Bhai dooj wishes in gujarati । ભાઈ બીજ શાયરી

આજે હુ તમને Bhai dooj wishes in gujarati અને તેની સાથે સાથે ભાઈ બીજ ની હાર્દિક શુભકામનાઓ, ભાઈ બીજ શાયરી વિશે કહિશ. અને હુ આશા કરુ છુ કે તમને આ Bhai dooj wishes in gujarati અને તેની સાથે સાથે ભાઈ બીજ શાયરી ગમશે.

Bhai dooj wishes in gujarati

Bhai-dooj-wishes-in-gujarati-ભાઈ-બીજ-શાયરી

મારા હ્રદયમાં ખુશીનો માહોલ થઇ ગયો
જયારે ભાઈ દુજ પર ભાઈ ઘરે આવવા સહમત થય ગયો.

Bhai Dooj 2021 Status

Bhai-dooj-wishes-in-gujarati-ભાઈ-બીજ-શાયરી

ભાઈ દુજના શુભ પ્રસંગે, તમને ખુબ ખુબ શુભેચ્છાઓ
તમારા જીવનમાં સુખ-શાંતિ અને, સમૃદ્ધિ કાયમ બની રહે

Bhai Dooj 2021 wishes

Bhai-dooj-wishes-in-gujarati-ભાઈ-બીજ-શાયરી

આ ભાઈબીજ આપના ભાઈ-બહેન ના સંબંધને વધારે અતુટ બનાવે,
અને આપનો એક બીજા પ્રત્યે નો પ્રેમ આમજ જળવાઇ રહે એજ આશા સાથે,
ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ

bhai dooj images in gujarati

Bhai-dooj-wishes-in-gujarati-ભાઈ-બીજ-શાયરી

બહેન ઈચ્છે છે ભાઈ નો પ્રેમ, ના કે કિંમતી ઉપહાર,
સદીઓ સુધી રહે આ સંબંધ અતૂટ, મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
Happy Bhai Dooj

ભાઈ બીજ શાયરી

મિત્રતાના શુદ્ધ સ્વરૂપ દ્વારા એક થઈને
બે આત્માઓ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસના
બંધનને ઉજવવાનો આ સમય છે.
મારા તરફથી મારા બધા ભાઈ અને બહેનને
હેપી ભાઈ દૂજ

Bhai-dooj-wishes-in-gujarati-ભાઈ-બીજ-શાયરી

બહેન તિલક પછી મીઠાઈ ખવડાવે છે,
ભાઈ ભેટ આપે છે અને બહેન સ્મિત કરે છે,
ભાઈ-બહેનનો આ સંબંધ ક્યારે ના પડે ફિક્કો
મારા ભાઈ, તમને ભાઈ દુજની શુભેચ્છાઓ

bhai dooj images in gujarati

તે નસીબદાર એ બહેન છે,
જેના માથે ભાઈનો હાથ છે,
દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે.
લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું,
તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.
ભાઈ દૂજ ની શુભકામનાઓ

નસીબદાર હોય એ બહેન
જેને ભાઈ નો પ્રેમ મળે
અને નસીબદાર હોય એ ભાઈ બહેન
જેને ભાઈ બીજ નો તહેવાર મળતો હોય
શુભ ભાઈ બીજ

ભાઈ બીજ ની હાર્દિક શુભકામનાઓ

ભાઈ બીજ નાં શુભ અવસરે
આપને ખુબ ખુબ શુભેચ્છાઓ
આપના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃદ્ધિ હંમેશા રહે.
ભાઈ બીજ ની હાર્દિક શુભકામના.

આરતી ની થાળી હું સજાવું,
કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું,
તારા ઉજ્જવળ ભવિષ્ય ની
કામના હું કરું,
ક્યારેય ન આવે તારા પર સંકટ
એવી પ્રાર્થના હું સદા કરું.
ભાઈ બીજ ની હાર્દિક શુભકામના

ભાઈ બીજ શાયરી

આજનો દિવસ બહુ જ ખાસ છે,
બહેનને માટે કઈંક મારી પાસ છે,
તારા સુકુન માટે ઑ બહેના,
હમેશાં તારા ભાઈ નો તને સાથ છે.
હેપ્પી ભાઈ બીજ મારી વહાલી બહેના

ભાઈ બીજ નો આ દિવસ બહુ ખાસ છે,
મન, આસ્થા, અને સાચો વિશ્વાસ છે,
ખુશ રહે બહેન તું,
આ ભાઈના મનમાં બસ આજ આસ છે.
હેપ્પી ભાઈ બીજ

હુ આશા કરુ છુ કે તમને Bhai dooj wishes in gujarati અને ભાઈ બીજ શાયરી ગમી હશે.

Leave a Comment