આજે હુ તમને Diku love shayari gujarati વિશે કહિશ અને તેની સાથે સાથે ગુજરાતી પ્રેમની શાયરી વિશે પણ કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Diku love shayari gujarati ગમશે.
જો તમને આ Diku love shayari gujarati ગમે તો તમે એક વાર આ Sad quotes in gujarati પણ વાચજો.
Diku love shayari gujarati

આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય
ખેર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં
ગુજરાતી પ્રેમની શાયરી
લાગણી માં નગર શોધું છુ
પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં
પ્રેમ ની ડગર ને શોધું છુ
શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે
તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે
તારી આંખો માં મારું મુખડું રમે
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ
પણ નારે ગાંડી
હાર્યો જુગારી તો બમણું રમે
દિલ ની દરેક વાત હોઠ પર લાવવી જરૂરી નથી હોતી,
કોઈક વાર કોઈની યાદ માં મૌન રહેવું એને પણ પ્રેમ કહેવાય છે
Diku love shayari gujarati
દિલની ચોપડીમાં ગુલાબ એનું હતું,
રાતની ઉંગ માં સ્વપ્નું એનું હતું
કેટલો પ્રેમ કરીશ જયારે મેં પૂછ્યું,
તો મરી જાઈશ તારા વગર એ કહેવુ એનું હતું
વર્ષો થી આમ ગોળ ગોળ ભમું છુ
એકવાર કહી દે કે હું તને ગમું છુ.
પ્રેમ ને ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે.
એતો વ્હાલ બની બસ આંખમાં ઉભરાય છે
અચાનક જ એણે મને પૂછી લીધું કે કેટલો પ્રેમ કરે છે
તો મેં પણ કહી દીધું કે પ્રેમ કરતા આવડે છે પણ માપતા નહિ
ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે,
અને ક્યારેક હું કહી ના શકું તે તું સમજી જજે
પ્રેમ એટલે
તું તે નથી જે મારે જોઈએ છે
પણ હું તે જરૂર બનીશ જે તારે જોઈએ છે
ગુજરાતી શાયરી દિલ sms

તારી એટલી નજીક આવવા માગું છુ કે
ખબર જ ના પડે કે તારો શ્વાસ કયો ને મારો કયો
પ્રેમ હંમેશાં સ્વભાવ ને અનુભવીને થાય છે
ચહેરો જોઇને તો ફક્ત પસંદગી થાય છે
જીવન માં કાશ એવી એક રાત આવી જાય,
સમય પણ અમને બંનેને સાથે જોઇને ત્યાં જ થોભી જાય
હું ચુપ રહું, તું પણ ચુપ રહે,
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય
સાંજ. એટલે
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી ક્ષણ.
હું તો નિર્દોષ પ્રેમી છું,
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય
Diku love shayari gujarati
શબ્દોની રમત અમને ન આવઙે,
અમે તો સ્નેહથી રમી જાણીએ.
મારા પ્રેમની બસ આટલી જ કહાની છે..
તારી યાદો સાથે જ મારી કહાની છે..
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!
ચિંતા,દેવુ અને,
પ્રેમ,
કોઈ કરતું નથી
પણ થઈ જાય છે.
આવો તોયે સારું , ના આવો તોયે સારું
તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું
પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે
કોઈ બીજાને પોતાના બનાવવા માટે
શાયરી gujarati love photo
કાલે પણ તું જ હતી તો આજે પણ તું જ છે
મારી લાગણી યુ જ હતી અને પ્રભુ પાસે મારી માંગણી પણ તું જ છે
જીવનમાં લાખો દુઃખ પડે તો પણ મુખને હસવજો
કોઈ લાખો રૂપિયા ચરણે ધારે તો ઠોકર મારી ઠુંકરાવજો
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગી ભર નીભાવજો
પ્રેમ કરે તેને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ તો કહે છે પણ
કોણ છે એવું જે આ પાપ નથી કરતુ
ખબર છે એ પાપ છે તો પણ એ પાપ હું વારંવાર કરું છુ,
તારી યાદો ને પ્રેમ હું વારંવાર કરું છુ
યાદ આવે તો યાદ કરી લેજો, કામ પડે ત્યારે સાદ કરી લેજો.
મને તો આદત પડી ગઈ છે તમને યાદ કરવાની,
હેડકી આવે તો માફ કરી દેજો
તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર નથી, પણ મારું દિલ કહે છે
મારા છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોઉં
Diku love shayari gujarati
આવો તો આજીવન સાથીદાર બનીને આવજો,
પળ બે પળના મુલાકાતીઓ અમને પસંદ નથી
એકાદ એવી સાંજ આવે.
યાદ કરું ને તે ત્યાંજ આવે
ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હું પરીઓ પર મરું છુ.
હું તો એક લાડકી, માસૂમી છોકરીને પ્રેમ કરું છુ.
પ્રેમ નો સબંધ વિસ્વાસ કરતા વધુ એકબીજાની સમજણ પર ટકેલો હોય છે
પ્રેમ માં સારા શબ્દો એજ છે, જે વણબોલાયેલા અને વણલખાયેલા હોય
શું એવું નથી થઇ શકતું
હું પ્રેમ માંગું ને તું ગળે લગાવીને બોલે. બીજું કઈ”
એવું તો કઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વાર તારું નામ લખવું મને બહુ ગમે છે
તારી આંખો બંધ કરીને જો શું દેખાય છે
અંધારું ને.
બસ મારી જીંદગી પણ તારા વગર એવી જ છે
ગુજરાતી પ્રેમની શાયરી
બસ તું હોય , એ થી વિશેષ જીંદગી શું હોય
એમણે મને ગળે લગાડી ત્યારે બસ એક જ અહેસાસ થયો
કે જાણે મારી દુનિયા એના શરીર માં સમેટાઈ ગઈ
જીંદગી ની પરીક્ષા ના કોઈ ગુણ નથી હોતા
કોઈ તમને દિલથી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઇ ગયા
નથી વખાણતો હું મારી પ્રેમિકા ને ક્યારેય,
બસ બે શબ્દોમાં કરું એનું વર્ણન તો શાયર કહેવાયો
તારા ગાળો પર જયારે લહેરાતી લટ અડે છે,
તારી કસમ તારો ત્યાં કુદરતી વટ પડે છે
એ દિવસ મારા માટે કંઇક ખાસ હોય છે,
ફરાળ માં તારો પ્રેમ અને મારે ઉપવાસ હોય
મને આશા છે કે તમને આ Diku love shayari gujarati ગમી હશે.