Happy Holi wishes in gujarati | Dhuleti wishes gujarati

મિત્રો આજે હુ તમને Holi wishes in gujarati અને તેની સાથે સાથે Dhuleti wishes gujarati પર પણ શાયરી કહિશ. હુ આશા કરૂ છુ કે તમને આ Happy Holi wishes in gujarati ગમશે. અને જો તમને આ Holi wishes in gujarati ગમે તો તમે એક વાર આ Gujarati quotes પણ વાચજો.

Holi wishes in gujarati

Happy-Holi-wishes-in-gujarati-Dhuleti-wishes-gujarati

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે

તારી સોબત નો રંગ મને એવો લાગ્યો,
જાણે કેસુડાં નો રંગ પણ ઝાંખો લાગ્યો

Happy-Holi-wishes-in-gujarati-Dhuleti-wishes-gujarati

હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે

Happy-Holi-wishes-in-gujarati-Dhuleti-wishes-gujarati

રંગ ઉડાવે પિચકારી
રંગ થી રંગ જાય દુનિયા સારી
હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી

Dhuleti wishes gujarati

Happy-Holi-wishes-in-gujarati-Dhuleti-wishes-gujarati

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી

Happy-Holi-wishes-in-gujarati-Dhuleti-wishes-gujarati

ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી
ઠંડીની સુંદર ગુલાબી સવાર માં
ધુળેટી ની શુભકામનાઓ

ધુળેટી ના દિવસે જે રંગે રંગાવો પણ
પોતાની અંદર ના કાળા રંગને પેલા ત્યજી દેજો
તો બીજા રંગો નિખરી ને આવશે

મિલાન નો આ પણ કેવો મેળો છે
રંગ પણ આ કેટલો અલબેલો છે
આ રંગ માં જે કોઈ પણ રંગાઈ છે
તે બધા દુઃખ દર્દ ભૂલી જાય છે
હેપ્પી હોળી

પ્રેમના રંગોથી ભરો પિચકારી
સ્નેહના રંગોથી રંગીદ્યો દુનિયા બધી
આ રંગ નાં જાણે નાં કોઈ જાત નાં બોલી
સહુને મુબારક હો હેપ્પી હોળી

લાગણી નો ભીનો વહેવાર મોકલું છું
રંગો નો અનોખો તહેવાર મોકલું છું
સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે
કલર સરીખો આ પ્રેમ મોકલું છું

Happy Holi wishes gujarati

સંબંધો કલર જેવા હોય છે
જેમ જીવનમાં નવા કલર ઉમેરતા જશો
તેમ જીવન વધારે રંગીન બનતું જશે

મિત્રો જરૂર ના હોય તો પણ કોઈ ગરીબ
બાળક રંગો વેચતું દેખાય
તો એની પાસેથી જરૂર ખરીદજો
તમારી ખરીદી થી એના જીવન માં થોડા રંગો પુરાશે

મિત્રો આ હોળી પર માત્ર પોપકોર્ન લઈને
બે ત્રણ આંટા મારી પાછા ના આવી જતા
તમારા અહંકાર અને ઈર્ષ્યા ને હોળી માં
બાળી નાખજો

Holi wishes gujarati

પ્રેમના રંગ થી ભરો પિચકારી તમારી
સ્નેહના રંગ થી રંગો દુનિયા આ તમારી
આ રંગ નથી જાણતો કોઇ જાત કે કોઇ બોલી
અને તમને મારા તરફથી હૈપી હોળી

હોળીની થોડી નારાજગી હતી, અમારી વચ્ચે થોડી દુરી હતી
જોઈ રંગ, સ્મિત એના ચેહરે, વગર રંગે હું રંગાઈ હતી

કોણ જાણી શકે સવારે કાલ કેવું થશે
તેથી ધુળેટી ના રંગોમાં રંગાઈને મોજ કરી
લ્યો વાલા

આજે હોળીમાં તમારા તમામ
દુ:ખ અને દર્દ હોમાય જાય
અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો
તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે
એવી મારા અને મારા
પરીવાર તરફથી ખુબ ખુબ શુભકામના

મિત્રો હુ આશા કરુ કે તમને આ Happy Holi wishes in gujarati પર આ શાયરીઓ અને તેની સાથે સાથે આ Dhuleti wishes gujarati પર પણ આ આર્ટિકલ ગમયો હશે.

Leave a Comment