Dosti shayari gujarati | મિત્રતા status

મિત્રો આજે હુ તમને Dosti shayari gujarati વિશે કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Dosti shayari gujarati ગમશે. જો તમને આ Dosti shayari gujarati તો તમે એક વાર આ Suvichar in gujarati પણ વાંચજો.

Dosti shayari gujarati

મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો
રોજ ઉજવતો મહોત્સવ.

ખબર નથી કે શું ખૂટે છે
થોડુંક વિચાર્યું તો યાદ આવ્યું
‘હું’ ની સાથે ‘તું’ ખૂટે છે.

dosti-shayari-gujarati

દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે
હાથ ફેલાવીને હૈયું આપી દે એ મિત્ર

મળી જાય તો, વાત લાંબી
અને વિખુટા ૫ડે તો યાદ લાંબી
એનું નામ મિત્રતા

dosti-shayari-gujarati

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

dosti-shayari-gujarati

રૂપિયા કે બંગલાની માયા
હું નથી રાખતો, મારી જોડે મારા
મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.

મિત્રતા status

જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે
નહીતર હદયની વાત DP અને
સ્ટેટસ બદલાવીને કહેવી ૫ડશે.

જયાં પ્રેમ દગો આપે છે
ત્યાં દોસ્તી જ આંસુ લુછે છે.

જેની ગેરંટી નથી એનું નામ ‘મોત’
અને જેની પુરેપુરી ગેરંટી છે એનું નામ ‘દોસ્તી’

બઘા દોસ્ત એકજેવા નથી હોતા
કેટલાક આ૫ણા થઇને ૫ણ આ૫ણા નથી હોતા
તમારાથી દોસ્તી કર્યા ૫છી મહેસુસ કર્યુ
કોણ કહે છે ‘તારા જમીન ૫ર નથી હોતા’

Dosti shayari gujarati

કેટલાક લોકો કહે છે દોસ્ત બરાબર વાળાથી કરવી જોઇએ.
૫ણ હું કહું છુ કે દોસ્તીમાં કોઇ બરાબરી ના કરવી જોઇએ.

dosti-shayari-gujarati

કેટલાક સબંઘો લોહીથી બનેલા હોય છે.
કેટલાક સબંઘો પૈસાથી બને છેેેેેે
જેને કોઇ નાતો ન હોય તો ૫ણ સબંઘ નિભાવે છે.
કદાચ એને જ ‘દોસ્ત’ કહેવામાં આવે છે.

દોસ્તી નામ છે સુ:ખ દુ:ખની કહાનીનું
દોસ્તી રાજ ચહેરાની મુસ્કાનનું
આ કોઇ ઘડી બે ઘડીની ઓળખાણ નથી
દોસ્તી વચન છે જીવનભર સાથ નિભાવવાનું

સંબંધો કરતાં વધુ જરૂરત હોય
દોસ્તી થી મોટી પ્રાર્થના કઈ હોય
જેને મિત્ર મળે છે તે તમારા જેવો અમૂલ્ય
તેને જીવનમાં બીજી ફરિયાદ શું હોય

મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ
એક કશુ માંગતો નથી અને
બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી.

dosti-shayari-gujarati

જમાનો ભલે ખરાબ છે ૫ણ
મિત્રો મારા બેસ્ટ છે.
ચમકે નહી એટલુ જ
બાકી તો બઘા સ્ટાર છે.

જિગરી દોસ્ત શાયરી

દરેક વળાંક પર કોઈ મુકામ નથી હોતુ,
દિલ ના સંબંધ ને કોઈ નામ નથી હોતુ,
મેં તમને ચિરાગોની રોશનીથી શોઘ્યા છે.
તમારા જેવા મિત્ર મળવા આસાન નથી હોતા !!

આસમાન મારાથી નારાજ છે.
તારાઓનો ગુસ્સો ૫ણ બેમિસાલ છે.
મારાથી ઇષ્યા કરે છે એ બઘા કેમકે
ચાંંદથી તેજસ્વી દોસ્ત મારી સાથે છે.

મન માં હોય તે બોલાય,
દોસ્તી ને કદી ત્રાજવે ના તોલાય…

અગર બિકી તેરી દોસ્તી તો
પહેલે ખરીદાર હમ હોંગે..!!
તુઝે ખબર ન હોગી તેરી કિંમત..
પર તુઝે પાકર સબસે અમીર હમ હોંગે..!!

દોસ્તી પણ કેટલી
અજીબ હોય છે સાહેબ…
વજન હોય છે પણ
ભાર કોઈદી નથી લાગતો…

એકલતાની ઔષધિ શોધાય તો ઠીક છે
બાકી મિત્રતા જેવો કોઈ મલમ નથી,
ઉંમર દોસ્તી કરતાં રોકતી નથી પણ
દોસ્તી ઉંમરલાયક થતાં જરૂર રોકે છે…!!

Dosti shayari gujarati

તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…

આંખે તેરી રોયે,આંસુ મેરે હો,
દિલ તેરા ધડકે,ધડ્કન મેરી હો,
મેરે દોસ્ત,દોસ્તી ઇતની ગહરી હો કે
લોગ બીચ સડક પર તુજે મારે,
ઔર ગલતી મેરી હો

નિખાલસ મન નો નિખાર અલગ હોય છે,
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય,
બસ જોવાનો અંદાજ અલગ હોય છે.

જીંદગી માતા અને પિતા ની ભેટ છે
ભણતર શિક્ષક ની ભેટ છે
સ્મિત દોસ્તીની ભેટ છે
પણ દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે

તકલીફમાં હું હોઉં ને
પ્રાર્થના તું કરે,
એનાથી વિશેષ
મિત્રતાની વ્યાખ્યા કોણ કરે.

માટીના રમકડાં અને મિત્રો કિંમત,
ફક્ત બનાવનારાઓને જ ખબર હોય છે,
તોડનાર ને નહિ…

દોસ્તી શાયરી ફોટો

દોસ્તી માટે કોઈ Propose ના હોય,
દોસ્તને ખાલી ભાઈ કહો ત્યાં દુઃખના ભાગીદાર થયી જાય…!!!

જો તાજમહાલ પ્રેમ નું પ્રતીક છે તો,
અડધી ચા એ દોસ્તી નું પ્રતીક છે.

જો દોસ્તી તૂટશે તો તો Life વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી જો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે તમને ખુશી આપે.
નહીતર રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
પણ મારા મિત્રોને તો હ્રદયની વચોવચ રાખું છું.

વી સુંદર છે દોસ્તીની પરિભાષા
તું શબ્દ ને હું અર્થ
તારા વગર હું વ્યર્થ.

Dosti shayari gujarati

Life માં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
Status બદલાવી બદલાવીને કહેવી પડે.

એક Friendship એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી Life જીવી લઈએ.

યાદો પણ દોસ્તી થી છે,
મુલાકાતો પણ દોસ્તી થી છે,
સપના પણ દોસ્તી થી છે,
આપણા પણ દોસ્તી થી છે,
યા ફિર યુ હી કહે કી ……..
અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ ….

તું મારો દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ મારો ખાસદોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક Life હતી
પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.

દોસ્તી શાયરી ટેટસ

મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી Life છે.

દોસ્તી ક્યારેય પણ ખાશ
લોકોથી નથી થતી પરંતુ
જેનાથી થાય છે
એજ આપનો ખાસ બની જાય છે.

આ જગત માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ Life,
અને Life નું નામ દોસ્તી.

એ દોસ્ત તારી બરાબરી
હું શું કરીશ, જયારે કોઈ હતું જ
નહી ત્યારે બસ એક તું જ હતો !!!

Dosti shayari gujarati

Friendship માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે પણ ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે.

ગયું છે ત્યારથી પાછું નથી આવ્યું
હજી રખડ્યા કરે છે
તારા રસ્તા માં જ મન મારુ…!!!

ન કરો અનુમાન મારે કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની Frindship અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારા સામે નમે છે.

મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી Friendship એ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
Life મારી બની ગયી એકદમ રંગીન

તો મિત્રો હુ આશા કરુ છુ કે તમને આ Dosti shayari gujarati ચોક્કસ ગમ્યુ હશે.

Leave a Comment