Friend shayari gujarati | મિત્રતા દિવસ શાયરી

આજે હુ તમને Friend shayari gujarati અને તેની સાથે સાથે મિત્રતા દિવસ શાયરી વિશે કહેવા માંગુ છુ. હુ આશા કરૂ છુ કે તમને આ Friend shayari gujarati અને મિત્રતા દિવસ શાયરી ગમશે.

જો તમને અમારો અઅ પ્રયાસ Friend shayari gujarati ગમે તો તમે એક વાર અમારો gujarati shayari on friendship વાચજો.

Friend shayari gujarati

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી

સમય ના વહેણ માં સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા

મિત્રતા દિવસ શાયરી

Friend-shayari-gujarati

દોસ્ત તો દોસ્ત હોય છે સાહેબ
જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે
મરણના દિવસે ખભા પર સુવાડીને રડે

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે

Friend shayari gujarati

ન મંદ વહેતો પવન
ન મંદ વહેતું પાણી
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું

સાહેબ માટીના રમકડાં અને મિત્રો ની કિંમત
ફક્ત બનાવનારાઓ ને ખબર હોય છે
તોડનાર ને નહિં

દોસ્તો તમે છો જ તાવીજ જેવા ગળે લગાવતાની
સાથે જ બધા દુખ દુર થઇ જાય છે

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી

દોસ્તી શાયરી ફોટો

ડર લાગતો હોય તો દોસ્તી કરવાનું રહેવા દો
સાહેબ કારણ કે દોસ્તી માં તો
જીદ હોય અને જીદમાં તો જીવ પણ જાય

દોસ્તી તમારી અમારી સાથે રહેશે,
સાથે જીવેલા પલ સદાય જીવનમાં યાદ રહેશે
કમી તમારી હરપળ રહેશે
દિલ મારું તમને બાર-બાર યાદ કરતું રહેશે

Friend-shayari-gujarati

જિદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે

હથીયાર ની શુ જરૂર જયારે
સાવજ જેવા ભાઇ હોય તો
દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધ્રુજે હો વાલા

Friend shayari gujarati

તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે

Friend-shayari-gujarati

ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ,
બાકી દોસ્તી કઈ પ્રેમથી ઓછી નથી હોતી

જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે

લોકોનુ દિલ 1 મિનીટમાં 72 વાર ધબકે છે સાહેબ
પણમારુ 73 વાર, ​
1 SPECIAL​ ધકધક
મારા જીગર જાન ભાઈબંધોની લાંબી ઉમર માટે

દોસ્તી status ફોટા

લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય

દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી એ પ્યારી
જીવ ભલે જાય પન ભુલુ નહીં યારી.

ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે

હાલ દોસ્ત આજ દુશ્મનની શેરી મા આટા મારીયે
જોઇયે કેટલાની છાતીના ધબકારા વધે છે.

ભાઈબંધી શાયરી

દોસ્ત મારા જીગરજાન લાખોમા એક
તારી મારી ભાઈબંધીમા નથી મતભેદ

કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય
તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો
જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય

કઈ વધારે તો નથી અમારી પાસે
બસ એક દિલ અને એક જાન છે
અને એ પણ દોસ્તો પર કુરબાન છે

એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ

Friend shayari gujarati

જીંદગી ચાલે ના ચાલે વાંધો નહી
પણ જીંદગીમાં ભાઈબંધો વગર તો નઈ જ ચાલે

Friend-shayari-gujarati

દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી

નમી જઉ છું દોસ્ત તારી ખુશી માટે,
બાકિ વાલા જો કોય ખાલી અવાજ ઉચો કરે ને
તો રાયફલે રાહડા રમતા વારનો લાગે

સાચા દોસ્ત તો એ હોય છે
જે કહે
મુક આ બધું કામ અને ચલ
ચા,પીવા

હે દોસ્ત જો જિંદગી હોય તો તારી સાથે
અને જો મૌત હોય તારી પેલા

દોસ્તી Quotes

દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે

મે કિસ્મત કરતા વધારે દોસ્તો પે ભરોસા રાખુ છુ
કેમ કે કિસ્મત ક્યારે પણ પલટી જશે
પણ મારા મિત્રો નહિ

Friend-shayari-gujarati

મિત્ર તારું નામ શું રાખું ?
સ્વપ્ન રાખું તો અધુરું લાગશે.
દિલ રાખું તો તૂટી જશે,
ચાલ
શ્વાસ રાખું છુ
મૃત્યુ સુધી તો સાથે રહીશ.

Friend shayari gujarati

દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે

દોસ્તભી ગલે લગા લેતે હૈં
જબ દિલ મેં પ્યાર હોતા હૈ
ઔર,દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં
જબ હમ દોસ્ત સાથે મેં હોતે હૈં

બસ એક એહસાનઆ જીંદગીમાં આપજે
દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે
દોસતીમાં જીવીશુ ને દોસતીમાં મરીશુ

હુ આશા કરૂ છુ કે તમને આ Friend shayari gujarati અને મિત્રતા દિવસ શાયરી ગમી હશે.

Leave a Comment