આજે હું તમને Gujarati caption for instagram વિશે કહીશ. હું આશા કરું છું કે તમને આ Gujarati caption for instagram જરૂર ગમશે. જો તમને આ Gujarati caption for instagram ગમે તો એક વાર આ Instagram bio gujarati પણ વાંચો.
Gujarati caption for instagram

સેલ્ફી લેવી તો સેકન્ડનું કામ છે સાહેબ
સમય તો image બનાવવામા લાગે છે
પીઠ પાછળ ભલેને વાત કરતા હોય લોકો
બાકી સામેથી બોલવાની ઓકાત નથી કોઈની

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે
કે ભાઈ હજુ મારકેટ મા જ છે
જુવાની વસ્તુ જ એવી છે સાહેબ
પગે ઠેસ વાગેને તો પણ
હાથ તો હથીયારે જ જાય
હથીયાર ની શુ જરૂર
જયારે સાવજ જેવા ભાઈ ઓ હોય તો
દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા

નામ એવુ હોવુ જોઇએ વાલા
કે દુશ્મન પણ કહે
હા એને કોણ ન ઓળખે
Instagram Captions for Boys gujarati
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ
સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત
લોકો ના બ્લડ ગ્રૂપમા (+ve) અને (-ve) આવે છે ,
પણ મારા બ્લડ ગ્રૂપ માતો Attitude આવે છે.

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર
શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.
હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ
કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ
મળી જાય સરળતાથી ઍનિ ખ્વાહિસ કોને છે,
જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.
ભાઈની ધાક એવી છે વાલા કે
હાથ મિલાવે તૉ બેડાપાર અને ઉપાડેતો તડીપાર

હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.
જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે
હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ
આમતો ગુંડો બનવાનો શોખ હતો
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો…
આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે
નથી ”પૈસા” કે નથી ”ડોલર”
પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,
ઊંચો છે કોલર
Gujarati caption for instagram download
દાદાગિરી તો અમે મર્યા પછી પણ કરશુ,
લોકો પગે ચાલશે અને અમે એમના ખભા ઉપર
તારૂ જેટલુ અભીમાન છે
એટલુ તો ખાલી મારૂ માન છે વાલા
સાહેબ આપડો વટ એ જ આપણી ઓળખાણ
ભલે દુશ્મન હોય બધા વેરમાં
પણ અમે તો કાયમ રેવાના ટોપ ગેરમાં
નખરા તો છોકરીના હોય સાહેબ બાકી અમારા તો
કાયમ Rolla જ હોય
સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે
દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે
રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા
ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા
સમય આવે ત્યારે બતાવી દઈશુ
ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે
દમ તો વ્હાલા કાળજામાં હોવો જોઈયે બાકિ તો,
છ છ ગોળીવાળી પણ કમરે લટકાતી રહી જાય
આપણે શુ કરવુને એ આપણે જૉવાનુ વાલા ગામને નય
Gujarati caption for instagram
અમારી હારે ખોટી રમત નો કરવી
અમે રમત રમત મા રામ રમાડી દઈ હો
ખાલી pic જ નહિ ગાંડા
તારા ભાઈ ની Personality પણ ખતરનાક જ છે
જયારે મારી ગેમ ચાલુ કરીશ ને વાલા
ત્યારે એકજ નિયમ હશે NO LIFELINE
“વટ” તો મૌન નો હોય છે, સાહેબ
“શબ્દો” નું શું
એ તો પરિસ્થિતિ જોઈને, બદલાતા રહે છે.
અમે Fb king તો નથી વાલા પણ બજાર મા થોડુ ઘણું નામ તો અમારૂ પણ છે
જરાક આંખ નીચી રાખ જો હો વાલા
કારણ કે હવે મે લાગણીનો
વહેવાર બંધ કરી દીધો છે
બઘીય લીટી વિખાય જાય તો ચાલે સાહેબ, પણ પસઁનાલીટી ના વિખાવી જોઇ
ચાર સો ની ચોયણી ને નવ સો નું નાડુ
એ હાલ ગોરી રાજકોટ,
તને દેખાડુ
Gujarati caption for instagram download
હવે તો બધુ ટોપ ગેર માં જ ચાલ સે હો વાલા
ભાઈ વટ અને કટની વાત જ નય કરવા ની
આપણા તો કાયદેસર ના રોલા જ હોય
જો હમસે જલતે હૈ
હમ ઉસકો હી જલાતે હૈ
બને ત્યા સુધી પ્રેમ થી વાત કરજો સાહેબ
બાકી નફરત ના પ્રદર્શન માં અમે પાછા પડીયે એવા નથી
આપડૉ લગભગ ક્યાય વાકજ ના હોય મોટાભાઈ
અને હોય તો થાય એ કરી લેવુ
શીખી ને તો “કારીગર” થવાય સાહેબ
“કલાકાર” તો કુદરત ની કૃપા હોય તો થવાય
Gst વસ્તુ પર લાગે વાલા
આ કાનુડાની મોજમસ્તી પર નહિ હો
ગમે તેવી હોળી કરુ તારી યાદોની
તોય પ્રહલાદ ની જેમ હેમખેમ નિકળે છે
ચાલને બકુડી તારી નફરતો ની હોળી કરીએ ને,
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ
એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી
મનાવું શું હોળી? જીવન માં જ કોઈ રંગ નથી
ભલે Bye કહી ને પણ તને online જોઈ છે
છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે
Gujarati caption for instagram
કોઇક જ હોય છે જે સફળ બની જાય છે.
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે.
ખાલી સુગંધ પેહરી ને ફુલ ના થવાય
સમય આવ્યે ખરવા ની પણ તાકાત જોઇએ
લાગણી મારી છે આયુર્વેદ જેવી,એટલે મોડી તમને થાશે અસર.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે કેમનો?
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો ?
પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સાંભળતા
આવડે ને સાહેબ તો દુનિયા જીતી શકાય.
જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,
છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.
Gujarati caption for instagram download
બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહી
પણ સ્વાદ જરૂર આવે.
કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
ઘાવ પણ એણે જ વધુ ઝીલવા પડે છે,
જેનું હૃદય ખાસ્સું પહોળું હોય છે.
સપનુ તો એવું છે “તું” મારી થાય,
નહીંતર પછી આ “સપનુ” તારું થાય.
મારી પાસે તો આખો દરિયો છે
પણ તારા વગર એય અધૂરો છે
સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તો
કાંઈક વાત બને.
હૂ તારા સિવાય ચોકલેટ પણ કોઈને ના દઉ
દિલ તો બઉ દુરની વાત છે
મિત્રો હું આશા કરું છું તમને આ Gujarati caption for instagram ગમ્યું હશે.