નાના સુવિચાર ગુજરાતી | gujarati suvichar | સારા સુવિચાર ગુજરાતી

નાના સુવિચાર ગુજરાતી gujarati suvichar સારા સુવિચાર ગુજરાતી

આજે હુ તમને નાના સુવિચાર ગુજરાતી અને તેની સાથે સાથે gujarati suvichar વિશે પણ કહિશ. હુ આશા કરુ છે કે તમને આ નાના સુવિચાર ગુજરાતી ગમશે. જો તમને આ નાના સુવિચાર ગુજરાતી ગમે તો તમે એક વાર આ Happy Holi wishes in gujarati પણ વાચજો.

નાના સુવિચાર ગુજરાતી

નાના-સુવિચાર-ગુજરાતી-gujarati-suvichar-સારા-સુવિચાર-ગુજરાતી

પુસ્તક રોજ નથી લખાતા, છાપા રોજ છપાય છે
એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે

નાના-સુવિચાર-ગુજરાતી-gujarati-suvichar-સારા-સુવિચાર-ગુજરાતી

નાની નાની વસ્તુઓ વધારે દુઃખ આપે છે
તમે પર્વત પર બેસી શકો છો પણ સોઈ ઉપર નહી

જ્યારે સમય તમારો સમય બદલે ને ત્યારે તમારે ન બદલાવું
નહીં તો ફરી સમય તમારો સમય બદલશે

નાના-સુવિચાર-ગુજરાતી-gujarati-suvichar-સારા-સુવિચાર-ગુજરાતી

જરૂરી નથી બધે,તલવારો લઇને ફરવુ.
ધારદાર ઇરાદાઓ પણ, વિજેતા બનાવે છે

લોકો પોતાની થાળી માં કેટલું છે એ જોવા કરતા
બીજા ની થાળી નું વધુ ધ્યાન રાખે છે

gujarati suvichar

દાન દેવામાં ને જ્ઞાન લેવામાં પાછી પાની કરવી નહીં. પછી તમારી ઈચ્છા છે.

નાના-સુવિચાર-ગુજરાતી-gujarati-suvichar-સારા-સુવિચાર-ગુજરાતી

મહેનત એટલી વધારી દયો કે લોકો જે લેવા માટે મહેનત કરે છે
એ વસ્તુ તમે દાન કરતા હોવ

જો પતિ પત્ની માટે કાર નો દરવાજો ખોલે
કા તો કાર નવી છે કા તો પત્ની નવી છે કા તો પત્ની બીજાની છે ..

છત્રી ભલે Ladies હોય, પણ
વાવાજોડામાં ઇ કાગડો જ થાય કાગડી નહીં

નાના-સુવિચાર-ગુજરાતી-gujarati-suvichar-સારા-સુવિચાર-ગુજરાતી

ખુલ્લા પુસ્તક જેવું, ફક્ત એ લોકો માટે બનવું
જેમને એ વાંચતા આવડતું હોય

જેમ વરસાદથી બચવા જાતે છત્રી પકડવી પડે
એમ ધર્મ રક્ષણ માટે જાતે શસ્ત્ર ઉઠાવવા પડે

પોતાની તુલના અન્ય સાથે ના કરો,
એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો.

નાના-સુવિચાર-ગુજરાતી-gujarati-suvichar-સારા-સુવિચાર-ગુજરાતી

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ

નાના સુવિચાર ગુજરાતી

હૃદયથી નમવું જરૂરી છે,
ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા

નાના-સુવિચાર-ગુજરાતી-gujarati-suvichar-સારા-સુવિચાર-ગુજરાતી

જગ્યા આપવી અને સ્થાન આપવું
એ બન્નેમાં બહુ મોટો ફરક છે

મજબૂત ઈરાદો એ એક એવું પાયાનું તત્વ છે
જેને કોઈ દિવસ કાટ નથી લાગતો

સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો
નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ

અનુમાન આપણા મનની કલ્પના છે
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે

શુભ સવાર સાહેબ લોકો દેખાવો કરવાની કોશિશ ભરપુર કરે છે
ને જે હોય સાવ નજીકના એને એ દુર કરે છે

સારા સુવિચાર ગુજરાતી

સાહેબ આજે જેનું મોઢું જોવા આપણે તૈયાર નથી
કાલે એના પગે પડવાના દિવસો આવી શકે છે
ખુબ સમજીને બીજાની સાથે સબંધો બગાડજો
એક‌ ખોટીને એક અધુરી વાત કેટલાય સંબંધ તોડી નાખે છે

સાહેબ જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે
શરત એ કે આપણે થોડું જતું કરવાનું હોય છે

સફરની મજા લેવી હોય તો,
સામાન ઓછો રાખવો અને જિંદગીની મજા લેવી હોય
તો અરમાન ઓછા રાખવા,
અને જો શાંતિની મજા લેવી હોય તો
મગજમાં વિચારો ઓછા રાખવા.

સાહેબ સંભાળી ને ચાલજે તુ અહી આ સમજદારો ની વસ્તી છે
અહી પ્રભુ ને પણ અજમાવે છે આ દુનિયા તો તારી શું હસ્તી છે

નાના સુવિચાર ગુજરાતી text

જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો
કારણ કે જે સારા હસે તે સાથ આપશે ને ખરાબ હસે તે શીખ આપશે

દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે
પરંતુ,કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું

જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા હોય છે ને.
સાહેબ એ જ ઘણી વાર પગલુછણીયા નીકળે છે

તમારી વાણી વિચાર. અને વર્તન જ નક્કી કરશે કે
સામેનું પાત્ર ફરીયાદ કરશે કે ફરીયાદ

હર પ્રણયની વાર્તા ના અંત નોખા હોય છે
ક્યાંક આંસુ, તો ક્યાંક કંકુ ચોખા હોય છે

જ્ઞાન સુવિચાર

કોઈની ભૂલ હોય તો એક શુભચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીં
જીવનમાં વારસો આપતા સંબંધો કરતા,.
વિસામો આપતા સંબંધો વધુ મહત્વના હોય છે

ભગવાન પાસે માત્ર એટલું જ માંગવુ કે
અસ્ત સુધી વ્યસ્ત રહીએ
મસ્ત રહીએ અને જબરદસ્ત રહીએ

એટલું બધું પણ સામાજીક અંતર ના રાખવું જોઈએ કે
લાઈન માં ઊભા હોવ તો બે વ્યક્તિ વચ્ચે આવી ને ઘૂસી જાય.

જેમ નદી પોતાનુ પાણી પીતી નથી,
વૃક્ષ જેમ પોતાના ફળ ખાતા નથી
તે જ રીતે કોઈ પાણીપુરી વાળો, પાણીપુરી ખાતો નથી

માણસ કોઈ દિવસ અમીર કે ગરીબ નથી હોતો,
માણસ સારો કે ખરાબ હોય છે

ગુજરાતી સુવિચાર ફોટો

પેન ખોવાઈ જાય તો નવી લઇ શકાય
પણ પેન નું ઢાંકણું ખોવાઈ જાય તો નવું ના લઇ શકાય
એટલે જીવન માં એક વાત ખાસ યાદ રાખજો
પેન હંમેશા ટીચુક ટીચુક વાળી જ લેવાની

માણસ ભગવાનની પૂજા નથી કરતો પરંતુ,
તેમની મૂર્તિમાં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

સંઘર્ષ તમને થકવાડે જરૂર છે,
પણ અંદરથી મજબૂત બનાવે છે અને,
સંઘર્ષ છે તો સફળતા છે

જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો,
હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય

નાના સુવિચાર ગુજરાતી

જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જ,
જો સારા કર્મ કરો તો સાથે અને ખરાબ કરો તો સામે.

એક દવાખાને લખેલી સરસ લાઈન,
દવામાં કંઈ મજા નથી, ને મજા જેવી કોઈ દવા નથી

જ્યારે તમે તમારી જાત પર ભરોસો કરવાની શરૂઆત કરશો
તમે જાણી જશો કે જીવન કેમ જીવવું

માન હંમેશા સમય નું હોય છે,
પણ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે,
કદર કરો આ ઠંડી ની અત્યારે મફત મળે છે,
સાહેબ ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે

વેદના સમજવા સંવેદના હોવી જોઈએ સાહેબ
કેમ કે ભાષા નો અનુવાદ શકય છે પણ ભાવનાઓનો નહિ

gujarati suvichar

વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે,હું (અહમ્) જ વધ્યો એ કોઈએ ના લીધો
કેમ કે એ, બધા પાસે હતો

ખરાબ સમયમાં જ સૌનો અસલી રંગ દેખાય છે.
દિવસના અજવાળામાં તો પાણી પણ ચાંદી જેવું લાગે છે

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય

ખૂબ દૂર સુધી જવું પડે,
ફક્ત એ જાણવા માટે કે આપણી
નજીક કોણ છે

સમસ્યા વિશે વિચારશો તો બેચેની વધશે
પણ સમાધાન વિશે વિચારશો તો નવો માર્ગ મળશે

કોઈ વ્યક્તિ ને શોખ ન હોય કે પોતે ખરાબ બને
પણ તે થાકી જાય છે સારો બની બની ને
કેમ કે એ કડવું છે પણ સત્ય છે
સારા માણસો નો ઉપયોગ વધારે થાય છે

સારા સુવિચાર ગુજરાતી

દરિયો વિશાળ છે પણ આપણને એટલું જ પાણી મળશે
જેટલી આપણી હથેળી છે,
એવી જ રીતે કુદરત ની કૃપા અગણિત છે
પણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે

કોઈ પણ કામ પોતાની કાયા ના કલ્યાણ માટે કરવું
દેખાડવા માટે નહી પછી ભલે એ દાન હોય ભક્તિ હોય કે ભણતર

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં

જેમ જેમ કળયુગ આવશે તેમ તેમ માણસ મતલબી થતો જશે,
જરૂરીયાત સમયે તમારા પગ પકડશે
અને જરૂરીયાત નહિ હોય ત્યારે તમને ઓળખશે પણ નહિ.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ
સવારે નીકળું છું ઇચ્છાઓ ને વેચવા માટે
સાંજે સપનાઓ ખરીદી લઉ છું

હુ આશા કરુ છુ કે તમને આ નાના સુવિચાર ગુજરાતી ગમયા હશે.

Leave a Comment