આજે હુ તમને મકરસંક્રાંતિ ની શુભકામના અને તેની સાથે સાથે Makar sankranti shayari gujarati વિશે તમને શાયરી કહિશ. હુ આશા કરૂ છુ કે તમને આ મકરસંક્રાંતિ ની શુભકામના પર શાયરી ગમશે.
મકરસંક્રાંતિ ની શુભકામના

મીઠા ગોળમા મળી ગયા તલ
ચગી પતંગ અને ખીલી ગયુ દિલ
જીંદગીમા આવે ખુશીઓની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર
meetha golma mali gayaa tal
chagi patang ane kheeli gayu dil jindagima aave khushini bahar
mubaarak tamane makarsankrantino tahewaar
છે એક સરખી જ સામ્યતા
પતંગ અને જીંદગીની
ઉંચાઈ પર હોય
ત્યા સુધી જ વાહ વાહ થાય છે
chhe ek sarakhi saamyata
patang ane jindagini
unchaai par hoy
tya sudhi waah waah thaai chhe

પીંછા વિના મોર ના શોભે
મોતી વિના હાર ના શોભે
તલવાર વિના વીર ના શોભે
માટે તો કહુ છુ કે
દોસ્ત વિના ઉત્તરાયણમા ઘરની અગાસી ના શોભે
peechhaa vina mor naa shobhe
moti vina haar naa shobhe
talwaar vina veer naa shobhe
maate to kahu chhu ke
dost vina uttrayanma gharnee agaasi naa shobhe
Makar sankranti wishes in gujarati
જો તમને અહિ સુધી શાયરી ગમી હશે તો તમે એક વાર આ દોસ્તી શાયરી પણ વાચજો.

કુંવારાઓના પેચ લાગી જાય
અને પરણેલા ઓને થોડી ઢીલ મળી જાય
એવા મારા તરફથી સહુને ઉત્તરાયણની શુભેચ્છા
kunwaarao na pech laagi jaay
ane parnelaone thodi dheel mali jaay
eva maara tarfthi sahune uttrayanni shubhechchha

શબ્દો તમે આપજો ગીત હુ બનાવીશ
ખુશી તમે આપજો હસીને હુ બતાવીશ
રસ્તો તમે આપજો મંજીલ હુ બતાવીશ
કિન્ના તમે બાંધજો પતંગ હુ ચગાવીશ
shabdo tame aapjo geet hu banaawish
khushi tame aapjo hasine hu bataawish
rasto tame aapjo manjil hu bataawish
kinna tame baandhjo patang hu chagaawish
Makar Sankranti Image
એક કાગળ તેના નસીબથી આસમાને ઉડે છે
પણ પતંગ તેની કાબિલિયત થી
એટલે નસીબ સાથ આપે કે ના આપે
પણ કાબિલિયત જરૂર સાથ આપે છે
ek kagal tena naseebthi aasmaane ude chhe
pan patang teni kaabiliyat thi
aetle naseeb saath aape ke naa aape
pan kabiliyat jaroor saath aape chhe
તનમા મસ્તી
મનમા ઉમંગ
ચાલો બધા એક સંગ
આજે ઉડવીશુ પતંગ
ઉછાળીશુ હવામા સંક્રાંતિના રંગ
મકર સંક્રાંતિની તમને ખુબ ખુબ શુભેચ્છાઓ

આશાના આકાશમા વિશ્વાસની દોર વડે
આપની સફળતાનો પતંગ
હમેશા નવા મુકામ પ્રાપ્ત કરે
તેવી હાર્દિક શુભકામના સાથે હેપ્પી મકરસંક્રાંતિ
aashaana aakashma vishwaashni dor vade
aapni safltaano patang
hamesha nawaa mukaam praapt kare
tevi hardik shubhkamna saathe happy makarsankranti
Makar sankranti shayari gujarati
તમારી સફળતાનો પતંગ ઉંચે અને ઉંચે
ઉડતો જાય એવી શુભકામના સાથે
તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિ ની શુભકામના
tamaari safltaano patang unche ane unche
udto jaay evi shubhkamna saathe
tamne ane tamaara pariwaarne makarsankranti ni shubhkamna

પુરુષનુ પણ પતંગ જેવુ છે સાહેબ
કન્યા સારી બંધાય તો ઊંચી ઉડાન
અને ખોટી બંધાય તો ગોળ ગોળ ફરતો રહી જાય
મકરસંક્રાંતિ ની શુભકામના તમને
purooshnu pan patang jevu chhe saaheb
kanyaa saari bandhaay to unchi udaan
ane khoti bandhaay to gol gol farto rahi jaay
makarsankranti ni shubhkamna tamane

ફીરકી પકડનારી છોકરીઓ તો ઘણી મળી જશે.
મારે તો એવી છોકરી જોઇએ છે
જે દોરી મા પડેલી ગુંચ ને ઉકેલી આપે
મકરસંક્રાંતિ ની શુભકામના
firki pakdnaari chhokrio to ghani mali jashe
maare to evi chhokri joie chhe
je dori ma padeli gunch ne ukeli aape
makarsankranti ni shubhechchhha
Makar sankranti wishes in gujarati
ઇર્ષાને જીવનમાથી પેચ કાપી નાખજો
અમૂલ્ય એવા તમારા જીવનની તકેદારી રાખીને મકરસંક્રાંતિનો તહેવાર મનાવજો
irshaane jeevanmaathi pech kaapi nakhjo
amulay aeva jeevanni takedaari raakhine
makarsankranti no tahevaar manaavjo
હોય દોર હાથમા
ને દોસ્ત સાયમા
તો તરત ઉડી પતંગ
નભ ને લઈ લે બાયમા
હુ આશા કરુ છુ કે તમને અમારો આ મકરસંક્રાંતિ ની શુભકામના પર આ શાયરીઓ ગમી હશે.