Gujarati attitude shayari | એટીટ્યુડ શાયરી | Gujarati attitude status

આજે હુ તમને Gujarati attitude shayari અને તેની સાથે સાથે એટીટ્યુડ શાયરી અને Gujarati attitude status વિશે કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Gujarati attitude shayari ગમશે.
જો તમને આ Gujarati attitude shayari ગમે તો તમે એક વાર good night shayari gujarati પણ એક વાર વાચજો.

Gujarati attitude shayari

Gujarati-attitude-shayari-એટીટ્યુડ-શાયરી-Gujarati-attitude-status

ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

ગુલામી કરીએ તો
માં બાપ ની કરીયે વાલા
બાકી દુનિયા માટે તો
કાલેય કિંગ હતા અને
આજે પણ કિંગ છીએ

Gujarati-attitude-shayari-એટીટ્યુડ-શાયરી-Gujarati-attitude-status

તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો
કે તમે મારું ઉખાડી પણ શું શકશો

નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ
જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હોય

Gujarati attitude status

દીકરી અને ગાય દોરે ત્યાં જાય
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય

Gujarati-attitude-shayari-એટીટ્યુડ-શાયરી-Gujarati-attitude-status

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી

Gujarati-attitude-shayari-એટીટ્યુડ-શાયરી-Gujarati-attitude-status

મને માફ કરી દેજે
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું

અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નહિતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય

Royal Attitude Status in gujarati

તકલીફ હોય તો સામે થી કહેજો વહાલા
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ બમણી થઇ જશે

Gujarati-attitude-shayari-એટીટ્યુડ-શાયરી-Gujarati-attitude-status

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી.

વીધી સાથે વેર ના થાય
અને જીવન આખું ઝેર ના થાય
મારું બોલેલું છાપેલો કાગળ છે
એમાં ફેરફાર ના થાય

અત્યારે તો બંધ બાજીમાં જ ચાલીએ છીએ અમે
હવે જોવાનું એ છે કે ઉપરવાળો બાજીમાં એક્કો આપે છે કે જોકર

Gujarati attitude shayari

જરા ધીરે ચાલ ઓ સમય
હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે

લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે છે
બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં દમ નથી

નમી જઈએ અમે ઓકાતથી વધારે સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે

કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો
આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ

મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી
પણ મારા વિશ્વાસનું પરિણામ છે

મને મારી લાગણીઓ રોકી રાખે છે
બાકી રમત રમતા તો મને પણ આવડે છે

Desi Attitude Status in Gujarati

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય

જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો

કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે

મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો

હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ

Gujarati attitude shayari

આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.

તું મને ખાલી બદનામ કરી શકે છો,
બાકી બરબાદ તો હું તને કરવાનો છું

ના કરો મારાથી પ્રેમ,
આગ છું હું,
રાખ થઇ જશો તમે

હું તને બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે

હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું

Gujarati Attitude Status rajput

ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે

તારૂ જેટલુ અભીમાન છે
એટલુ તો ખાલી મારૂ માન છે વ્હાલા

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી
પણ સાહેબ
અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય
એમાં અમારો શુ વાંક

બધી ઓળખાણ બાપ દાદા ના નામની ના ચાલે,
અમુક ઓળખાણ પોતાના નામ ની પણ હોવી જોઈએ

Gujarati attitude shayari

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ

સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી

હું જે કાંઈ બોલું તેની માટે હું જવાબદાર છું,
પણ તમે તે કેવું સમજો છો તેની માટે નહીં

કંઈ કેહવું હોય તો સામી છાતી એ કેહજો,
પીઠ પાછળ કહ્યું તો કેહવા લાયક નઈ રહો

અમારાથી નારાજ થવું હોય તો સો વાર વિચાર કરજો,
કેમકે હવે અમે મનાવવાનું મૂકી દીધું છે

Gujarati attitude shayari Photo

પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,
બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલાટી મારે

મને હરાવીને મારો જીવ લઇ જા એ મંજુર છે મને,
પણ દગો કરનારને હું બીજો મોકો નથી આપતો

સફળતાની ઉંચાઈ પર હોય ત્યારે ધીરજ રાખજો,
કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે,
આકાશમાં બેસવાની જગા નથી હોતી

જો ભૂલ હોય તો સો વાર નમી લેવું,
બાકી ગમે તેટલી મોટી તોપ હોય, લડી લેવું

આપણાં તો સિક્કા ન હોય, આપણા તો એક્કા જ હોય,
સિક્કા ખાલી ખખડે, અને એક્કા વાળથી બધા ફફડે

બડતરા લોકો status in gujarati

ઉંમર ની સાથે વિરોધીઓ વધે
તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે

ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કે
ભાઈ હજુ મારકેટ મા જ છે

આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત
એક બીજા માટે જ બન્યા છે,
જેમ કે હું

પોતાનું સાંભળું છું
એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો
ક્યારનો તૂટી ગયો હોત

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ ,
સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.

હુ આશા કરૂ છુ કે તમને આ Gujarati attitude shayari ગમી હશે.

Leave a Comment