવી રહ્યો છે

એ જે શિષ નમાવીને બેઠા છે
અમારું દિલ ચોરીને બેઠા છે
હોવા છતાં પણ માંગી શકે નહીં કારણ કે એ હાથોમાં મહેંદી લગાવીને બેઠા છે

gujarati love shayari for girlfriend sms

તારા પ્રેમથી મળી છે મારા અસ્તિત્વને ઓળખાણ, મારું ઝિક્ર જ ક્યાં હતું તારા આગમનની પહેલા.

એક પળમાં મળીને વિસરી જાશો તમે, અરે મારા જીવનભરનું પ્રારબ્ધ છે તું

Gujarati-love-shayari-for-girlfriend

આ પ્રેમ કોનાથી અને ક્યારે થઈ જાય એનો અંદાજો નથી હોતો
આ એવું એક ઘર છે કે જેનો કોઈ દરવાજો નથી હિતો

આ ધડકન ને તો આપો રાહ અહીં હજૂર, તમે તો આખા હૈયા પર કબ્જો કરીને બેઠા છો

કોઈ મુકદમો કરી દો મારા આ સનમ પર, કંઈ નઈ તો દરેક પેશીમાં એમનો દીદાર તો થઈ જશે

મારી જિંદગીના તાલિબાન છો તમે, અમથાં જ અહી તબાહી મચાવી દીધી છે. એક તો સુખ અને એક તમે, ક્યાં છો આજકાલ મળતા જ નથી

Gujarati love shayari for girlfriend

મેં નિહાળ્યું હતું તમને બસ એક નજર માટે, શું ખબર હતી કે તમે રંગ રંગમાં સમાઈ જશો

Gujarati-love-shayari-for-girlfriend

જો હું રિસાઈ જાઉં તો તમે મને મનાઈ લેજો
કંઇ ના કરતા બસ એક આલિંગનમાં સમાઈ દેજો

ફક્ત તે જ મને તારો નથી સમજ્યો, બાકી જમાનો તો આજે પણ મને તારો દીવાનો માને છે

તમારી દુનિયામાં ભલે અમારી કોઈ કિંમત નથી, પરંતુ મારી દુનિયામાં તમે રાણીનો હોદ્દો ધરાવો છો

મારી આંખોમાં આંખો પરોવતા પહેલા ધ્યાન રાખજો કે, જો અમે આ પાંપણ જુકાવિં દિધી તો કયામત થઈ જશે, ને જો અમે આંખો મળવી તો મોહબ્બત થઈ જશે

દિલના સાગરમાં લેહરો ના ઉઠાઓ
સપના બનીને આ ઊંઘ ના ઉડાઓ
દિલ પર ઘણા ઘા રહી જાય છે
હવે તમે એ દર્દને વધારીને અમને આમ તડપાઓ ના

gujarati love shayari for girlfriend sms

મારી નજરમાં વસે છે તું, મારી કલમનું લખાણ છે તું,
તમે વિચારી લઉં તો તું ગઝલ છે મારી, ના લખી શકું તો બસ ખયાલ છે તું

સંગેમરમર ના મહેલમાં તારી તસ્વીર સજાવીશ
પોતાના દિલમાં તારું સ્વપ્ન સજાવીશ
તું એક વાર આજામાવી જો તારા દિલમાં રહી જઈશ
હું તો પ્રેમનો તરસ્યો છું તારા વિરહમાં મરી જઈશ

તારી પ્રેમાળ આંખોનો અમને એવો ગુમાન થાય છે
જુઓ ના આવી નશીલી નજરોથી દિલ બેઈમાન થાય છે

તું ચાંદ હોત ને હું તારો હોત આ આકાશના અવકાશમાં એક અવકાશ આપણું હોત
લોકો જોતા દૂરથી તને, તને નીરખીને જોવાનો હક મારો હોત

Gujarati love shayari for girlfriend

શાયર છું હું શાયરી બનાઈ દઈશ, તને શાયરીમાં કૈદ કરી લઈશ
ક્યારેક તો સંભળાવો અમને સુર તમારો, એ સુરને હું ગઝલ બનાવી દઈશ

કેટલાક ઉલઝેલા સવાલોથી અચકાય છે દિલ
ના જાણે કેમ તનહાઈમાં વેરાય છે દિલ
કોઈને પામવા માટે ચાહત નથી રહી હવે
બસ કોઈ આપણાને ખોવાથી ગભરાય છે દિલ

પ્રેમ લોકોને જીવતા શીખવાડી દે છે
વફાના નામ પર મરતા શીખવાડી દે છે
ઇશ્ક નથી કર્યો તો કરીને જુવો
સાહેબ એ બધા દુઃખ દર્દને સહતા શીખવાડી દે છે

Gujarati-love-shayari-for-girlfriend

મહોબ્બતનો કોઈ રંગ નથી,
તોપણ એ રંગીન છે,
પ્રેમનો કોઈ ચેહરો નથી,
છતાંય એ ખૂબ હસીન છે

તો મિત્રો હું આશા કરું છું કે તમને અમારી આ gujarati love shayari for girlfriend અને એની સાથે સાથે love shayari gujarati sms ગમી હશે અને જો તમને અમારા આ love shayari for girlfriend in gujarati થી કંઈ વાંધો થયો હોય તો તમે અમને કહો એટલે અમે એનું સમાધાન લાવશું.

Leave a Comment