આજે હુ તમને ગુજરાતી શાયરી પ્રેમ, ગુજરાતી શાયરી દિલ અને તેની સાથે સાથે Diku love shayari gujarati વિશે શાયરી કહેવા માંગુ છુ. હુ આશા કરુ છુ કે તમને આ ગુજરાતી શાયરી પ્રેમ, ગુજરાતી શાયરી દિલ અને તેની સાથે સાથે Diku love shayari gujarati પર શાયરી ગમી હશે.
જો તમને અમારો આ ગુજરાતી શાયરી પ્રેમ ગમે તો તમે એક વાર આ Gujarati romantic shayari love પણ વાચજો.
ગુજરાતી શાયરી પ્રેમ
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે
Diku love shayari gujarati
લોકોની તો ખબર નથી. પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.
એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે એને
વિશ્વાસ હોય કે તમે એને માન અને રક્ષણ બંને આપશો

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે
ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળી છે ખુબસુરત લાગી છે.
ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે
બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે કે તું મારી
સાથે હોઈશ તો તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં
કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી
આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે
ગુજરાતી શાયરી દિલ
કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી
મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી
લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે
કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી
જીંદગી પણ મજેદાર હોય છે
સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે
cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું
કોઈની લાગવગની જરૂર નથી,
તારી સાથેના પ્રેમ નો કેસ હું જાતેજ જીતી લઈશ
મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે
ગુજરાતી શાયરી પ્રેમ
પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ
લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને
બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા પણ એનુ નામ
સાભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજી લો પ્રેમ છે
ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે,
પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ
લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને
બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે
ગુજરાતી શાયરી દિલ
એના વચનો ના અમે દીવાના બની ગયા તેના
પ્રેમ ના આશુ થી અમે ભીંજાય ગયા એમને કદર છે ક્યાં
અમારી અમે તો તેની યાદો માં રમતા રહી ગયા.
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,
અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે
પ્રેમ કરવો ઘણોજ સરળ છે જેમ માટી ઉપર માટી થી લખવું.
પ્રેમ નિભાવો એટલોજ મુશ્કેલ છે જેમ પાણી ઉપર પાણી થી લખવું.
સમય સાથે કેટલું બદલાઈ ગયું પણ તારી સાથે વિતાવેલા
દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે
શબ્દો કંઈ ના હતા તને કહેવા માટે પણ દિલ કહેતું
હતું કે તારા વગર જિંદગી કંઈ નથી
ગુજરાતી શાયરી પ્રેમ
લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને
બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે
જિંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હુ
માગું જીવવાનું કારણ બની જાવ બસ એ જ હુ દુવા માગું
મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત,
આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે
જવાબદારી તારી છે કારણ કે કે તું મારી નહીં પણ હું તારો છું
પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને
ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે
Diku love shayari gujarati
રંગ જોઈને મોહબ્બત થાય એ તો આમ હોય છે
પણ જે રગ-રગમાં ઉતરી જાય એ જ ખાસ હોય છે
કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે, તો કોઈ પ્રેમ
કરીને પણ, અજાણ્યા થઈ જાય છે
કયારેય તૂટ્યો નથી દિલ થી તારી યાદો નો સબંધ
વાતો થાય કે ના થાય વિચારો તારા જ રહે છે..!!
સંબંધ મનથી બંધાય છે વાતોથી નહિ કેટલાક લોકો ખૂબ જ સારી વાતો કર્યા પછી પણ આપણા
નથી હોતા અને કેટલાક ચૂપ રહીને પણ આપણા થઇ જાય છે. ” રાધે રાધે “
ગુજરાતી શાયરી લખેલી
તમે પ્રેમથી વાત કરો છો હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું
તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે
ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.
કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે
આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી
સાથે બે મિનિટ વાત કર્યા ની ખુશી એક તરફ.
પ્રેમ માં મનમેળ જેટલો જરૂરી છે એટલું જ એકબીજાને મન થી મુકત
રીતે જીવવા દેવાની મુકિત જરૂરી છે પ્રેમ બાંધતો
નથી પ્રેમ ખુલ્લા આકાશ માં વિહરતા શીખવાડે છે
ગુજરાતી શાયરી પ્રેમ
એક વાત કહું
જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય પણ
કયારેય તમને છોડીને નહીં જાય
તને જોવા ઈચ્છું છું. શાયદ તને પ્યાર કરૂ છું કાલ
સુધી તને ઓળખતો નહતો. પરંતુ આજે તારો જ ઈતિજાર કરૂ છું1
ભલે તારા જવાબો અજીબ છે, પણ તું
આ દિલની ખુબ જ નજીક છે.
હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું
મમ્મી રોજ બદામ ખવડાવી દે છે
અને તારી યાદ આવી જાય છે
શોધવા જ હોય તો તમારી ચીંતા, કરવાવાળા ને
શોધ જો બાકી તમારો, ઉપયોગ કરવા વાળા તો તમને શોધી લેશે
ગુજરાતી શાયરી પ્રેમ
જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય
પણ કયારેય તમને છોડીને નહીં જાય
ડર હતો કે ક્યાંક હું ખોઈ ના બેસું તમને,
પણ હકીકત એ છે કે તમે મારા હતા જ નહીં
જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું
તને, જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને.
જરૂરી નથી કે બધા આપણને મળીને ખુશ રહે,
પણ જરૂરી એ છે કે આપણને મળીને કોઇ દુ:ખી ના થાય
ગુજરાતી શાયરી દિલ
એના વિશે શું કહું, શબ્દો નથી મારી જોડે
બસ એટલું જ સમજો કે, અમુક ગુલાબ
દરેક ડાળીયે હોતા નથી
ખબર નથી એને હું શું કહી ગયો, પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે, જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર
સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ
બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાની બસ
તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.
વાત બસ એટલી જ હતી કે એ બહુ ગમતા હતા અને,
હવે વાત એટલી વધી ગઈ છે કે આજે એમના વગર કંઈ ગમતુ નથી
હુ આશા કરુ છુ કે તમને આ ગુજરાતી શાયરી પ્રેમ, ગુજરાતી શાયરી દિલ અને તેની સાથે સાથે Diku love shayari gujarati પર આ શાયરી ગમી હશે.