Best gujarati quotes | Life Quotes In Gujarati

આજે હુ તમને Best gujarati quotes અને તેની સાથે સાથે Life Quotes In Gujarati વિશે કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Best gujarati quotes વિશે વિચાર ગમશે. જો તમને આ Best gujarati quotes ગમે તો તમે એક વાર આ Gujarati quotes પણ વાચજો.

Best gujarati quotes

Best-gujarati-quotes-Life-Quotes-In-Gujarati

પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું
કારણકે તે મને એવું ઘણું આપ્યું છે
જેની મેં કલ્પના પણ નહોતી કરી

હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા
જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા

સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી
શકે છે અને આંધળો જોઈ શકે છે

Best-gujarati-quotes-Life-Quotes-In-Gujarati

સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા
કે જેને ગમે એટલું કરવા છતાં
તમારા કરતા બીજા જ સારા લાગે

શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ
પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે

Life Quotes In Gujarati

Best-gujarati-quotes-Life-Quotes-In-Gujarati

ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા
કે પછી કહેવા માટે Sorry પણ ઓછું પડે

કિનારે ઉભા રહી પાણી જોવાથી
ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત

સ્વાભિમાન કદી મરતું નથી
અને અભિમાન લાંબુ જીવતું નથી

Best-gujarati-quotes-Life-Quotes-In-Gujarati

સમજણ વગરની સુંદરતા
રીફીલ વગરની રૂપાળી બોલપેન જેવી છે

Best gujarati quotes

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા
જે હોય એ સામે જ કહેવું વધારે સારું

દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે

તે સમય ખુશી કહેવામાં આવે છે
જ્યારે તમે મિત્રો સાથે બીજી વખત જીવવા માગતા હોય

જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે
તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે
તમે એ બધાની ઉપર છો

Best-gujarati-quotes-Life-Quotes-In-Gujarati

પર્વત પર ચળવાનો એક નિયમ છે
જુકીને ચાલવું દોડવું નહી અને
જિંદગી પણ બસ આટલું જ માંગે છે

Heart Touching Quotes In Gujarati

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ

પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે

આ દુનિયામાં સુખી થવું હોય તો આટલું કરવુ
પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું.

સપના ભલે સુકા હોય
પાણી તો રોજ તાજું છાંટવાનું

ઊંઘ આવે તો સુઈ જાઓ
પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ

જો મહેનત કર્યા પછી પણ
સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ

Best gujarati quotes

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ

વિચાર અને માન્યતાઓથી
જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે

કોઈને ખરાબ ચીતરવા નહિ
એમાં કલર તો આપનો વપરાય છે

ક્ષમા યશ છે
ક્ષમા ધર્મ છે
ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે

વધુ પડતી અપેક્ષા ના રાખો
કેમ કે એ વધુ દુઃખી કરે છે.

રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી
કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે

Gujarati Quotes Instagram

પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું
અને નફરત માણસને ખીલવા નથી દેતી

નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે

શિખામણથી રસ્તા મળતા હશે
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે

અહંમ તો બધાને હોય છે,
પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ

વિચાર કેટલો આવે એ મહત્વનું નથી
પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે

Gujarati Quotes on karma

આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં
પારકાનું અજવાળું કામ ના આવે

પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે

કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે
કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે

જીવન આઈસ્ક્રીમ જેવું છે
પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો

વાણીથી માણસનું ચારિત્ર્ય
સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે

સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે

best gujarati quotes

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો
તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ

બીજા સાથે એવી જ ઉદારતા રાખો
જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે

અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા

શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો
અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી
જીવનના સબંધોનું પણ આવું જ છે.

કોઈપણ સબંધોમાં આપવા કરતા
લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે
અધોગતિ શરુ થાય

Success Quotes in Gujarati

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે

બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો
કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી
પણ સ્વીકારી લેવાની હોય છે

કણ અને ક્ષણ ની જેને કિંમત છે
તેને મણ જેટલું સુખ મળે છે

પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે
ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ

સફળતા માટે આ ૩ સાથે રાખો
(1) મગજમાં બરફ
(2) જીભમાં ખાંડ
(3) હૃદયમાં પ્રેમ

best gujarati quotes

જીવનનો અર્થ છે સમય
જેઓ જીવનથી પ્રેમ કરતા હોય
તેઓ આળસમાં સમય ન વિતાવે

જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે
એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. શુભ સવાર

એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે
છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે

Family Quotes in Gujarati text

ગૃહસ્થ એક તપોવન છે
જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે

એક ભૂલ તમારો અનુભવ વધારે છે
જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે

સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું
એ પણ એક સાચા પ્રેમ ની નિશાની છે

ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી પર તાળીઓ થી પણ મૂલ્યવાન હોય છે

Life Quotes In Gujarati

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને
સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ,
તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે
ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની
વિરુદ્ધ જવું પડે છે નહીં કે પવન સાથે

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી

મિનિટ જાય છે એ પાછી નથી આવતી
એ જાણવા છતાંયે આપણે કેટલી બધી મિનિટો બરબાર કરીએ

Gujarati quotes attitude

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય
તેમ તેમ શાંત ૨હેતા શીખો
કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ કરે છે નોટો નહિ

ક્યારેય એક જેવો નથી રહેતો સમય
સંજોગો એને બદલવા પર મજબુર કરી દે છે

કિંમત હંમેશા બંને જગ્યા એ ચૂકવી પડે છે
બોલવાની પણ અને ચૂપ રેહવાની પણ

કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી
જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી

ભૂલ અને ઈશ્વર માને તો દેખાય

જે લોકો તમને પસંદ નથી કરતા
તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે
તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો
બંને મળીને એક બીજાને માગી લઈ શુ

best gujarati quotes

સ્વાર્થી માણસ આપણી નજીક આવે
પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે
પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય
પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો

દુનિયા માં ફક્ત દિલ જ એવું છે
જે આરામ કયૉ વગર કામ કરે છે
એટલા માટે એને ખુશ રાખો
પછી ભલે આપણુ હોય કે પછી બીજાનુ

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું
એ પણ એક સાચા પ્રેમ ની નિશાની છે

હુ આશા કરુ છુ કે તમને આ Best gujarati quotes વિશે આ વિચાર ગમ્યા હશે.

Leave a Comment