Gujarati friendship shayari | દોસ્તી શાયરી

મિત્રો આજે હું તમને gujarati friendship shayari ઉપર શાયરી કહેવા માંગુ છું અને તેની સાથે સાથે દોસ્તી શાયરી પર પણ થોડી ઘણી શાયરી કહીશ.
જો તમને અમારો આ gujarati friendship shayari પરની શાયરીઓ ગમે તો તમે અમારી બીજી gujarati shayari photo પરની શાયરીઓ પણ એક વાર વાચજો.

gujarati friendship shayari

મિત્રતા દરેક ચહેરાનું મીઠું સ્મિત છે
મિત્રતા જ સુખ દુઃખની ઓળખાણ છે
જો હું નારાજ પણ થઈ જાવ તો ખોટું નહિ લગાવતા
કેમ કે મિત્રતા તો ભાઈઓ થોડી નાદાન હોય છે

gujarati-friendship-shayari

મે રાત્રિને પસાર થતાં જોઈ છે
મે સમયને બદલાતા જોયો છે
પણ જ્યારે કોઈ પણ પરેશાની મારી સામે આવી જાય છે
મે મારા મિત્રને મારી આગળ ઊભા રહેતા જોયું છે

નાં દિલ કરી નાં દિમાગથી કરી
આ મિત્રતા તો અમે બસ સંજોગ માં કરી
એ મિત્ર જ એટલો પ્રેમાળ હતો કે
મે એ મિત્ર માટે તો દુઆ પણ એ ભગવાન પાસે કરી

હું ગમે તેવા કામ કરી લઉં
પણ એ મિત્ર ક્યારે પણ મારી ઈજ્જત ઉતારવામાં પાછળ પડતા નહિ
પણ જો કોઈ અજાણ્યો મારા મિત્ર સામે મારા વિશે ખોટું બોલી દે
તો એને મારવાથી પણ એ પાછળ નો પડતા

દોસ્તી શાયરી

આ મુસાફરી મિત્રતાની ક્યારે પણ પૂરી નહિ થશે
મિત્રતા સાથે પ્રેમ ક્યારે ઓછો નહિ થશે
દૂર રહીને પણ ક્યારે રહેશે સુગંધ આની
અમને ક્યારે પણ અલગ રહેવાનું દુઃખ નહિ થાશે

નાનકડા આ દિલ માં દુઃખ ઘણું બધું છે
જીવનમાં મુશ્કેલીઓ પણ ઘણી બધી છે
મારી નાખ્યો હોત આ દુનિયા અમને અત્યાર સુધી
પણ આ મિત્રતાની દુઆએ તો અમને શકિત આપી છે

gujarati friendship shayari

gujarati-friendship-shayari

સુગંધ મિત્રતાની પ્રેમથી ઓછી નહિ
પ્રેમ થી જીવનની શરૂઆત કે અંત નહિ
સાથે હોય તો જીવનમાં કેટલાક સારા મિત્રો
તો આ જીવન પણ જન્નતથી કંઈ ઓછું નહિ

મિત્ર તને ખુશ જોવાની મારી કેટલી ઈચ્છા છે તને કેવી રીતે કહું
અને વાત જો તમે હસવાની છે તો
પોતાને પણ મજાક બનાવી દઉં કે શું

gujarati friendship shayari

gujarati-friendship-shayari

જીવનની પરેશાનીઓનો કિનારો છે મિત્ર
દિલની અપેક્ષાઓનો મંજિલ છે મિત્ર
જીવન બની જશે મારું જન્નત
જો મૃત્યુ આવે ત્યાં સુધી સાથ આપે મારી દોસ્તી

gujarati friendship shayari

gujarati-friendship-shayari

ગીતની જરૂરિયાત દરેક મેહફીલ માં હોય છે
પ્રેમ ની જરૂરિયાત દરેક દિલ મા હોય છે
મિત્ર વિના તો અધૂરું છે આ જીવન
કેમ કે મિત્રની જરૂર તો જીવનના દરેક પળમાં હોય છે

દીવડાઓ તો અંધારામાં પણ પ્રગટ્યા કરે છે
ગુલાબ તો કાટાઓમાં પણ ખીલ્યા કરે છે
રંગબેરગી હોય છે એ પળ
જેમાં તારા જેવા મિત્ર મળી આવે છે

ભાઈબંધી શાયરી

મિત્રતા તો હવાનો એક ઝોકું છે
મિત્રતા તો નામ છે બીજું અરિશાનું
બીજા માટે એ ભલે ગમ્મે તે હોય
મારા માટે તો એ જીવનની એક અમૂલ્ય ભેટ છે

અમે સમય પસાર કરવા માટે મિત્ર નહિ બનાવતા
પરંતુ એ સમય યાદ રાખવા માટે મિત્ર બનાવીએ છે

માથું દુખે ત્યારે ગળું દબાવની વાત કરે છે
ભણવાની વાત કરો તો વાત બદલી દે છે
રડતા જો જોઈ લે તમને તો તરત તમને હસવાની પ્રયત્ન કરતા હોય છે
દરેક જણ પાસે આવા એક મિત્ર તો હોઈ છે

gujarati friendship shayari

gujarati-friendship-shayari

એ છોકરીએ કીધું કે મને આવી રીતે નહિ જો
મારા ભાઈએ જોઈ લીધું તો તું જીવતો નહિ રહેશે
મેં એને હસીને કીધું પાગલ ધીમે બોલ
જો મારા મિત્ર એ સાંભળી લીધું તો તારો ભાઈ ની રહેશે

દાગ દુનિયાએ આપ્યા જખમ લોકોથી મળ્યા
થોડા તો નસીબવાળા હતા અમે કે
ભેટ જીવનની અમૂલ્ય અમને મિત્ર પાસેથી મળી

લોકો કહે છે કે ધરતી પર કોઈને ભગવાન નહિ મળતા
હવે એમને કોણ સમજાવે કે એમને તમારા જેવા મિત્ર નથી મળ્યા ને

દિવસ પસાર કરવો અઘરું બની ગયેલું મારા માટે એના ચાલ્યા ગયા પછી
હે ખુદા તારી આભાર કે તે મને હીરા જેવો મિત્ર આપ્યો

કંઈ તો વાત છે તારા માં માર મિત્ર
કે વારંવાર તને યાદ કરવાથી મારું મન રોકી નહિ શકતું પોતાને

gujarati friendship shayari

gujarati-friendship-shayari

સંબધો કરતા વધારે જરૂરિયાત શેની હશે
મિત્ર કરતાં મોટી પ્રાથના કંઈ હશે
જેને મળી જાય તારા જેવો મિત્ર અણમોલ
જીવનથી હવે એને શું વાંધો હશે

gujarati friendship shayari

gujarati-friendship-shayari

મિત્રતા નામ છે સુખ દુઃખની વાર્તા નો
મિત્રતા રહસ્ય છે હંમેશા હસતા રહેવાનું
આ કંઈ પળ બે પળ ની ઓળખાણ નથી
મિત્રતા તો એક કસમ છે આખી ઉમર માનવાની

પ્રેમ શબ્દ થી હવે બસ માં ની યાદ આવે છે
અમે સિંગલ છે અમને અમારી ઊંઘ બહુ વહાલી છે
નાં મારો બકો નાં મારો ચકો
અમને તો હવે બસ મિત્રની ગાળો થી જ પ્રેમની સુગંધ આવે છે

gujarati friendship shayari

દિવસ પસાર થઈ જાય છે એક સારી યાદ બનીને
વાત રહી જાય છે એક પળ અને કહાની બનીને
પણ મિત્ર તો હંમેશા આ દિલની નજીક હોય છે
ક્યારે સ્મિત તો ક્યારે આંખોમાં આંસુ બનીને

સમુદ્રની હોય તો હોડી શું કામ ની
મજાક ની હોય તો મસ્તી શું કામ ની
આ જીવન કુરબાન છે એવા મિત્રો માટે
અને જો મિત્ર જ નાં હોય તો આ જીવન શું કામ નું

મિત્રતા પર શાયરી

મારી માતા કહે છે કે તારા નક્કામા મિત્રોનો સાથ છોડી દે
મે કહ્યુ
ભલે સારા હોય કે ખરાબ હોય મને ચાલશે
અને જો માતા હું આ દુનિયા માં બહુ ઓછાં લોકો છે જેની માટે હું કંઈ પણ કરી શકું છું
એક તું છે અને બીજા મારા મિત્ર

કહેવાય છે કે આશાઓથી ઉંચાઈઓ મળે છે
સાચા મિત્રની ઓળખાણ થાય છે
જીવનમાં બધું મળી જાય છે
જ્યારે મિત્રતા આપણી જાન હોય છે

દુઃખ એ વાતનું નહિ કે એ સ્કૂલ બદલાઈ ગઈ છે
દિલ મારું ટુટી ગયું જ્યારે વાત મળી કે મારી મિત્ર બદલાઈ ગયો છે

gujarati friendship shayari

gujarati-friendship-shayari

કેટલાક લોકો કોઈ પણ સંબંધ વગર પણ સંબંધ સાચવતા હોય છે
કદાચ એમને જ મિત્ર કહેવાય છે

વાત જો મિત્રતાની છે તો એમની વિશે હું થોડું લખી શકું છું
આ બાબત માં હું પોતાને ખુશનસીબ માનું છું
એક છોકરી છે મારા જીવનમાં પણ એના પહેલા પણ તને માંગુ છું
અને તું મને યાર ની બોલાવ હું તો તને મારો એક અંશ માનું છું

પ્રેમએ એક દિવસ મિત્રતાને પૂછી લીધું કે
જો હું અહીંયા છું તો તારું શું કામ
તો મિત્રતા એ જે જગ્યા પર તું નિષ્ફળ છે
ત્યાં હું સફળ છું

આ મતલબની દુનિયામાં એ મતલબ વગરના મારા મિત્રો છે
એ તો ખુદા એ મૃત્યુ આગળ પાછળ લખી લીધી
નહિતર જવાના તો અમે બંને સાથે જ હતા

પ્રેમનું તો કંઈ ખબર નહિ
પણ જીવન માં એવો મિત્ર તો હોવો જ જોઇએ જે મુશ્કેલીમાં તમારો સાથ આપે

gujarati friendship shayari

મિત્રતા તો મે બધા સાથે કરી છે પણ ક્યારે કોઈની જાત નથી જોઈ
બસ એ એક જ હતો જે મારી સાથે દરેક પળ ઊભો હતો
બાકી બધાએ તો પોતાના તેવર બતાવી દીધા હતા

ખામોશી માં પણ થોડો અવાજ થાય છે
એકલાપણા માં પણ ઘણા રહસ્યો છે
બધાને કંઈ અહી સારા મિત્રો મળતા નહિ
તમે જો અમને મળ્યા તો અમને પોતાના પર ગર્વ છે

ડગલાં મારા કાપે છે
એવા વળાંક પર હું ઊભો છું
આગળ કૂવો અને પાછળ ખાડી
અને તો પણ મૃત્યુનો ભય નહિ મને
કેમ કે બચાવા વાળો મારો મિત્ર છે

તમારા ના હોવાના લીધે એક યાદ અધૂરી લાગે છે
અને મિત્રતા વગર જીવન નકામું લાગે છે
જ્યારે સાથે હોય છે એ હરામી મિત્રો
તો આ જીવન સ્વતંત્ર લાગે છે

યાદોની રમઝટ માં એક પળ અમારું હોવું જોઈએ
ખીલતા બગીચા માં એક ગુલાબ અમારું હોવું જોઇએ
જ્યારે પણ તમે યાદ કરો મિત્રને
તો એમાં એક નામ અમારું પણ હોવું જોઇએ

gujarati friendship shayari

બીજી શાયરી જેમ કે ગુજરાતી શાયરી ફોટો પણ તમે અહીં જોવો

gujarati-friendship-shayari

નસીબ લખવાવાળા એક ઉપકાર કરી દે
મારા મિત્રના નસીબ માં એક સ્મિત લખી દે
ક્યારે પણ એને દુઃખ નહિ મળે
પછી ભલે એના નસીબ માં મારી જાન લખી દે

દૂર છે તમારાથી તો કોઈ અફસોસ નહિ
દૂર રહીને ભૂલવાવાળા અમે નહિ
ભેટ નહિ થાતી તો શું થયું આપણી
તમારી યાદ કંઈ ભેટ થી ઓછી નહિ

દરેક પળની મિત્રતાનો વિચાર છે તમારાથી
લાગણી જ કંઈ વધારે પડતી છે તમારી સાથે
સાથે રહીશું તમારી સાથે આખી ઉમર
હંમેશા મિત્રતા જાળવી રાખશું કસમ છે તમારી સાથે

બધા ફરિશ્તાઓ મળી તારી સજાવટ માં લાગી ગયા
અને જે અલગ થઈ ગયા એ શાયરી માં લાગી ગયા
કે ખોટી નીકળે દરેક ની વાત
હવે જો મિત્ર પણ અલગ થયા તો જીવનમાં લાગી ગયા

દોસ્તી શાયરી sms

હવે દિવસ બદલાઈ ગયા છે મારા
બે પૈડાં પર ચાર નહિ પરંતુ ચાર પૈડાં પર ચાર ફરે છે
બસ આ જ વાતની ખુશી છે કે
આજે પણ નાનાપણા નાં મિત્ર સાથે ફરે છે

તમે કંઈ નારાજ નારાજ લાગો છો
કોઈ રસ્તો કહો મને મનાવાનો
હું મારું જીવન પણ ઉધારી માં આપી દઉં
તમે કિંમત તો બોલો તમારા હસવાની

મને નહિ ખબર કે કયા છે એ લોકો
જે મારા થી ઈર્ષા કરે છે
હા પણ એટલી ખબર છે કે દુશ્મન તો મારા પણ ઘણા છે
પણ મારા મિત્ર થી ડરે છે

તારા કરતાં તો વધારે મને પ્રેમ મારા મિત્ર કરે છે
અને સાંભળ ગાળો નાં આપ્યા કર મારા મિત્રોને
તારી સાથે મળવાનો પ્રયાસ પણ મારા મિત્ર જ કરાવતા હતા

gujarati friendship shayari

લાગણી ખૂબ જ તૂટશે જ્યારે છોડીને જઈશું
રડશું ખૂબ જ પણ આંસુ નહિ આવા દઈશું
જ્યારે કોઈ સાથ નહિ આપે તો મને બોલાવજે
આકાશ માં હશું તો પણ આવી જશું

દૂર હોય કે નજીક મિત્રતા ભુલાવી નહિ જતી
અને જે ખુશીમાં મિત્ર નાં હોય એ ખુશી મનાવ્યા પણ નહિ કરતા

જીવતો રહીશ તો તમારી સાથે રહીશું
અને જો ભૂલી ગયો તો સમજી લે જો કે લગ્ન થઇ ગયા

મિત્ર એક વાર મારું નામ લઈ લે જે
જો મરી ગયો હોઉં તો ફરિશ્તાઓ સાથે ઝગડો કરીને આવીશ
અને તું ચણા લઈને જ બેસ જે
સાથે બેસીને આપણે દારૂ પિશું

દોસ્તી શાયરી quotes

ખુશીની પડછાયાનું નામ છે મિત્રતા
દુઃખની લાગણી વ્યક્ત કરી જેની સામે એ છે મિત્રતા
એક પ્રેમાળ મિત્ર છે મારી પાસે
એની પ્રેમવાળી સ્મિતનું નામ છે મિત્રતા

સાચા હીરા ની કોઈ ચમક નહિ આવતી
સારી યાદો વાળી કોઈ વસ્તુ નહિ જતી
કેટલાક મિત્ર હોય જ છે આ જીવનમાં ખાસ
કે દૂર રહીને પણ એમની સાથે વિતાવેલી યાદ નહિ જતી

હરામી હશે તારા મિત્ર મારા તો ભાઈ જેવા છે
મારી ખરાબ વાતો એમને થોડુક વિચારીને કે જો
કેમ કે એમને પહેલાથી જ કદાચ એ વાત ખબર હશે
જે તમે એમને કેહવાના હશે

માફ કરી દેજે મને જો તારું દિલ દુઃખવ્યું હોય
શું ખબર ખોવાઈ ગયેલો મિત્ર તમને પાછો મળી જાય

દોસ્ત તારી દોસ્તી શાયરી

પોતાના પર વિશ્વાસ હોય તો ભગવાન સાથે છે
સંબંધીઓ પર ભરોસો છે તો દુઆ સાથે છે
જીવનથી હારી નહિ જતો મારા મિત્ર
કોઈ હોઈ કે નહિ હોય હું તારી સાથે છું

મિત્રતામાં રહસ્ય શું છે અમને શું પૂછો
અમે પોતે હજી આ વાત થી અજાણ છે
ફકત એટલી જ વિનંતી છે કે ભૂલી નહી જતા અમને
કેમકે તમારી મિત્રતા જ મારી જાન છે

બેપળ નું જ આ જીવન છે
નફરત થી આને જીવીને શું કામ
દુશ્મનોને લાગે છે યાદ કરવું પડશે
મિત્રો તો હવે યાદ જ નહિ કરતા

નશો જો સિગારેટ નો હોત તો ક્યારનો છૂટી જતો
પણ આ તો અમને મિત્રતાનો લાગેલો છે જે મારી મૃત્યુ સાથે જ જશે

gujarati friendship shayari

gujarati-friendship-shayari

મારા મિત્રો સરકારી નોકરી ની જેમ છે
કોઈ પ્રાઇવેટ નોકરી ની જેમ નહિ કે મન થાય ત્યારે છોડી દે

જો વેચાય તારી મિત્રતા તો સૌથી પહેલા એને લેવા વાળા હું પોતે હોઈશ
તમે નહિ ખબર હશે તારી કિંમત પણ તને લઈને હું સૌથી અમીર બની જઈશ

કે દરેક કામ કરવા માટે પૈસા માંગે છે
દગો આપી દે એવા મિત્ર નહિ મારા
માનું છું કે હરામી છે પણ મારા પર જાન આપી દે એવા છે

તારી દુનિયા થી ચાલ્યા ગયા પછી
અમે પછી એક તારા માં જોવા મળશું
તમે હર એક પળ કોઈ દુઆ માંગુ લેજો
અને હમે દરેક પળ ટુટી જઈશું

દોસ્તી શાયરી

રસ્તાઓ ની લંબાઈ કેટલી હોય છે કોણે ખબર
મંજિલ ક્યા હોય છે કોણે ખબર
મિત્રતાનો હર એક પળ અણમોલ હોય છે
ક્યારે એક બીજાથી અલગ થઈ જઈએ કોણે ખબર

મિત્રતા એ નહિ જે જાન આપી દે છે
મિત્રતા એ નહિ જે હસાવે છે
સાચા મિત્ર તો એ છે
જે પાણી માં પડેલા આંસુઓને પણ જોઈ લે

ફકત હસવું એનો મતલબ એમ નહિ કે ખુશ છું
ફકત ઉમર જ પસાર કરવી એ જ જીવન નહિ
મિત્રને રોજ યાદ કરવું પડે છે
ફકત મિત્રતા કરવાથી મિત્ર નહિ બની જતા

બગડી ગયેલી જિન્દગી ની બસ હવે એટલી જ કહાની છે
કે થોડો હરામી તો હું પહેલેથી જ હતો
અને મિત્રો સાથે મળ્યો ત્યારથી પૂરેપૂરો હરામી બની ગયો

તું મારાથી દૂર છે અને પાસે પણ છે
મને તારા દૂર રહેવાનો અહેસાસ હજી પણ થાય છે
મિત્ર તો અમારા લાખો છે આ જગત માં
પણ તું પ્રેમાળ પણ છે અને ખાસ પણ છે

gujarati friendship shayari

મુખ પર ગાળો એમ જ નહિ આવે
જે વીતી ગયું છે એ સમય પાછી નહિ આવે
મિત્ર જ હોય છે ફકત દુઃખ માં સાથ આપનાર
કોઈ ફરિશ્તાઓ અહી તમારી પાસે નહિ આવતા

મુસાફરી આ પ્રેમની ચાલતી રહેશે
સવાર અને રાત હંમેશા ચાલુ જ રહેશે
ક્યારે પણ અમાવસ ની થશે આપણી આ મિત્રતામાં
પછી ભલે બીજા બધા સંબધોમાં રંગ બદલાય જાય

જીવન જખ્મો થી ભરેલું છે
સમયથી તમારી સારવાર કરતા શીખી લો
હારવાનું તો છે જ એક દિવસ મૃત્યુ થી
હમણાં માટે તો મિત્ર સાથે જીવન જીવવાનું શીખી લો

હું ઝગડો કરું છું એ મારા મારી કરે છે
અને કંઈ પણ થાય મારી સાથે એ સાચવી લે છે

જીવન પણ શું અલગ અલગ વળાંક લે છે
એક સમય એવો પણ હતો જ્યારે અમે અમારા મિત્રને એમ કહેતા હતા
ચાલો મળીને કંઈ પ્લાન બનાવીએ
અને હવે તો મળવા માટે પ્લાન બનાવો પડે છે

gujarati friendship shayari

gujarati-friendship-shayari

સાચી મિત્રતા હંમેશા બોલતી નહિ
એ આંખોથી કહી દે છે અને દિલથી મણાય છે
મિત્રતામાં દુઃખ મળે તો શું થયું
દુઃખ માં જ સાચા મિત્રતાની ઓળખ થાય છે

કહેવા માટે તો મારા સબંધીઓ ઘણા બધા છે
પણ મારા માટે મારા મિત્ર જ પૂરતા છે
અને જેના પર પણ ભરોસો કર્યો એ દગો આપીને ગયા
પણ મારા મિત્રએ હંમેશા વફાદારી જ બતાવી

જો તમને અમારો આ gujarati friendship shayari પરની શાયરીઓ અને તેની સાથે સાથે દોસ્તી શાયરી ગમી હશે.અને જો તમને અમારા આ gujarati friendship shayari થી કંઈ સમસ્યા હોય તો તમે અમને કહો.
આભાર

Leave a Comment