ગુજરાતીમાં શાયરી | લાગણી શાયરી | whatsapp status in gujarati

આજે હુ તમને ગુજરાતીમાં શાયરી કહેવા માગુ છુ અને તેની સાથે સાથે લાગણી શાયરી અને whatsapp status in gujarati વિશે પણ કહિશ. તો હુ આશા કરૂ છુ કે તમને આ ગુજરાતીમાં શાયરી, લાગણી શાયરી અને whatsapp status in gujarati ગમશે.

જો તમને આ ગુજરાતીમાં શાયરી ગમે તો તમે અમારા બીજા આર્ટિકલ Friend shayari gujarati પણ એક વાર જોજો.

ગુજરાતીમાં શાયરી

ગુજરાતીમાં-શાયરી

તકલીફ તો હંમેશા સાચા માણસને જ થાય છે
કેમ કે ખોટા માણસો નું તો કામ છે તકલીફ આપવાનું

ગુજરાતીમાં-શાયરી

સમય ખરાબ ચાલતો હોય ત્યારે
સાચી કહેલી વાત પણ ખોટી લાગે છે

ગુજરાતીમાં-શાયરી

ક્યારેય કોઇનાં થી એટલા નારાજ ન થતાં
કે સામેવાળી વ્યક્તિ તમને બોલાવી ના શકે

ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે
એક્સ રે મા ના આવે પર શાંતિથી બેસવા પણ ના દે

ગુજરાતીમાં-શાયરી

એક મંદિરના દરવાજા ઉપર ખુબ જ સરસ લખેલું હતુ
કે બધા સવાલના જવાબ અહીં મળી જાય જે ગૂગલ પર નહિ મળે
જય શ્રી કૃષ્ણ

આપણે જ આપણી કદર કરવી જોઈએ
કોઈ માટે ગમે એટલું કરો ઓછું જ પડશે

લાગણી શાયરી

ગુજરાતીમાં-શાયરી

જિંદગીમાં સાથ આપનાર ને સમજવાનો પ્રયત્ન કરજો
ચકાસવાનો નહીં

વ્યાજે લીધેલા નાણા અને શિયાળે ગોદળામાં કાણા
ક્યારેય સરખા ઉગવા દેતા નથી

પોતાના હોય એ જ પથારી ફેરવે
બાકી પારકા ને થોડી ખબર હોય આપણી પથારી કયા પાથરેલી છે

આ દુનિયા પણ અજીબ છે સાહેબ
જલસા અમે કરીએ તકલીફ લોકોને થાય છે

પુસ્તક અને માણસ બંને વાચતા શીખો
પુસ્તકથી જ્ઞાન મળે અને માણસ થી અનુભવ

whatsapp status in gujarati

એ વાત અલગ છે કે હું કિનારે ઊભી છું
બાકી મને ખબર છે કોણ કેટલા પાણીમાં છે

કેટલાક લોકો જીવનમાં શોર્ટ ટાઈમ માટે આવે છે
અને લોંગ ટાઇમ ની યાદો મુકી જાય છે

ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે
શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું

હું જોઉં છું રાહ પણ તારી નહીં મારા સમયની

એકલા રહેતા પણ શીખી જાઓ કાયમ બધા સાથે નથી રહેવાના

પસાર થઈ ગયેલા સમયની અને છોડી ગયેલા માણસની
રાહ જોવી એક મૂર્ખતા છે

ગુજરાતીમાં શાયરી

સાસરે ગયેલી દીકરી કરતા વધારે વહુ ને વધુ મહત્વ આપો
જમાઈ કરતા દીકરાને વધુ મહત્વ આપો
વડીલોના વિચારને અપનાઓ ઘણા પરિવાર તૂટતા બચી જશે

ગજબની વાત છે સાહેબ કોઈ મળીને રડે તો કોઈ મળવા માટે રડે

લાગણી હોય ત્યાં ઝઘડો થાય
બાકી લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી

ચહેરા પર મરવાવાળા શુ જાણે
દિલ ની ખુબસુરતી શું છે તે

કેટલો મુશ્કેલ સમય છે એ જ્યારે તમે તૂટી રહ્યા હોય
ત્યારે હસવું તમારી મજબૂરી બની જાય છે

લાગણી શાયરી

જે વ્યક્તિ તમને સ્પેશિયલ ફિલ કરાવે એ વ્યક્તિ ને સાચવીને રાખજો
કેમ કે એવા વ્યક્તિ નસીબદાર લોકોને જ મળે છે

પ્રેમ સંબંધ સિંદૂર સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું
સાહેબ કેમ કે મળ્યા વગર નો પ્રેમ પણ અદ્ભુત હોય છે

તું આ દિલ ની નજીક છે એટલે નહિતર તો
આ whatsapp માં કેટલાય છોકરાઓ ના મેસેજ પેન્ડિંગ પડ્યા છે

પ્રેમ તો એક તરફ થી થાય બે તરફથી થાય તેને નસીબ કહેવાય

મનગમતી વ્યક્તિ રોજ મળે અને આવી તોફાની ઈચ્છા થાય તો પ્રેમ તો રોજ થાય

Online તો બધા હોય છે પણ ઈગો સાઈડમાં મુકી
સામેથી મેસેજ એ જ કરે છે જેને સંબંધની કદર હોય છે

whatsapp status in gujarati

ફરિયાદ નહિ કરનાર માણસને પણ અંદરથી તો દુઃખ થતું જ હોય છે
ભીની આંખો નિશાની હોય છે કોઈના પ્રેમની
સાહેબ એકાંતમાં આવેલા આંસુ ખુશી ના નથી હોતા

સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું ભાષા શીખવી પડે સાહેબ

લાગણીથી મિસ તો આજે પણ તમને ઘણું કરીએ છીએ
પણ જતાવવા નું છોડી દીધું છે

કડવું છે પણ સત્ય છે તમે મોડા આવ્યા તો ચિંતા થાય મને
હું મોડી આવી તો શક કર્યો તમે મારા પર વાહ વાહ સુ વાત છે

પ્રેમ 5 મિનિટ કરો તો સાચો છે
ટેબલેટ ખાઈને 30 મિનિટ કરો એને હાવસ કહેવાય

ગુજરાતીમાં શાયરી

પ્રોમિસ અને વચન એ ખાલી કહેવાની વાતો છે
બાકી જીવનભર સાથ નિભાવે એજ સાચો જીવનસાથી

કોઈપણ ભોગે એ વ્યક્તિને ખાસ સાચવી લેજો
જેણે આ ત્રણ વસ્તુ આપી હોય
સાથ, સમર્પણ, અને સમય

આ ગમ પણ ગમે છે હવે કેમ કે એના કારણે લોકો ખબર અંતર તો પૂછે છે
હવે માપમાં રહેવામાં જ મજા આવે સાહેબ
કેમકે કપડાં પણ mapના હોય તો સારા લાગે

લાગણી શાયરી

તારા વગર પણ જિંદગી હતી પણ તું જ જિંદગી બનીશ એવી ક્યાં ખબર હતી
સલામ છે તારી મજબૂરી ને જેને સાચા પ્રેમને પણ હરાવી દીધો

કોઈ પણ સાથેના સબંધને છોડવા ની વાત બે કારણોથી થાય
સામેવાળા વ્યક્તિ થી નફરત થવી અથવા
સામેવાળા વ્યક્તિ માંથી મન ભરાઈ જવું

આ વરસાદ પણ તારી જેવો છે વરસવું છે મન મૂકીને પણ ભાવ ખાય છે
હું તો એ સવાર ની રાહ જોઉં છું જે તને સાથે લઇ આવે

ગુજરાતીમાં શાયરી

મોહબ્બત તો મારી પૂરી જ છે
અધૂરી તો તારી સાથેની મુલાકાત છે
તું વિચારી પણ ન શકે એટલો હું તને પ્રેમ કરું છું
ઈગો ખતમ થઈ જાય તો મેસેજ કરી દેજે

કાનુડા ને રાધા ગમતી હતી બાકી રૂપાળી તો ગોપીઓ પણ હતી

લોકો કહે નાના કપડા પહેરે એટલે બળાત્કાર થાય
એક મા રડી ને બોલી પાંચ વર્ષની બાળકીને કઈ રીતે સાડી પહેરાવું

સાંભળ દોસ્ત શ્વાસ કરતાં પણ વધારે વિશ્વાસ છે
તારા પર એટલે જ તો કહું છું તો બહુ ખાસ છે

આગળ વધવા વાળા બીજાને ક્યારેક અટકાવતા નથી
અને બીજાને અટકાવવા વાળા કયારેક આગળ વધતા નથી

whatsapp status in gujarati

નાની ઉંમરમાં ઝાઝા અનુભવ લઈ બેઠી છું ખબર નહીં હું જિંદગીમાં ક્યાં જઈ બેઠી છું

દોસ્ત તુ ખાલી દોસ્ત નથી લાઇફલાઇન છે મારી

જે બીજાને મળવાથી તમારું મહત્વ ભૂલી જાય છે તે ખરેખર તમારા નથી હોતા મિત્ર

ઓય topa ગાળો ભલે દવ પણ જીગરજાન છે તુ મારો
બધા ખુશ છે પ્યારમાં પણ અમે ખુશ છીએ અમારા યાર મા

હવે પ્રેમ નથી કરતી બસ આગ લગાડું છું
તુ ખાલી મારો સમય આવા દે તું મળવા માટે નહીં તો જોવા માટે તડપીસ

હાર જીત તો રમતોમાં થાય આ સાચા પ્રેમમાં નહીં
તમારી સૌથી મોટી મજબૂરીને તમારી તાકાત બનાવી લો

ગુજરાતીમાં શાયરી

શું હોય મારી હસ્તી જો ના હોય તારી દોસ્તી

હું મારી જિંદગીને પ્રેમ કરું છું કેમ કે તમે મારી જિંદગી છો
મજબુરી એની હતી અને એકલી હું રહી ગઈ

મારે ક્યા દવાની જરૂર છે તુજ મારી બીમારીનો છે ઈલાજ
મૂર્તિના શણગાર ઘણા સારા છે પણ માણસ ખંડિત થઈ ગયો છે

તું એટલે ફૂલોથી ભરેલા બગીચામાંથી આવતી મારી મનપસંદ સુગંધ
સાહેબ આપણો વટ એ જ આપણી ઓળખાણ

whatsapp status in gujarati one line

સજા તો મને પણ આપતા આવડે છે તને તકલીફ થાય એ મને મંજૂર નથી

કઈ રીતે જોઈ શકીશ તને લગ્નમંડપમાં જ્યારે તારો હાથ કોઈ બીજાના હાથમાં હશે
મારું છે એ મારું જ રહેશે ભલે ગમે ત્યાં હોય

ગર્વ છે પોતાના દિલ પર સાહેબ એ રમે છે એ બળે છે એ ટુટે છે છતાં એ જ ધબકે છે

સમયનું કામ છે પસાર થવું ખરાબ હોય તો રાહ જુઓ સારો હોય તો જલસા કરો

જોયા જગતના હજાર સબંધ પણ દોસ્તી ની સામે ફિકા લાગે

ગુજરાતીમાં શાયરી

મારે કોઈને બ્લોક કરવાની જરૂર નથી કેમકે હું ઇગ્નોર કરી ને જ જીવી લઉં છું
બધુ ઓનલાઇન થઇ ગયું છે બસ કોઈને ઝાપટ મારવા રૂબરૂ જવું પડે છે

કોશિશ તો ઘણી કરી સમજદાર બનવાની પણ ખુશી તો કોઈની સલી કરી ને જ મળે છે

તારી યાદમાં નથી જીવવું મારે તારી સાથે જીવવું છે

ના લાયક બનવું એ પણ એક act છે મારા બધા મિત્રો એમના આર્ટિસ્ટ છે

દિમાગથી નહિ દિલથી લવ કરો દુનિયા લાઇક નહીં ફોલો કરશે

વાત કરવા માટે ઘણા બધા છે મારી પાસે પણ છતાં પણ એક વ્યક્તિનો વેટ થાય છે

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય પછી એકલું ચાલવું પડે એ અઘરું છે

whatsapp status in gujarati

સુંદરતા મન માં રાખજો ચપટી પાવડર થી ચહેરા ચમકે છે દિલ નહી.

દોસ્તી તો એવી હોવી જોઇએ સાહેબ બધાને લાગે રિલેશનશિપમાં છે

આજ સુધી ઘણા ભરોસા તૂટ્યા પણ ભરોસા ની આદત નથી છૂટી

ધીમી પડી ગઈ છું એ વાત ચોક્કસ છે પણ ઊભી નહીં રહું એ વાત પણ નક્કી છે

દિલ તૂટ્યું છે મારા ભૂલના કારણે એને મને ક્યાં કીધું તું મને લવ કર
લવ કરવાનો એક ફાયદો છે તમારું દિલ મજબૂત બની જાય છે

તું પણ અરીસા જેવો બેવફા નિકળ્યો જે સામે આવ્યો એનું જ થઈ ગયું

ગુજરાતીમાં શાયરી

ખુદ જ પાગલ કરતો જાય અને પછી મને કે પાગલ છો તું

પહેલા બન્ને સમજદાર હતા હવે પાગલ થઈ ગયા એકબીજાના પ્રેમમાં

એક તું જે જે બોલતો નથી અને એક તારી યાદ છે ચુપ રહેતી નથી

એક તું જે જે બોલતો નથી અને એક તારી યાદ છે ચુપ રહેતી નથી

મિસ તો આજે પણ ઘણું બધું થાય છે જે મારા હકનું હતું એ આજે બીજા ના નામે બોલે છે

કહાની તો મારી પણ જોરદાર હતી એક બેવફા ના લીધે અધુરી રહી ગઈ

નથી માનતી હું આ દુનિયાના નિયમોને જિંદગી મારી છે તો જીવવાનો અંદાજ પણ મારો જ હોવો જોઇએ

કોઈપણ મુલાકાત એટલી ખાસ હોય છે એમાં ફરી મળવાની આસ હોય છે

whatsapp status in gujarati

આંખ ખુલતાં જ યાદ આવી જાય છે તારો ચહેરો સવારની ખુશી પણ કમાલની છે

મને ક્યાંથી આવડવાનું કોઈનું દિલ જીતતા હું તો મારું દિલ પણ હારી ગઈ છું

આઈડી અને બાયડી બંને સરખું કામ કરે છે બધી જ ડીટેલ માંગી લે છે

આવડી મોટી દુનિયામાં ડાચુ તારું સૌથી છે ક્યુટ

અમીર બનવા માટે બાપ ના પૈસા નહીં ખાલી પડછાયો જ કાફી છે

ખબર નથી શું સંબંધ હતો તારો અને મારો આજે પણ લોકો કામ કઢાવવા માટે તારા જ કસમ આપે છે

પ્રેમ વિના જીવવું અઘરું છે નફરત વિના તો હરકોઈ જીવીને બતાવે છે

તારી નજર પણ તીર જેવી છે ઉડી ને ડાયરેક્ટ દિલ પર લાગે છે

એમ તો તારી આજથી મને કોઈ તકલીફ નથી પણ વિતેલું કાલ બહુ યાદ આવે છે

માસુમ દિલ ને કોણ સમજાવે સપના આખિર સપના જ હોય છે

ગુજરાતીમાં શાયરી

સાલી કોઇકવાર જ આવે અને સાલું નસીબમાં નથી એના પર જ આવે

એ લોકો ની બહુ જ સ્પેશ્યલ જગ્યા હોય છે એમના માટે જેમના નામનો લેટર આપણા મોબાઇલ નો લોક હોય છે

હું જેમ છું તેમ બરાબર છું હું તને પસંદ ન હો તો તારી પ્રોબ્લેમ છે

જો તું ના હોય તો આ તહેવાર સાથે પણ મારે કોઈ ખાસ વહેવાર નથી

તૂટેલા દિલની વાત છે સાહેબ ટાઇમપાસ વાળાને ક્યાંથી સમજાય

મને મરવાની બીક નથી લાગતી પણ મને મારા મા બાપ વગર જીવવાની બીક લાગે છે

પોઝિટિવ વિચાર કરનારને કોઈ જ ઝેર મારી ન શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે

whatsapp status in gujarati

લાગણીના ક્યાં કદી લેખિત કરાર હોય છે હા અધુરી વાતના મતલબ હજારો હોય છે

રસ નથી મને કોઈની સાથે મગજમારી કરવાનો હું તો મોજમાં છું મારી દુનિયાદારીમાં

ક્યારેક એ વિચારીને રોવાય જાય છે હું જેને મારા સમજુએ જ કેમ બદલાઈ જાય છે

ભલે ગઈ પણ શીખવાડી ગઈ કે પ્રેમ નહીં પૈસા મહત્વના છે

સાચું કહું લાગણી માપવાથી નહીં પણ માનવાથી વધે છે

જે માણસ તમારી સાથે જગડીયા પછી તમને મનાવવાનુ હુન્નર રાખે
તો સમજી લેવાનું કે ખુદ થી વધારે તમને ચાહે છે

પ્રેમ કરવું એ ગુનો નથી પણ એવું દિલ જેને તમારી જરાય કદર ના હોય
અહેસાસ ના થતો હોય તમારા પ્રેમનો એવા દિલ માટે તડપવું ગુનો છે

ગુજરાતીમાં શાયરી

આ દુનિયામાં બધું કિમતી જ હોય છે મેળવ્યા પહેલાં કાલે ગુમાવ્યા પછી

આ પણ વાંચો આઈ લવ યુ ગુજરાતી શાયરી

નારાજગી રાખવાથી બીજું કાંઈ ન થાય સમય તો જશે ને દુરી વધતી જશે

બીજું કાંઈ નહિ બસ પપ્પા I love you
જિંદગીમાં બહુ ઓછા લોકો હોય છે સાહેબ જે always લોકો ના face પર smile લાવી શકે છે

તારો મેસેજ આવે કે ના આવે પર
મેસેજ ની દરેક ઘંટડી પર તારી યાદ બહુ આવે છે

હુ આશા કરૂ છુ કે તમને આ ગુજરાતીમાં શાયરી, લાગણી શાયરી અને whatsapp status in gujarati ગમયો હશે.

Leave a Comment