Good night shayari gujarati | શુભ રાત્રી | ગુડ નાઈટ ના સુવિચાર

આજે હુ તમને good night shayari gujarati અને તેની સાથે સાથે શુભ રાત્રી અને ગુડ નાઈટ ના સુવિચાર વિશે કહેવા માંગુ છુ. તો હુ આશા કરૂ છુ કે તમને આ good night shayari gujarati ગમશે.
જો તમને આ good night shayari gujarati ગમે તો તમે એક વાર Good morning love quotes in gujarati પણ વાચજો.

Good night shayari gujarati

Good-night-shayari-gujarati-શુભ-રાત્રી

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે
માટે કોઈ માણસ ને નકામો ના ગણવો
કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે.
શુભ રાત્રી

કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી ગમતુ
તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા કરતા તો સારુ એ છે કે
તે વ્યક્તિમા શું શું સારૂં છે
અને આપણા માટે શું લાભદાયી છે
તે ધ્યાન ઉપર લેવું જોઈએ.
શુભ રાત્રી

શુભ રાત્રી sms

અપમાનના પુરાવા આપી શકાતા નથી
કારણકે પીડાની લાગણીઓને
કિલોગ્રામમા માપી શકાતી નથી.
શુભ રાત્રી

જો ફીકર રહેતી હોય જીવનને માણવાની,
તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
શુભ રાત્રી

Good-night-shayari-gujarati-શુભ-રાત્રી

જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય,
ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી
શુભ રાત્રી

પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે
આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે
શુભ રાત્રી

ગુડ નાઈટ ના સુવિચાર

Good-night-shayari-gujarati-શુભ-રાત્રી

ભૂલી જવું એ પણ ઉપકાર જ છે ભગવાનનો,
નહીંતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે
શુભ રાત્રી

કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ,
બસ દોરી સાચાં માણસના હાથમાં હોવી જોઈએ
શુભ રાત્રી

Good-night-shayari-gujarati-શુભ-રાત્રી

સંબંધો ભૂલથી તુટવા કરતા,
ગેરસમજથી વધારે તુટતા હોય છે
શુભ રાત્રી

બદલાતી સીઝનની સાથે
સ્થિતિ પણ બદલાઇ જાય છે.
ક્યારેક દોસ્તો તો ક્યારેક
તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
શુભ રાત્રી

Good night shayari gujarati

એક દોસ્ત કહે છે ,
હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું ,
પણ એક સાચો દોસ્ત કહે છે , કે
તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે ,
જયારે હું તારી સાથે હોય .
શુભ રાત્રી

આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું,
એ ખોટો હશે તો એને પછતાવો થશે
અને જો આપણે ખોટા હોઈશું તો
આપણ ને શીખ મળશે.
શુભ રાત્રી

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે
તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
શુભ રાત્રી

શુભ રાત્રી શાયરી

આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા
આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા.
દુનિયા ને સુધારવા કરતા પોતે સુધારવું સારું અને સરળ છે

Good-night-shayari-gujarati-શુભ-રાત્રી

જીવનમાં જો આગળ વધવું જ હોય સાહેબ,
તો ગઈકાલના દર્દને તમારા આજની તાકાત બનાવી લ્યો
શુભ રાત્રી

ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા,
સાચા માણસો સાથે કરેલી વ્યવસ્થા વધારે યોગ્ય છે
શુભ રાત્રી

બોલતા પહેલા બે વખત વિચારજો સાહેબ
તમારા બોલેલા શબ્દો કોઈને મારી પણ શકે છે
શુભ રાત્રી

Good night shayari gujarati

વાંક કોનો હતો એનાથી કોઈ ફેર નથી પડતો સાહેબ
નિર્ણય હંમેશા કુદરતનો હોય છે જે દરેકને ભોગવવો પડે છે
શુભ રાત્રી

નોટ ભેગી કરવા ના બદલે ,
મેં તમારા જેવા દોસ્ત ભેગા કર્યા છે.
એટલે બદલાવા ની ઝંઝટ જ નથી
આજે મારા થી અમીર કોઈ વ્યક્તિ જ નથી

આદતથી ઘણાં મજબૂર હોય છે સાહેબ ,
પણ મજબૂરી કોઈની આદત નથી હોતી

ધર્મ કરતા કર્મ ચડીયાતો છે,
કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
જ્યારે કર્મ કરો એટલે ભગવાન ને આપવું જ પડે છે.

તમે કેટલા ધનવાન છો, તે જાણવું હોય તો
એવી વસ્તુઓ ગણવા માંડો જે ધનથી ખરીદી નથી શકાતી ,
અને તમારી પાસે છે
Good night

ગુડ નાઈટ ના સુવિચાર

આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા
આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા.
દુનિયા ને સુધારવા કરતા
પોતે સુધારવું સારું અને સરળ છે.
શુભ રાત્રી

આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય,
પણ તે હમ્મેશા માણસના મન
ઉપર અત્યાચાર કર્યા કરે છે.
પરીણામ એ આવે છે કે
તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
શુભ રાત્રી

કોણ કહે છે કે જગત માં જગદીશ ની હસ્તી નથી,
હસ્તી નથી એ વાત મારા હૈયા માં ઠસતી નથી ,
ઠસતી નથી કારણ કે જીવન માં મસ્તી નથી ,
મસ્તી વિના ના માનવી ની કાયા પણ હસતી નથી,
હસતી નથી કાયા એ જીત નામ ભજતી નથી ,
ભજતી ના હોય તો કંઈ નહિ કોઈને જબરજસ્તી નથી.
શુભ રાત્રી

Good night shayari gujarati

ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે
ત્યાં બજાર છે
પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ
આવો કારણ કે ત્યાં પરિવાર છે
શુભ રાત્રી

મૌન અને સ્મિત એ બે તાકાતવાન હથીયાર છે,
સ્મિત તકલીફ દુર કરે છે,
જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે
શુભ રાત્રી

જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય,
અને પ્રવ્રુતી પૈસા રળી આપે
શુભ રાત્રી

શુભ રાત્રી સંદેશ

જે પીડા વેઠી શકે છે,
તેજ પુરશ્કાર મેળવી શકે છે.
જે પથ્થર ટાંકણાના માર ખાઈ શકે છે,
તેજ સુંદર પ્રતિમા બની શકે છે.
જે વાંસ પોતાનામા કાણા પાડવા દે છે,
તેજ વાંસળી બની શકે છે.
શુભ રાત્રી

જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ..
સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ

વિશ્વાસ મેળવી શકાય છે,
જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે,
જો પુરુશાર્થ કરતા આવડે.
શુભ રાત્રી

લોકો પરિશ્રમ નું નહિ
પણ પરિણામ નું સન્માન કરે છે
માટે પરિણામ લક્ષી પરિશ્રમ કરો તો જ તે પરિશ્રમ ,
પરિશ્રમ કહેવાય નહિ તો ગધ્ધા મજુરી કહેવાય.
શુભ રાત્રી

Good night shayari gujarati

જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ….
એમ મન માંથી અહંકાર નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી જાય

હું રોજ રાત્રે વીતેલા દિવસ ને
અગ્નિદાહ આપું છું
અને રોજ સવારે સમયની
આંગળી પકડી જિંદગી
ચલાવતો રહું છું

વધુ સારા થવાની ક્ષમતા દરેક
માણસમાં હોય જ છે,
પરંતુ સારા માણસ થવા માટે
તેમને પોતાનો સ્વાર્થ જ નડતો હોય છે.
શુભ રાત્રી

શુભ રાત્રી ફોટા

માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે
અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે
તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.
શુભ રાત્રી

વિશ્વાસ વિના ભક્તિ નથી થતી.
ભક્તિ વિના ભગવાન પીગળતા નથી
અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ
શાંતિ પ્રાપ્ત કરતો નથી.
શુભ રાત્રી

શત્રુઓને હણી નાખવામા જેને
સફળતા મળે તેને કહેવાય શત્રુઘ્ન,
અને જેના મનમા કોઈનાય પ્રત્યે
શત્રુતાનો ભાવ જ પેદા ન થાય
તેને કહેવાય અજાતશત્રુ.
શુભ રાત્રી

સારી વાતો ક્યારેય અશિષ્ટ ભાષામા રજુ કરી શકાતી નથી,
પણ નબળી કે ખરાબ વાતો ધારીએ તો
શિષ્ટ ભાષામા રજુ કરી શકાય છે.
શુભ રાત્રી

Good night shayari gujarati

હે ભગવાન, હું ક્યાં એમ કહું છું
કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલીજ છે કે
સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.
શુભ રાત્રી

ભૂલી જ વું અને ભુલાવી દેવું
આ બધું મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો
ચિંતા નાં કરતા
શુભ રાત્રી

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે
સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે
જરૂરી હોવું સુંદર છે
શુભ રાત્રી

ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
ત્યાં અચાનક લોકોની અવાજ આવી,
સાહિબ આગળથી કફન પણ લેશો.
શુભ રાત્રી

હુ આશા કરુ છુ કે તમને આ Good night shayari gujarati વિશે શાયરી ગમી હશે.

Leave a Comment