26 January Shayari in Gujarati, પ્રજાસત્તાક દિવસની શુભકામના, Republic Day Wishes in Gujarati, Republic Day Quotes in Gujarati, હેપી ગણતંત્ર દિવસ
આજે હુ તમને 26 January Shayari in Gujarati એટલે કે આપણા પ્રજાસત્તાક દિવસની શુભકામના પર થોડી ઘણી શાયરી કહેવા માંગુ છુ. હુ પોતે માનુ છુ કે આપણે શબ્દો મા તો કહિ નહિ શકિએ કે આપણે કેટલો પ્રેમ આપણા વતન સાથે કરીએ છે પણ વતનના એ પ્રેમને વ્યકત કરવા માટે આ શબ્દોની મદદ લઈને ચોક્કસ કહિ શકિએ. હુ આશા કરુ છુ કે તમને આ પ્રજાસત્તાક દિવસની શુભકામના પર આ થોડી ઘણી શાયરી ગમશે. જો તમને આ શાયરી ગમે તો તમે એક વાર આ Best Gujarati quotes પણ એક વાર વાચજો.
26 January Shayari in Gujarati

પ્રેમ કરૂ છૂ પ્યાર કરૂ છૂ
દીલથી હૂ સલામ કરૂ છૂ
ત્રીરંગી તીરંગાને પ્રેમે નમસ્કાર કરુ છૂ

આ વાત હવાઓ ને કહી રાખજો
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો

નથી જીવતો બેવફા માટે કે
નથી જીવતો સનમ માટે
જીવું છું તો બસ દેશ વતન માટે
Republic Day Wishes in Gujarati

આ વાત હવાઓ ને કહી રાખજો
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો

તરવું હોય તો સમંદર માં તરો
નદી અને નાડા માં શું રાખું છે.
પ્રેમ કરવો હોય તો વતન સાથે કરો
આ બેવફા માણસો માં શું રાખ્યું છે.
26 January Shayari in Gujarati
31 રાજ્યો,
1618 ભાષાઓ,
6400 જાતિ,
6 ધર્મો,
6 વંશીય જૂથો,
29 મુખ્ય તહેવારો અને
1 દેશમાં!
એક ભારતીય હોવાનો ગર્વ રહો
બધા રિપબ્લિક દિવસ તમે ખુશ માંગો.
આ વાત હવાઓ ને કહી રાખજો
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો
પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ
ભિન્ન ભાષા છે, ધર્મ ને જાત પ્રાંત વેશ
અને પરિવેશ પણ આપણા સહુનું ગૌરવ
એક આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો શ્રેષ્ઠ
પ્રજાસત્તાક દિવસ ની રંગીન શુભેચ્છાઓ
Republic Day Quotes in Gujarati
મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ
ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે
જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે
હેપી ગણતંત્ર દિવસ
ગર્વ અનુભવો કે તમે એક ભારતીય છો કારણ કે ભાગ્યશાળી હોય છે જેઓ આ મહાન દેશમાં જન્મે છે.
આ મહાન ભૂમિમાં જન્મેલા દરેકની એક જ ઓળખ છે, આપણે બધા ભારતીય છીએ.
આ સમય છે આપણા રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ બતાવવાનો, મારા બધા મિત્રોને પ્રજાસત્તાક દિવસ 2022 ની શુભકામનાઓ
જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન હોત, તો આપણે કદી સ્વતંત્રતા જોય ન હોત.
હુ આશા કરૂ છુ કે તમને આ 26 January Shayari in Gujarati, Republic Day Quotes in Gujarati અને તેની સાથે સાથે Republic Day Wishes in Gujarati પર આ આર્ટિકલ ગમયો હશે.